આજના (૦૮/૦૩/૨૦૨૧, સોમવારના) બજાર ભાવો: ભાવ જાણીને વેચાણ કરો

આજના (૦૮/૦૩/૨૦૨૧, સોમવારના) બજાર ભાવો: ભાવ જાણીને વેચાણ કરો

નમસ્કાર ખેડૂત મિત્રો..

આજ તારીખ ૦૮/૦૩/૨૦૨૧ ને સોમવાર ના રાજકોટ ગોંડલ, જામનગર, અમરેલી, મહુવા અને ઊંઝા ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
 

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૩૧ થી ઊંચો ભાવ ૧૨૮૫  
 

મગફળી જાડી  :- નીચો ભાવ ૧૦૭૫ થી ઊંચો ભાવ ૧૨૩૫   
 

મગફળી જીણી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૧૪૧    
 

રાય :- નીચો ભાવ ૮૧૦ થી ઉંચો ભાવ ૮૭૦ 
 

તુવેર :- નીચો ભાવ ૧૧૯૮ થી ઉંચો ભાવ ૧૨૬૧
 

ચણા પીળા :- નીચો ભાવ ૮૮૫ થી ઉંચો ભાવ ૯૫૧
 

અડદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૪૬૦
 

મગ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૬૯૧
 

વાલ દેશી :- નીચો ભાવ ૫૮૦ થી ઉંચો ભાવ ૧૦૯૦
 

ચોળી :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૧૩૭૫
 

મઠ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૪૭૫
 

કળથી :- નીચો ભાવ ૫૫૦ થી ઉંચો ભાવ ૬૨૫  
 

ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૩૮ થી ઊંચો ભાવ ૩૭૨
 

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૩૭ થી ઊંચો ભાવ ૪૨૮
 

જુવાર સફેદ :- નીચો ભાવ ૫૫૧ થી ઉંચો ભાવ ૬૧૫ 
 

એરંડા :- નીચો ભાવ ૮૩૨ થી ઊંચો ભાવ ૮૬૮  
 

સોયાબીન :- નીચો ભાવ ૯૭૫ થી ઊંચો ભાવ ૧૦૦૦
 

કાળા તલ :- નીચો ભાવ ૧૯૯૦ થી ઊંચો ભાવ ૨૭૫૦ 
 

લસણ :- નીચો ભાવ ૫૪૦ થી ઊંચો ભાવ ૧૦૭૬  
 

જુવાર પીળી  :- નીચો ભાવ ૨૭૦ થી ઊંચો ભાવ ૩૨૫
 

બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૧૫   
 

ધાણા :- નીચો ભાવ ૧૧૩૦ થી ઊંચો ભાવ ૧૪૨૧
 

જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૩૫૪
 

વરિયાળી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૧૦૫
 

મેથી :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૨૨૫  
 

સીંગ દાણા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૧૬૫૦
 

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૫૦૦
 

સુવા :- નીચો ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૭૨૧
 

 

અમરેલી માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.
 

શીંગ મોટી :- નીચો ભાવ ૯૭૫ થી ઉંચો ભાવ ૧૨૨૦ 
 

સીંગદાણા :- નીચો ભાવ ૧૧૯૩ થી ઉંચો ભાવ ૧૫૫૫
 

તલ સફેદ :- નીચો ભાવ ૧૧૬૦ થી ઉંચો ભાવ ૧૬૫૧
 

તલ કાળા :- નીચો ભાવ ૧૨૭૮ થી ઉંચો ભાવ ૨૦૪૬
 

તલ કાશ્મીરી :- નીચો ભાવ ૧૯૪૮ થી ઉંચો ભાવ ૧૯૪૮
 

બાજરો :- નીચો ભાવ ૨૬૨ થી ઉંચો ભાવ ૨૬૨
 

જુવાર :- નીચો ભાવ ૫૪૦ થી ઉંચો ભાવ ૫૪૦
 

ઘઉ ટુકડા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૪૪૬
 

ઘઉ લોકવન :- નીચો ભાવ ૩૧૬ થી ઉંચો ભાવ ૩૬૯
 

અડદ :- નીચો ભાવ ૬૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૦
 

ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઉંચો ભાવ ૯૨૬
 

તુવેર :- નીચો ભાવ ૭૨૫ થી ઉંચો ભાવ ૧૨૫૦
 

કપાસ :- નીચો ભાવ ૮૭૦ થી ઉંચો ભાવ ૧૩૨૯
 

એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૮૨૦
 

રાય :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૦૫
 

ધાણી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૨૦૦૦
 

ધાણા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૩૯૦
 

અજમા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૩૦૦૦
 

મેથી :- નીચો ભાવ ૭૮૫ થી ઉંચો ભાવ ૧૦૦૦
 

રાયડો :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૯૦૦
 


 

ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
 

વરિયાળી :- નીચો ભાવ ૧૦૬૧ થી ઉંચો ભાવ ૪૦૩૦
 

જીરું :- નીચો ભાવ ૨૦૨૦ થી ઉંચો ભાવ ૩૪૯૫ 
 

ઇસબગુલ :- નીચો ભાવ ૨૨૭૧ થી ઉંચો ભાવ ૨૫૪૦ 
 

રાયડો :- નીચો ભાવ ૭૯૮ થી ઉંચો ભાવ ૧૦૧૦
 

અજમો :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૨૯૦૦  
 

તલ :- નીચો ભાવ ૧૧૧૦ થી ઉંચો ભાવ ૨૦૪૦ 
 

સુવા :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૮૯૦ 
 


 

જામનગર માર્કેટિંગ યાર્ડ  ના ભાવ નીચે મુજબ છે.
 

