આજનાં (૨૫/૦૨/૨૦૨૧, ગુરુવાર) બજાર ભાવો: ભાવ જાણી વેંચાણ કરો થશે ફાયદો

આજનાં (૨૫/૦૨/૨૦૨૧, ગુરુવાર) બજાર ભાવો: ભાવ જાણી વેંચાણ કરો થશે ફાયદો

નમસ્કાર ખેડૂત મિત્રો, 

આજ તારીખ ૨૫/૦૨/૨૦૨૧ ને ગુરુવાર ના રાજકોટ ગોંડલ,જામનગર, અને ઊંઝા ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે

જેમ જેમ ભાવ આવતા જશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૨૬૫

મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૩૬   

મગફળી જીણી :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૧૯૦    

તલી :- નીચો ભાવ ૧૪૮૦ થી ઉંચો ભાવ ૧૭૮૦

અડદ :- નીચો ભાવ ૧૨૪૦ થી ઊંચો ભાવ ૧૫૫૧  

મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૬૫૦   

રાયડો :- નીચો ભાવ ૭૧૦ થી ઊંચો ભાવ ૭૨૦

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૬ થી ઊંચો ભાવ ૪૧૧ 

એરંડા :- નીચો ભાવ ૭૭૨ થી ઊંચો ભાવ ૮૫૮ 

સોયાબીન :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૯૮૦

કાળા તલ :- નીચો ભાવ ૧૯૦૦ થી ઊંચો ભાવ ૨૫૭૫ 

લસણ :- નીચો ભાવ ૧૧૪૦ થી ઊંચો ભાવ ૧૪૫૧  

ઇસબગુલ :- નીચો ભાવ ૧૪૭૫ થી ઊંચો ભાવ ૨૧૫૦    

ધાણા :- નીચો ભાવ ૧૧૫૦ થી ઊંચો ભાવ ૧૩૭૫

જીરું :- નીચો ભાવ ૨૦૫૦ થી ઊંચો ભાવ ૨૫૮૫  

વરિયાળી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૧૦૫ 

મેથી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૩૦૦  

સીંગ દાણા :- નીચો ભાવ ૧૬૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦ 

સીંગ ફાડા :- નીચો ભાવ ૧૦૪૦ થી ઊંચો ભાવ ૧૫૮૦

સુવા :- નીચો ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૭૭૫

ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

વરિયાળી :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૩૬૫૫

જીરું :- નીચો ભાવ ૧૯૯૦ થી ઉંચો ભાવ ૩૩૧૫

ઇસબગુલ :- નીચો ભાવ ૨૧૬૫ થી ઉંચો ભાવ ૨૫૨૦ 

રાયડો :- નીચો ભાવ ૮૬૨ થી ઉંચો ભાવ ૧૧૦૦

અજમો :- નીચો ભાવ ૧૨૧૫ થી ઉંચો ભાવ ૩૦૪૧ 

તલ :- નીચો ભાવ ૧૨૭૦ થી ઉંચો ભાવ ૧૭૬૦

સુવા :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૯૩૧

જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૭૦ 

લસણ :- નીચો ભાવ ૬૯૦ થી ઊંચો ભાવ ૧૦૩૦

અજમો :- નીચો ભાવ ૨૫૦૦ થી ઊંચો ભાવ ૫૧૦૦ 

જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૪૬૦

તલ :- નીચો ભાવ ૧૪૭૦ થી ઊંચો ભાવ ૧૭૨૮

ચણા :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૯૩૦

કાળા તલ :- નીચો ભાવ ૧૯૩૦ થી ઊંચો ભાવ ૨૩૫૦

મગફળી :- નીચો ભાવ ૮૮૧ થી ઊંચો ભાવ ૧૨૦૦

એરંડા :- નીચો ભાવ ૭૬૭ થી ઊંચો ભાવ ૮૫૦

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૭૫ 

જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૭૦૦

ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૫૦૦ 

ધાણી :- નીચો ભાવ ૮૫૦ થી ૧૫૦૦ ઊંચો ભાવ   

