નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૧૩/૦૩/૨૦૨૧ ને શનિવાર ના ખેડબ્રહ્મા, કુકરવાડા, મહેસાણા, હિંમતનગર, રાજકોટ, ભાવનગર અને મહુવા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.
ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતાં.
કપાસ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઉંચો ભાવ ૧૧૭૦
ઘઉં :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૩૪૬
એરંડા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૯૫૭
રાયડો :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૯૭૧
ચણા :- નીચો ભાવ ૯૩૧ થી ઉંચો ભાવ ૯૪૩
મકાઈ :- નીચો ભાવ ૨૭૫ થી ઉંચો ભાવ ૨૮૫
ઘઉ ૪૯૬ :- નીચો ભાવ ૩૪૫ થી ઉંચો ભાવ ૩૫૫
કુકરવાડા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતાં.
કપાસ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૮૯
ઘઉં :- નીચો ભાવ ૩૩૮ થી ઉંચો ભાવ ૩૪૬
એરંડા :- નીચો ભાવ ૯૨૧ થી ઉંચો ભાવ ૯૩૮
બાજરી :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૨૧૫
રાયડો :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૦૪૫
ગવાર :- નીચો ભાવ ૭૧૦ થી ઉંચો ભાવ ૭૨૯
હિંમતનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતાં.
કપાસ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૪૭
ઘઉં :- નીચો ભાવ ૩૫૦ થી ઉંચો ભાવ ૪૮૨
એરંડા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૨૫
ચણા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૨૫
ગવાર :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૭૧૦
મકાઈ :- નીચો ભાવ ૨૨૫ થી ઉંચો ભાવ ૩૦૦
મહેસાણા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતાં.
ઘઉં :- નીચો ભાવ ૩૩૯ થી ઉંચો ભાવ ૩૮૫
જીરું :- નીચો ભાવ ૨૪૫૦ થી ઉંચો ભાવ ૨૪૫૦
જીરું :- નીચો ભાવ ૨૪૫૦ થી ઉંચો ભાવ ૨૪૫૦
એરંડા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૨૬
બાજરી :- નીચો ભાવ ૨૧૨ થી ઉંચો ભાવ ૨૧૨
રાયડો :- નીચો ભાવ ૮૯૫ થી ઉંચો ભાવ ૧૦૮૬
ગુવાર :- નીચો ભાવ ૬૭૦ થી ઉંચો ભાવ ૭૧૭
અજમો :- નીચો ભાવ ૫૦૦ થી ઉંચો ભાવ ૨૬૧૫
મેથી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૪
રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતાં.
કપાસ બીટી :- નીચો ભાવ ૧૧૧૦ થી ઉંચો ભાવ ૧૨૮૮
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૪૨ થી ઉંચો ભાવ ૩૬૯
ઘઉ ટુકડા :- નીચો ભાવ ૩૪૭ થી ઉંચો ભાવ ૪૧૩
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૩૫ થી ઉંચો ભાવ ૬૧૧
બાજરી :- નીચો ભાવ ૨૨૫ થી ઉંચો ભાવ ૩૨૫
તુવેર :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૯૦
ચણા પીળા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૪૫
અડદ :- નીચો ભાવ ૧૩૫૦ થી ઉંચો ભાવ ૧૫૧૩
મગ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૭૫૧
વાલ દેશી :- નીચો ભાવ ૭૨૧ થી ઉંચો ભાવ ૧૧૩૫
મઠ :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૪૭૨
કળથી :- નીચો ભાવ ૫૪૦ થી ઉંચો ભાવ ૬૧૫
સીંગદાણા :- નીચો ભાવ ૧૫૭૫ થી ઉંચો ભાવ ૧૬૮૦
મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૭૫
મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૬૦૦
એરંડા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૫૧
કાળા તલ :- નીચો ભાવ ૧૮૦૦ થી ઉંચો ભાવ ૨૪૦૦
લસણ :- નીચો ભાવ ૨૮૦ થી ઉંચો ભાવ ૮૫૧
ધાણા :- નીચો ભાવ ૧૧૮૦ થી ઉંચો ભાવ ૧૫૧૧
વરિયાળી :- નીચો ભાવ ૮૨૫ થી ઉંચો ભાવ ૧૧૩૫
જીરું :- નીચો ભાવ ૨૨૦૦ થી ઉંચો ભાવ ૨૬૧૦
ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૧૦ થી ઉંચો ભાવ ૭૧૫
મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.
