નમસ્કાર ખેડૂત મિત્રો,
આજે તારીખ ૧૨/૦૨/૨૦૨૧ ને શુક્રવારના રાજકોટ ગોંડલ, ભાવનગર, મહુવા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબના છે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૪૧ થી ઊંચો ભાવ ૧૨૧૨
મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૫૨ થી ઊંચો ભાવ ૧૧૮૧
મગફળી જીણી :- નીચો ભાવ ૧૦૬૩ થી ઊંચો ભાવ ૧૧૫૬
બાજરી :- નીચો ભાવ ૨૪૦ થી ઊંચો ભાવ ૩૪૦
અડદ :- નીચો ભાવ ૧૩૧૦ થી ઊંચો ભાવ ૧૫૪૯
મગ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૪૦થી ઊંચો ભાવ ૩૮૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૫ થી ઊંચો ભાવ ૪૨૦
મઠ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઊંચો ભાવ ૧૩૦૦
એરંડા :- નીચો ભાવ ૮૦૬ થી ઊંચો ભાવ ૮૪૯
સોયાબીન :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૯૪૬
કાળા તલ :- નીચો ભાવ ૧૪૦૫ થી ઊંચો ભાવ ૨૫૭૦
લસણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૬૦૦
ચોળી :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૩૯૦
કળથી :- નીચો ભાવ ૫૧૦ થી ઊંચો ભાવ ૬૦૧
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૭૦ થી ઊંચો ભાવ ૬૪૦
જુવાર પીળી :- નીચો ભાવ ૨૪૫ થી ઊંચો ભાવ ૩૨૦
વાલ દેશી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૧
ધાણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૨૫૧
જીરું :- નીચો ભાવ ૨૧૫૦ થી ઊંચો ભાવ ૨૫૬૫
વરિયાળી :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૧૧૦
મેથી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૦૭૫
ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૧૦ થી ઊંચો ભાવ ૭૨૫
ચણા પીળા :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૮૮૦
સીંગ દાણા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૧૬૨૫
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૪૯૦
તલી :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૭૫૦
સુવા :- નીચો ભાવ ૬૨૫ થી ઊંચો ભાવ ૭૮૫
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
લસણ :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૧૪૦૦
ડુંગળી :- નીચો ભાવ ૨૫૦ થી ઉંચો ભાવ ૬૪૦
ધાણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૫૦
ધાણી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૨૭૦૦
નવું જીરું :- નીચો ભાવ ૨૦૭૫ થી ઊંચો ભાવ ૨૭૫૦
તલ :- નીચો ભાવ ૧૨૫૦ થી ઊંચો ભાવ ૧૭૬૦
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૫૦
મગફળી :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૧૨૩૦
એરંડા :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૮૭૦
ભાવનગર માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૪૩
ધાણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૧૦૦
તલ સફેદ :- નીચો ભાવ ૧૪૬૬ થી ઊંચો ભાવ ૧૬૯૦
કાળા તલ :- નીચો ભાવ ૨૦૮૦ થી ઉંચો ભાવ ૨૦૮૦
મગ :- નીચો ભાવ ૧૨૪૧ થી ઊંચો ભાવ ૧૨૪૧
અડદ :- નીચો ભાવ ૧૧૬૦ થી ઊંચો ભાવ ૧૧૬૦
એરંડા :- નીચો ભાવ ૮૧૯ થી ઊંચો ભાવ ૮૧૯
બાજરી :- નીચો ભાવ ૨૫૦ થી ઉંચો ભાવ ૩૦૦
તુવેર :- નીચો ભાવ ૧૨૫૭ થી ઊંચો ભાવ ૧૨૫૭
ચણા :- નીચો ભાવ ૮૪૦ થી ઊંચો ભાવ ૯૨૦
કાંગ :- નીચો ભાવ ૫૯૦ થી ઊંચો ભાવ ૬૧૧
ઘઉં :- નીચો ભાવ ૩૪૫ થી ઊંચો ભાવ ૩૬૯
મગફળી જીણી :- નીચો ભાવ ૧૧૨૦ થી ઊંચો ભાવ ૧૬૯૦
મગફળી નવી :- નીચો ભાવ ૧૦૬૦ થી ઊંચો ભાવ ૧૦૯૭
ડુંગળી લાલ :- નીચો ભાવ ૪૮૦ થી ઊંચો ભાવ ૭૧૬
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૪૩૭
મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૯૪૮ થી ઊંચો ભાવ ૧૧૬૮
નાળિયેર :- નીચો ભાવ ૩૭૮ થી ઊંચો ભાવ ૧૮૭૩
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૨૧૩
મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૩૧ થી ઊંચો ભાવ ૧૧૪૧
જુવાર :- નીચો ભાવ ૨૦૯ થી ઊંચો ભાવ ૫૫૩
બાજરી :- નીચો ભાવ ૨૩૪ થી ઊંચો ભાવ ૩૦૨
મકાઈ :- નીચો ભાવ ૩૧૪ થી ઉંચો ભાવ ૩૧૪
અડદ :- નીચો ભાવ ૧૧૦૧ થી ઊંચો ભાવ ૧૬૨૫
મગ દેશી :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૧૦૦
ચણા :- નીચો ભાવ ૭૦૨ થી ઊંચો ભાવ ૯૦૧
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૨૬ થી ઊંચો ભાવ ૨૦૨૦
સોયાબીન :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૮૫૯
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૪૦૯
તલ કાળા :- નીચો ભાવ ૧૬૦૦ થી ઊંચો ભાવ ૨૩૦૧
તુવેર :- નીચો ભાવ ૧૨૬૭ થી ઊંચો ભાવ ૧૨૬૭
લાલ ડુંગળી :- નીચો ભાવ ૩૦૦ ઊંચો ભાવ ૬૮૯
રાય :- નીચો ભાવ ૯૯૯ થી ઉંચો ભાવ ૯૯૯
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૦૦ થી ઊંચો ભાવ ૪૦૬
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે તે માટે શેર કરો.