નમસ્કાર ખેડૂત મિત્રો,
આજ તારીખ ૧૭/૦૨/૨૦૨૧ ને ગુરૂવારવાર ના રાજકોટ ગોંડલ, જામનગર, મહુવા અને ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૬૦ થી ઊંચો ભાવ ૧૨૬૦
મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૨૧ થી ઊંચો ભાવ ૧૨૦૧
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૩ થી ઉંચો ભાવ ૩૭૧
મગફળી જીણી :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૧૮૦
અડદ :- નીચો ભાવ ૧૧૨૨ થી ઊંચો ભાવ ૧૫૨૭
મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૩ થી ઊંચો ભાવ ૩૯૬
એરંડા :- નીચો ભાવ ૮૧૯ થી ઊંચો ભાવ ૮૫૭
સોયાબીન :- નીચો ભાવ ૯૨૫ થી ઊંચો ભાવ ૯૬૦
કાળા તલ :- નીચો ભાવ ૧૩૭૫ થી ઊંચો ભાવ
લસણ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૪૫૦
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૭૫ થી ઊંચો ભાવ ૬૨૧
ધાણા :- નીચો ભાવ ૮૧૧ થી ઊંચો ભાવ ૧૩૬૧
જીરું :- નીચો ભાવ ૨૧૭૦ થી ઊંચો ભાવ ૨૫૩૭
વરિયાળી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૫
મેથી :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૨૫૦
રાય :- નીચો ભાવ ૮૮૫ થી ઊંચો ભાવ ૯૭૫
સીંગદાણા :- નીચો ભાવ ૯૨૦ થી ઊંચો ભાવ ૧૪૭૫
સુવા :- નીચો ભાવ ૫૭૫ થી ઊંચો ભાવ ૭૮૫
ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
વરિયાળી :- નીચો ભાવ ૯૩૧ થી ઉંચો ભાવ ૩૨૪૮
જીરું :- નીચો ભાવ ૨૧૫૧ થી ઉંચો ભાવ ૨૯૨૨
ઇસબગુલ :- નીચો ભાવ ૨૨૭૫ થી ઉંચો ભાવ ૨૪૭૦
રાયડો :- નીચો ભાવ ૯૧૦ થી ઉંચો ભાવ ૧૧૫૦
અજમો :- નીચો ભાવ ૧૫૩૦ થી ઉંચો ભાવ ૩૫૩૫
તલ :- નીચો ભાવ ૧૪૭૪ થી ઉંચો ભાવ ૧૫૮૦
સુવા :- નીચો ભાવ ૮૪૨ થી ઉંચો ભાવ ૯૧૧
જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૫
ડુંગળી :- નીચો ભાવ ૨૫૦ થી ઉંચો ભાવ ૬૫૫
લસણ :- નીચો ભાવ ૫૫૦ થી ઊંચો ભાવ ૧૩૫૦
અજમો :- નીચો ભાવ ૨૪૦૦ થી ઊંચો ભાવ ૫૬૦૦
જીરું :- નીચો ભાવ ૨૦૩૫ થી ઊંચો ભાવ ૨૪૫૦
તલ :- નીચો ભાવ ૧૪૮૮ થી ઊંચો ભાવ ૧૭૩૫
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૧૦
કાળા તલ :- નીચો ભાવ ૧૯૩૦ થી ઊંચો ભાવ ૨૪૧૦
મગફળી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૬૦
એરંડા :- નીચો ભાવ ૮૧૦ થી ઊંચો ભાવ ૮૫૦
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૫૦
નવું જીરું :- નીચો ભાવ ૨૨૬૦ થી ઊંચો ભાવ ૩૦૧૮
ધાણા :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૭૦૦
ધાણી :- નીચો ભાવ થી ૯૦૦ ઊંચો ભાવ ૨૫૭૫
તલ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઊંચો ભાવ ૧૭૩૦
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૦૫
લસણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૫૭૮
એરંડા :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૮૬૨
મગફળી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
ડુંગળી :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૬૯૦
મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૨૧૮
નાળિયેર :- નીચો ભાવ ૩૦૪ થી ઊંચો ભાવ ૧૯૯૯
સોયાબીન :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૦૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૨ થી ઊંચો ભાવ ૩૯૩
શીંગ જી 20 :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૩
મગફળી મગડી :- નીચો ભાવ ૧૧૦૫ થી ઊંચો ભાવ ૧૨૨૦
જુવાર :- નીચો ભાવ ૩૦૨ થી ઊંચો ભાવ ૫૯૫
બાજરી :- નીચો ભાવ ૧૮૦ થી ઊંચો ભાવ ૨૭૩
અડદ :- નીચો ભાવ ૭૦૧ થી ઊંચો ભાવ ૧૨૦૦
મકાઈ :- નીચો ભાવ ૨૭૦ થી ઉંચો ભાવ ૨૭૦
મગ દેશી :- નીચો ભાવ ૧૫૦૬ થી ઊંચો ભાવ ૨૦૦૦
તુવેર :- નીચો ભાવ ૧૧૦૮ થી ઉંચો ભાવ ૧૨૦૧
કાળા તલ :- નીચો ભાવ ૧૮૦૦ ઉંચો ભાવ ૨૫૦૦
ચણા :- નીચો ભાવ ૮૪૧ થી ઊંચો ભાવ ૯૨૧
તલ સફેદ :- નીચો ભાવ ૮૦૧ થી ઊંચો ભાવ ૧૭૯૨
લાલ ડુંગળી :- નીચો ભાવ ૩૯૦ થી ઊંચો ભાવ ૭૬૦
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૫૧ થી ઊંચો ભાવ ૪૨૧