khissu

આજના (૧૦/૦૩/૨૦૨૧, બુધવારના) બજાર ભાવો: ભાવ જાણીને વેચાણ કરો

નમસ્કાર ખેડૂત મિત્રો..

આજ તારીખ ૧૦/૦૩/૨૦૨૧ ને બુધવાર ના રાજકોટ, ગોંડલ, જામનગર, ઊંઝા અને મહુવા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૧૫૦ થી ઉંચો ભાવ ૧૨૯૦ 

મગફળી જાડી  :- નીચો ભાવ ૧૧૧૧ થી ઉંચો ભાવ ૧૨૫૧   

મગફળી જીણી :- નીચો ભાવ ૧૦૮૦ થી ઉંચો ભાવ ૧૧૮૦    

તલી :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૬૪૦

અડદ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૫૦૦  

મગ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૬૦૦   

ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૩૮ થી ઉંચો ભાવ ૩૭૪ 

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૪૯ થી ઉંચો ભાવ ૪૧૬  

એરંડા :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૯૦૯

સોયાબીન :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૦૨૫

કાળા તલ :- નીચો ભાવ ૧૭૫૦ થી ઉંચો ભાવ ૨૫૬૫

લસણ :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૧૦૦૦         

ધાણા :- નીચો ભાવ ૧૦૯૦ થી ઉંચો ભાવ ૧૪૫૦

જીરું :- નીચો ભાવ ૨૨૦૦ થી ઉંચો ભાવ ૨૫૭૫

વરિયાળી :- નીચો ભાવ ૮૧૧ થી ઉંચો ભાવ ૧૧૨૫  

મેથી :- નીચો ભાવ ૧૦૩૪ થી ઉંચો ભાવ ૧૧૩૪   

સીંગ દાણા :- નીચો ભાવ ૧૫૫૦ થી ઉંચો ભાવ ૧૬૫૦

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૫૪૦ 

સુવા :- નીચો ભાવ ૬૫૦ થી ઉંચો  ભાવ ૭૮૧

 

ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

વરિયાળી :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૩૪૦૦

જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઉંચો ભાવ ૩૪૦૦  

ઇસબગુલ :- નીચો ભાવ ૨૧૫૦ થી ઉંચો ભાવ ૨૫૮૦

રાયડો :- નીચો ભાવ ૮૭૦ થી ઉંચો ભાવ ૧૦૪૦ 

અજમો :- નીચો ભાવ ૧૫૭૦ થી ઉંચો ભાવ ૩૨૦૦ 

તલ :- નીચો ભાવ ૧૫૫૦ થી ઉંચો ભાવ ૧૫૫૦

સુવા :- નીચો ભાવ ૮૭૭ થી ઉંચો ભાવ ૯૨૦ 

 

જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૫૦

લસણ :- નીચો ભાવ ૧૫૫ થી ઉંચો ભાવ ૭૫૦ 

અજમો :- નીચો ભાવ ૨૧૦૦ થી ઉંચો ભાવ ૪૬૦૦ 

જીરું :- નીચો ભાવ ૨૩૫૦ થી ઉંચો ભાવ ૨૬૦૦  

ચણા :- નીચો ભાવ ૮૧૦ થી ઉંચો ભાવ ૯૨૫

ધાણા :- નીચો ભાવ ૮૬૧ થી ઉંચો ભાવ ૧૨૦૦

ધાણી :- નીચો ભાવ ૯૫૬ થી ઉંચો ભાવ ૨૨૦૦

મગફળી જાડી   :- નીચો ભાવ ૮૨૧ થી ઉંચો ભાવ ૧૧૩૭

મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ ૧૨૧૦  

એરંડા :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૯૦૦ 

 

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
 

કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૮૧

જીરું :- નીચો ભાવ ૨૧૦૧ થી ઉંચો ભાવ ૨૭૨૧ 

ધાણા :- નીચો ભાવ ૮૭૬  થી ઉંચો ભાવ ૧૩૫૧ 

રાયડો :- નીચો ભાવ ૬૦૧ થી  ઉંચો ભાવ ૧૦૦૧

મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૨૫ થી ઉંચો ભાવ ૧૨૪૧   

લસણ :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૨૩૧ 

એરંડા :- નીચો ભાવ ૭૫૧  થી ઉંચો ભાવ ૯૧૧

મરચા સૂકા :- નીચો ભાવ ૧૩૦૧ થી ઉંચો ભાવ ૪૪૫૧   

મગફળી જાડી  :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૭૧    

ડુંગળી :- નીચો ભાવ ૫૧ થી ઉંચો ભાવ ૨૩૧

 

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
 

કપાસ :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૨૫૦ 
 

નાળિયેર :- નીચો ભાવ ૩૨૦ થી ઉંચો ભાવ ૨૨૦૧   

ઘઉં ટુકડા  :- નીચો ભાવ ૩૩૦ થી ઉંચો ભાવ ૪૭૬

શીંગ જી 20 :- નીચો ભાવ ૯૫૩ થી ઉંચો ભાવ ૧૨૧૮

જુવાર  :- નીચો ભાવ ૨૫૦ થી ઉંચો ભાવ ૬૧૦

મગફળી મગડી :- નીચો ભાવ ૮૭૨ થી ઉંચો ભાવ ૧૧૫૨

મકાઈ  :- નીચો ભાવ ૨૬૪ થી ઉંચો ભાવ ૨૬૪

બાજરી :- નીચો ભાવ ૨૩૬ થી ઉંચો ભાવ ૩૧૨

અડદ :- નીચો ભાવ ૯૨૧ થી ઉંચો ભાવ ૯૯૨

મગ  :-  નીચો ભાવ ૫૯૯ થી ઉંચો ભાવ ૧૪૯૫

રાય :- નીચો ભાવ ૭૪૭ થી ઉંચો ભાવ ૯૦૦

મેથી :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૧૬૦

ધાણા :- નીચો ભાવ ૭૯૨ થી ઉંચો ભાવ ૧૬૫૦

કાળા તલ :- નીચો ભાવ ૧૭૦૧ ઉંચો ભાવ ૧૮૦૧

તુવેર :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૭

જીરું :- નીચો ભાવ ૧૯૦૧ થી ઉંચો ભાવ ૨૬૦૦

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૯૧૨

તલ સફેદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૬૨૮      

લાલ ડુંગળી :- નીચો ભાવ ૬૦ થી ઉંચો ભાવ ૨૮૦    

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૦૦ થી ઉંચો ભાવ ૨૯૧