તલ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૭૬૦

ચણા :- નીચો ભાવ ૭૦૧ થી ઊંચો ભાવ ૯૩૦ 

લસણ :- નીચો ભાવ ૪૧૦ થી ઊંચો ભાવ ૧૨૩૮    

એરંડા :- નીચો ભાવ ૭૩૦ થી ઊંચો ભાવ ૮૬૫

મગફળી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૨૯૦    

ડુંગળી :- નીચો ભાવ ૨૦૦ થી ઊંચો ભાવ ૬૪૦

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૭૫ થી ઊંચો ભાવ ૧૨૪૨ 

નાળિયેર :- નીચો ભાવ ૩૦૬ થી ઊંચો ભાવ ૧૭૮૨

ચણા :- નીચો ભાવ ૬૫૪ થી ઉંચો ભાવ ૮૬૮   

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૬ થી ઊંચો ભાવ ૪૧૫

શીંગ જી 20 :- નીચો ભાવ ૯૮૩ થી ઉંચો ભાવ ૧૨૩૩

મગફળી જી5 :-- નીચો ભાવ ૧૦૭૦ થી ઊંચો ભાવ ૧૧૭૬ 

મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૩૧ થી ઊંચો ભાવ ૧૨૩૦

જુવાર :- નીચો ભાવ ૩૨૪ થી ઊંચો ભાવ ૫૨૭

બાજરી :- નીચો ભાવ ૨૨૫ થી ઊંચો ભાવ ૩૧૬

અડદ :- નીચો ભાવ ૯૭૫ થી ઊંચો ભાવ ૧૪૫૬

મેથી :- નીચો ભાવ ૯૨૧ થી ઊંચો ભાવ ૧૦૮૨

તલ સફેદ :- નીચો ભાવ ૧૦૪૧ થી ઉંચો ભાવ ૧૭૦૧

રાજગરો :- નીચો ભાવ ૯૦૦ ઉંચો ભાવ ૧૧૯૯      

લાલ ડુંગળી :- નીચો ભાવ ૧૫૦ થી ઊંચો ભાવ ૫૭૧  

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૭૫ થી ઊંચો ભાવ ૩૪૦

તળાજા માર્કેટ યાર્ડ ના ભાવો નીચે મુજબ છે.

શીંગ મગડી :- નીચો ભાવ ૧૧૧૦ થી ઉંચો ભાવ ૧૨૦૧ 

શીંગ જી - ૨૦ :- નીચો ભાવ ૧૦૫૧ થી ઉંચો ભાવ ૧૨૦૦

તલ સફેદ :- નીચો ભાવ ૧૫૫૧ થી ઉંચો ભાવ ૧૮૫૪  

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૩૦ થી ઉંચો ભાવ ૩૮૫

બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૨૭૭

જુવાર :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૨૦૦  

અડદ :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૨૦૦  

ચણા :- નીચો ભાવ ૫૮૫ થી ઉંચો ભાવ ૮૮૫

તુવેર :- નીચો ભાવ ૧૧૨૩ થી ઉંચો ભાવ ૧૧૪૫

ધાણા :- નીચો ભાવ ૮૪૪ થી ઉંચો ભાવ ૮૪૪ 

કાળી જિરી :- નીચો ભાવ ૧૨૩૩ થી ઉંચો ભાવ ૧૫૬૦

કપાસ શંકર :- નીચો ભાવ ૮૧૦ થી ઉંચો ભાવ ૧૩૦૧

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવો નીચે મુજબ રહ્યા છે.

શીંગ નવી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૫૧

શીંગ જી 20 :- નીચો ભાવ ૧૦૬૯ થી ઉંચો ભાવ ૧૧૯૮

ઘઉં :- નીચો ભાવ ૩૬૬ થી ઉંચો ભાવ ૪૧૯

બાજરી :- નીચો ભાવ ૨૨૬ થી ઉંચો ભાવ ૨૨૬

રાય :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૦૫

ધાણા :- નીચો ભાવ ૭૨૫ થી ઉંચો ભાવ ૧૩૫૧

ચણા :- નીચો ભાવ ૮૪૦ થી ઉંચો ભાવ ૯૦૮

કાળી જીરી :- નીચો ભાવ ૧૩૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૦

કાંગ :- નીચો ભાવ ૬૨૧ થી ઉંચો ભાવ ૬૨૧

વાલ :- નીચો ભાવ ૫૨૨ થી ઉંચો ભાવ ૫૨૨

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૨૨૫ થી ઉંચો ભાવ ૨૬૯

કપાસ :- નીચો ભાવ ૧૦૭૧ થી ઉંચો ભાવ ૧૨૫૫

ડુંગળી લાલ :- નીચો ભાવ ૩૫૦ થઈ ઉંચો ભાવ ૫૮૨