કપાસ :- નીચો ભાવ ૧૦૫૧ થી ઉંચો ભાવ ૧૨૨૦
 

લસણ :- નીચો ભાવ ૧૮૦ થી ઉંચો ભાવ ૯૮૨
 

ધાણી :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૯૩૦
 

અજમો :- નીચો ભાવ ૨૫૧૦ થી ઉંચો ભાવ ૪૬૦૦
 

જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઉંચો ભાવ ૨૫૭૧
 

મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૦૫ થી ઉંચો ભાવ ૧૧૩૧ 
 

ચણા :- નીચો ભાવ ૮૩૫ થી ઉંચો ભાવ ૯૩૦
 

મગફળી  :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૫૬
 

એરંડા :- નીચો ભાવ ૮૩૩ થી ઉંચો ભાવ ૮૭૧ 
 

 

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે.
 

કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૭૧
 

નવું જીરું :- નીચો ભાવ ૨૧૦૧ થી ઉંચો ભાવ ૨૬૩૧ 
 

ધાણા :- નીચો ભાવ ૯૨૬ થી ઉંચો ભાવ ૧૭૦૧  
 

રાયડો :- નીચો ભાવ ૮૩૧ થી ઉંચો ભાવ ૮૪૧ 
 

મરચાં સૂકા :- નીચો ભાવ ૧૭૫૧ થી ઉંચો ભાવ ૪૨૦૧
 

ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઉંચો ભાવ ૯૬૬ 
 

લસણ :- નીચો ભાવ ૩૩૧ થી ઉંચો ભાવ ૧૦૦૧    
 

એરંડા :- નીચો ભાવ ૭૪૧ થી ઉંચો ભાવ ૮૮૬ 
 

મગફળી  :- નીચો ભાવ ૭૮૦ થી ઉંચો ભાવ ૧૨૪૧   
 

ડુંગળી :- નીચો ભાવ ૮૧ થી ઉંચો ભાવ ૧૬૧    
 

 

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
 

કપાસ :- નીચો ભાવ ૯૦૫ થી ઉંચો ભાવ ૧૨૨૨    
 

નાળિયેર :- નીચો ભાવ ૬૯૦ થી ઉંચો ભાવ ૧૮૧૦   
 

ઘઉં ટુકડા  :- નીચો ભાવ ૩૨૫ થી ઉંચો ભાવ ૪૩૫
 

ઘઉ લોકવન :- નીચો ભાવ ૨૯૦ થી ઉંચો ભાવ ૩૫૦
 

અજમા :- નીચો ભાવ ૨૦૦૦ થી ઉંચો ભાવ ૨૦૦૦
 

શીંગ જી 20 :- નીચો ભાવ ૯૬૧ થી ઉંચો ભાવ ૧૧૮૫
 

એરંડા :- નીચો ભાવ ૬૫૦ થી ઉંચો ભાવ ૬૫૦

જુવાર :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૫૭૫
 

મગફળી જી5  :-- નીચો ભાવ થી ઊંચો ભાવ 
 

મગફળી મગડી :- નીચો ભાવ ૯૨૮ થી ઊંચો ભાવ ૧૧૪૨
 

બાજરી :- નીચો ભાવ ૨૨૫ થી ઊંચો ભાવ ૩૨૫
 

અડદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૩૧૫ 
 

રાય :-  નીચો ભાવ ૭૧૫ થી ઊંચો ભાવ ૧૦૩૧ 
 

મેથી :- નીચો ભાવ ૮૬૫ થી ઉંચો ભાવ ૧૧૮૦
 

કાળા તલ :- નીચો ભાવ ૧૭૦૦ ઉંચો ભાવ ૧૭૦૦
 

તુવેર :- નીચો ભાવ ૧૦૨૨ થી ઉંચો ભાવ ૧૨૨૦ 
 

ચણા :- નીચો ભાવ ૬૦૦ થી ઊંચો ભાવ ૯૨૦
 

તલ સફેદ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૫૮૧   
 

લાલ ડુંગળી :- નીચો ભાવ ૬૦ થી ઊંચો ભાવ ૩૪૬
 

જીરું :- નીચો ભાવ ૨૩૨૦ થી ઉંચો ભાવ ૨૮૦૦
 

ધાણા :- નીચો ભાવ ૯૪૫ થી ઉંચો ભાવ ૧૬૯૯    
 

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૧૦ થી ઊંચો ભાવ ૨૫૫