શીંગ મગડી :- નીચો ભાવ ૯૭૫ થી ઉંચો ભાવ ૧૧૭૫
શીંગ જી 20 :- નીચો ભાવ ૧૦૯૫ થી ઉંચો ભાવ ૧૩૦૨
ઇસબગુલ :- નીચો ભાવ ૧૧૬૦ થી ઉંચો ભાવ ૧૧૬૦
જુવાર :- નીચો ભાવ ૨૫૪ થી ઉંચો ભાવ ૫૨૩
બાજરી :- નીચો ભાવ ૨૨૧ થી ઉંચો ભાવ ૩૬૫
ઘઉ ટુકડા :- નીચો ભાવ ૩૩૦ થી ઉંચો ભાવ ૪૫૬
ગુવાર ગમ :- નીચો ભાવ ૫૮૯ થી ઉંચો ભાવ ૫૮૯
અડદ :- નીચો ભાવ ૭૩૫ થી ઉંચો ભાવ ૭૩૫
મગ :- નીચો ભાવ ૧૮૧૦ થી ઉંચો ભાવ ૧૮૧૦
રાય :- નીચો ભાવ ૭૦૧ થી ઉંચો ભાવ ૮૨૫
મેથી :- નીચો ભાવ ૮૩૮ થી ઉંચો ભાવ ૯૭૪
ચણા :- નીચો ભાવ ૭૭૪ થી ઉંચો ભાવ ૯૨૬
તુવેર :- નીચો ભાવ ૭૪૭ થી ઉંચો ભાવ ૧૧૭૪
જીરું :- નીચો ભાવ ૨૨૯૧ થી ઉંચો ભાવ ૨૬૫૦
ડુંગળી લાલ :- નીચો ભાવ ૭૧ થી ઉંચો ભાવ ૩૮૭
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૧૧ થી ઉંચો ભાવ ૧૮૯
કપાસ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૪૦
નાળિયેર :- નીચો ભાવ ૫૭૮ થી ઉંચો ભાવ ૧૯૫૪
ભાવનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યાં હતાં.
તલ સફેદ :- નીચો ભાવ ૧૨૨૫ થી ઉંચો ભાવ ૧૫૧૯
તલ કાળા :- નીચો ભાવ ૧૫૨૫ થી ઉંચો ભાવ ૨૨૫૦
ઘઉ :- નીચો ભાવ ૩૫૧ થી ઉંચો ભાવ ૪૦૭
બાજરી :- નીચો ભાવ ૨૨૦ થી ઉંચો ભાવ ૨૯૬
મગ :- નીચો ભાવ ૧૪૦૧ થી ઉંચો ભાવ ૧૪૦૧
રાય :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૮૫૦
મેથી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૦૯૦
ધાણા :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૫૭૦
જીરું :- નીચો ભાવ ૧૮૦૦ થી ઉંચો ભાવ ૨૫૫૦
ચણા :- નીચો ભાવ ૮૬૦ થી ઉંચો ભાવ ૯૫૮
કાળી જીરી :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૬૦૧
તુવેર :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૧૦૦
ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૭૫ થી ઉંચો ભાવ ૩૧૫
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૨૬ થી ઉંચો ભાવ ૧૫૯
કપાસ :- નીચો ભાવ ૧૦૯૦ થી ઉંચો ભાવ ૧૩૧૧