નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૨૬/૦૨/૨૦૨૧ ને શુક્રવારના રોજ રાજકોટ, ગોંડલ અને જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦/કિલો ના રહેશે.
જેમ-જેમ ભાવ આવતા જશે તેમ-તેમ અપડેટ આપતા રહેશું.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૯૦ થી ઊંચો ભાવ ૧૨૬૮
મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૪૬
મગફળી જીણી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૨૫
તલી :- નીચો ભાવ ૧૩૫૪ થી ઉંચો ભાવ ૧૭૫૫
અડદ :- નીચો ભાવ ૧૨૩૦ થી ઊંચો ભાવ ૧૪૯૮
મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૧ થી ઊંચો ભાવ ૩૭૪
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૫ થી ઊંચો ભાવ ૪૧૫
એરંડા :- નીચો ભાવ ૭૯૧ થી ઊંચો ભાવ ૮૬૧
જુવાર સફેદ :- નીચો ભાવ ૩૫૫ થી ઉંચો ભાવ ૪૧૫
જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૫ થી ઉંચો ભાવ ૩૦૫
સોયાબીન :- નીચો ભાવ ૮૭૫ થી ઊંચો ભાવ ૧૦૧૫
તુવેર :- નીચો ભાવ ૧૨૦૫ થી ઉંચો ભાવ ૧૩૦૮
કાળા તલ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૨૫૦૦
લસણ :- નીચો ભાવ ૧૧૪૫ થી ઊંચો ભાવ ૧૫૦૦
બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઊંચો ભાવ ૩૦૫
ધાણા :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૪૦૧
જીરું :- નીચો ભાવ ૨૦૪૦ થી ઊંચો ભાવ ૨૫૩૫
રાય :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૯૫૦
વરિયાળી :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૧૧૨૫
મેથી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૩૦૦
સીંગ દાણા :- નીચો ભાવ ૧૬૦૦ થી ઊંચો ભાવ ૧૭૮૦
સુવા :- નીચો ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૭૫૦
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
ઘઉં :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૩૭૫
શીંગ ફાડા :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૫૧૨
મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૬૮
ધાણા:- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૪૧૨
બાજરી :- નીચો ભાવ ૨૧૫ થી ઉંચો ભાવ ૨૧૫
જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૫૧૫
તલ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૭૩૪
ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૮૮૮
તુવેર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૪૧૨
મગ :- નીચો ભાવ ૧૫૧૮ થી ઊંચો ભાવ ૧૫૧૮
એરંડા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૮૧૧
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૩૧ થી ઊંચો ભાવ ૧૨૫૧
વાલ :- નીચો ભાવ ૯૭૬ થી ઊંચો ભાવ ૯૧૧
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૨ થી ઉંચો ભાવ ૪૯૨
મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૬
મગફળી જાડી :- નીચો ભાવ ૭૮૦ થી ઉંચો ભાવ ૧૨૫૬
ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઉંચો ભાવ ૯૧૧
ધાણા :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૨૯૦૧
તલ :- નીચો ભાવ ૧૦૫૧ થી ઊંચો ભાવ ૧૭૩૧
મગ :- નીચો ભાવ ૧૦૮૧ થી ઊંચો ભાવ ૧૬૬૧
લસણ :- નીચો ભાવ ૫૧૧ થી ઊંચો ભાવ ૧૦૮૧
એરંડા :- નીચો ભાવ ૭૪૧ થી ઊંચો ભાવ ૮૬૧
અડદ :- નીચો ભાવ ૯૧૧ થી ઉંચો ભાવ ૧૩૨૧
જુવાર :- નીચો ભાવ ૨૦૦ થી ઊંચો ભાવ ૫૮૧
ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૫૧થી ઊંચો ભાવ ૫૪૧
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૦૦ થી ઉંચો ભાવ ૨૬૧
તળાજા માર્કેટ યાર્ડ ના ભાવો નીચે મુજબ છે.
શીંગ મગડી :- નીચો ભાવ ૧૧૨૫ થી ઉંચો ભાવ ૧૧૯૨
શીંગ જી - ૨૦ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૨
તલ સફેદ :- નીચો ભાવ ૧૩૨૬ થી ઉંચો ભાવ ૧૮૭૦
તલ કાળા :- નીચો ભાવ ૧૭૯૫ થી ઉંચો ભાવ ૧૮૦૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૧ થી ઉંચો ભાવ ૩૮૨
બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૦૫
જુવાર:- નીચો ભાવ ૨૫૫ થી ઉંચો ભાવ ૫૫૨
ચોળા :- નીચો ભાવ ૧૪૭૦ થી ઉંચો ભાવ ૧૪૭૦
અડદ :- નીચો ભાવ ૮૭૦ થી ઉંચો ભાવ ૧૧૪૦
ચણા :- નીચો ભાવ ૮૪૨ થી ઉંચો ભાવ ૯૦૩
તુવેર :- નીચો ભાવ ૮૦૧ થી ઉંચો ભાવ ૧૨૧૭
ધાણા :- નીચો ભાવ ૮૮૯ થી ઉંચો ભાવ ૮૮૯
કાળી જિરી :- નીચો ભાવ ૧૫૧૫ થી ઉંચો ભાવ ૧૫૨૨
મેથી :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૧૩
કપાસ શંકર :- નીચો ભાવ ૧૦૪૭ થી ઉંચો ભાવ ૧૨૯૨
મહુવા માર્કેટ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
શીંગ મગડી નવી :- નીચો ભાવ ૯૫૨ થી ઉંચો ભાવ ૧૧૮૫
શીંગ જી -૨૦ :- નીચો ભાવ ૧૦૧૧ થી ઉંચો ભાવ ૧૨૭૫
જુવાર :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૧૪
બાજરી :- નીચો ભાવ ૨૨૧ થી ઉંચો ભાવ ૩૦૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૪૦૭
ધાણા :- નીચો ભાવ ૭૯૦ થી ઉંચો ભાવ ૧૦૩૨
અડદ :- નીચો ભાવ ૮૦૧ થી ઉંચો ભાવ ૧૫૨૫
મકાઈ :- નીચો ભાવ ૨૫૬ થી ઉંચો ભાવ ૩૩૯
ચણા :- નીચો ભાવ ૮૨૧ થી ઉંચો ભાવ ૮૮૫
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૧૬૯૨
વાલ :- નીચો ભાવ ૪૮૨ થી ઉંચો ભાવ ૭૫૨
મેથી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૦૦
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૬૦ થી ઉંચો ભાવ ૨૭૧
ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૨૬ થી ઉંચો ભાવ ૫૨૪
કપાસ :- નીચો ભાવ ૯૦૫ થી ઉંચો ભાવ ૧૨૨૧
નાળિયેર :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૨૦૧૯