આજનાં (13-07-2021, મંગળવારનાં) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

આજનાં (13-07-2021, મંગળવારનાં) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

આજ તારીખ 13/07/2021 ને મંગળવારના જામજોધપુર, મહુવા, અમરેલી, મોરબી, ઊંઝા, રાજકોટ, જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો: 3 નંબરનું સિગ્નલ, 40થી 50kmની પવન ઝડપ સાથે વરસાદ આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં?

જામજોધપુર  માર્કેટ યાર્ડ : 

જામજોધપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જામજોધપુર નાં બજાર ભાવમાં તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જામજોધપુર માં તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ.1590 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2460 સુધીના બોલાયાં હતાં.

જામજોધપુર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1060

1560

ઘઉં 

330

350

મગફળી ઝીણી 

910

1130

મગફળી જાડી 

900

1180

એરંડો 

975

1025

તલ 

1450

1590

ધાણા 

850

1180

મગ 

1100

1220

ચણા 

800

890

જીરું 

2200

2460

 

ઊંઝા માર્કેટ યાર્ડ : ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝા માં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2651 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2775 સુધીના બોલાયાં હતાં.

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

વરીયાળી 

1000

2540

ઇસબગુલ 

2040

2241

રાયડો 

1180

1261

તલ 

1300

2100

સુવા 

840

1050

અજમો 

1050

2651

જીરું 

1950

2775

 

મોરબી માર્કેટ યાર્ડ :  મોરબી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1769 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2458 સુધીના બોલાયાં હતાં.

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

બાજરી 

214

302

ઘઉં 

324

370

મગફળી ઝીણી 

956

956

ગુવારનું બી 

701

769

તલ 

1251

1607

કાળા તલ 

1150

1769

એરંડો 

660

1030

ચણા 

741

855

જીરું 

2080

2458

ધાણા 

1033

1076 

 

અમરેલી માર્કેટ યાર્ડ: અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2548 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2470 સુધીના બોલાયાં હતાં.

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

318

369

મગફળી જાડી 

936

1201

ચણા 

655

925

મગફળી ઝીણી 

1101

1178

તલ 

1200

1735

કાળા તલ 

1135

2548

મગ 

630

1065

ધાણા 

945

1167

કપાસ 

900

1600

જીરું 

2150

2470 

 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

લાલ ડુંગળી 

127

250

સફેદ ડુંગળી 

138

411

નાળીયેર 

350

1955

મગફળી 

955

1300

બાજરી 

245

350

ચણા 

619

925

છોલે ચણા 

1100

1597

 

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1150

1624

ઘઉં લોકવન

343

360

ઘઉં ટુકડા 

350

410

જુવાર સફેદ 

431

605

બાજરી 

242

305

તુવેર 

900

1242

ચણા પીળા 

860

905

અડદ 

950

1340

મગ 

1000

1268

વાલ દેશી 

650

1035

ચોળી 

775

1175

કળથી 

531

641

મગફળી જાડી 

1000

1265

અજમો 

775

1820

કાળા તલ 

1335

2373

લસણ 

450

1100

જીરું 

2150

2485

રજકાનું બી 

3000

5000

ગુવારનું બી 

720

730 

 

આ પણ વાંચો: વરસાદ એલર્ટ: બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય, ભારે થી અતિભારે વરસાદ આગાહી, જાણો ક્યાં?

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

338

396

ઘઉં ટુકડા 

330

456

કપાસ 

1001

1551

મગફળી ઝીણી 

825

1256

મગફળી જાડી 

810

1268

એરંડા 

891

1041

જીરું 

2101

2531

તલી

1001

1611

ઇસબગુલ 

1651

1941

ધાણા 

900

1241

ડુંગળી લાલ 

101

321

સફેદ  ડુંગળી 

41

256

મગ 

711

1281

ચણા 

666

896

સોયાબીન 

1200

1291 

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1030

ઘઉં 

278

364

મગફળી જાડી 

1050

1230

કાળા તલ 

1480

2285

અજમો 

2200

2900

મગફળી ઝીણી 

950

1176

ચણા 

865

92

ધાણા 

925

1200

મગ 

1000

1200

જીરું  

1450

2400 

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

310

358

કાળા તલ 

1200

2350

અડદ 

1100

1290

એરંડો 

900

1018

તલ 

1050

1610

મગફળી જાડી 

950

1158

ચણા 

750

924

ધાણા 

1050

1260

જીરું 

1900

2421

મગ 

1000

1390 

.