આજનાં (24/02/2021) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, મગફળી, ડુંગળી વગેરે...

આજનાં (24/02/2021) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, મગફળી, ડુંગળી વગેરે...

નમસ્કાર ખેડૂત મિત્રો..

આજ તારીખ ૨૪/૦૨/૨૦૨૧ ને બુધવાર ના રાજકોટ ગોંડલ,જામનગર,અને ઊંઝા ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે

આજે જેમ-જેમ જિલ્લા મુજબ અપડેટ આવતી જશે તેમ તમને જાણ કરતાં રહીશું. 

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૨૬૨ 

મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૭૧   

મગફળી જીણી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦

જુવાર સફેદ :- નીચો ભાવ ૫૬૫ થી ઉંચો ભાવ ૬૨૧  

ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૪૮ થી ઉંચો ભાવ ૩૭૫

રાયડો :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૦૦૦ 

અડદ :- નીચો ભાવ ૧૨૩૦ થી ઊંચો ભાવ ૧૫૩૧  

મગ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૬૫૦  

રાય :- નીચો ભાવ ૮૨૦ થી ઊંચો ભાવ ૯૮૦  

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૮ થી ઊંચો ભાવ ૪૧૨

એરંડા :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૮૫૨ 

સોયાબીન :- નીચો ભાવ ૯૬૦ થી ઊંચો ભાવ ૯૯૩

કાળા તલ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૨૬૮૦

લસણ :- નીચો ભાવ ૫૨૫ થી ઊંચો ભાવ ૧૨૦૦ 

તલી :- નીચો ભાવ ૧૫૫૦ થી ઉંચો ભાવ ૧૭૮૬

બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઊંચો ભાવ ૩૦૫

જુવાર પીળી :- નીચો ભાવ ૨૭૦ થી ઉંચો ભાવ ૩૨૫    

ધાણા :- નીચો ભાવ ૮૦૧ થી ઊંચો ભાવ ૧૩૩૫  

જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૫૭૦

વરિયાળી :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૧૧૨૫ 

મેથી :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૩૦૦   

સીંગ દાણા :- નીચો ભાવ ૧૫૭૫ થી ઊંચો ભાવ ૧૬૭૫ 

ઇસબગુલ :- નીચો ભાવ ૧૩૬૫ થી ઊંચો ભાવ ૨૧૯૦

સુવા :- નીચો ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૭૮૦

ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

વરિયાળી :- નીચો ભાવ ૬૧૦ થી ઉંચો ભાવ ૩૩૭૧ 

જીરું :- નીચો ભાવ ૨૦૩૨ થી ઉંચો ભાવ ૩૩૧૦ 

ઇસબગુલ :- નીચો ભાવ ૨૨૪૦ થી ઉંચો ભાવ ૨૫૬૦ 

રાયડો :- નીચો ભાવ ૭૦૫ થી ઉંચો ભાવ ૧૦૬૬

અજમો :- નીચો ભાવ ૨૪૬૦ થી ઉંચો ભાવ ૨૪૬૦

તલ :- નીચો ભાવ ૧૪૭૦ થી ઉંચો ભાવ ૧૬૪૧  

સુવા :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૯૩૦

જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૩૦૦  

લસણ :- નીચો ભાવ ૫૦૦ થી ઊંચો ભાવ ૭૧૦

અજમો :- નીચો ભાવ ૨૨૦૦ થી ઊંચો ભાવ ૫૨૦૦

જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૫૫૧

તલ :- નીચો ભાવ ૧૦૨૦ થી ઊંચો ભાવ ૧૭૨૦

ચણા :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૯૪૦ 

કાળા તલ :- નીચો ભાવ ૧૫૩૧ થી ઊંચો ભાવ ૨૧૨૦

મગફળી :- નીચો ભાવ ૮૮૦ થી ઊંચો ભાવ ૧૨૩૦  

એરંડા :- નીચો ભાવ ૮૧૦ થી ઊંચો ભાવ ૮૪૦

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૨૦ થી ઊંચો ભાવ ૧૨૮૦

 જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૩૦૪૦  

ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૫૭૫ 

ધાણી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૨૨૫૦

તલ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૭૫૦  

ચણા :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૯૨૦

લસણ :- નીચો ભાવ ૫૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦  

એરંડા :- નીચો ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૮૫૬ 

મગફળી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૨૭૦    

ડુંગળી :- નીચો ભાવ ૨૫૦ થી ઊંચો ભાવ ૭૪૦

તળાજા માર્કેટ યાર્ડ ના ભાવો નીચે મુજબ છે.

શીંગ મગડી :- નીચો ભાવ ૧૦૧૧ થી ઉંચો ભાવ ૧૧૮૦

શીંગ જી - ૨૦ :- નીચો ભાવ ૧૦૫૪ થી ઉંચો ભાવ ૧૧૭૯

તલ સફેદ :- નીચો ભાવ ૧૬૬૨ થી ઉંચો ભાવ ૧૭૧૮

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૯ થી ઉંચો ભાવ ૩૯૦

બાજરી :- નીચો ભાવ ૨૩૩ થી ઉંચો ભાવ ૨૭૪

રાય :- નીચો ભાવ ૯૮૧ થી ઉંચો ભાવ ૯૮૧

મગ :- નીચો ભાવ ૧૭૦૦ થી ઉંચો ભાવ ૧૭૦૦

ચણા :- નીચો ભાવ ૭૮૯ થી ઉંચો ભાવ ૮૮૬

તુવેર :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૬

ધાણા :- નીચો ભાવ ૭૫૧ થી ઉંચો ભાવ ૮૦૦

કાળી જિરી :- નીચો ભાવ ૧૧૧૬ થી ઉંચો ભાવ ૧૧૧૬

કપાસ શંકર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૮૨

મહુવા માર્કેટ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

શીંગ મગડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૫૪

શીંગ જી -૨૦ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૪૪

એરંડા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૭૭૧

જુવાર :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૬૧૩

બાજરી :- નીચો ભાવ ૨૧૯ થી ઉંચો ભાવ ૩૫૦

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૧ થી ઉંચો ભાવ ૩૮૧

અજમો :- નીચો ભાવ ૧૮૬૦ થી ઉંચો ભાવ ૧૮૬૦

અડદ :- નીચો ભાવ ૮૫૨ થી ઉંચો ભાવ ૧૩૦૫

મગ દેશી :- નીચો ભાવ ૧૧૯૬ થી ઉંચો ભાવ ૨૦૫૪

ધાણા :- નીચો ભાવ ૭૩૫ થી ઉંચો ભાવ ૯૦૫

તલ સફેદ :- નીચો ભાવ ૧૪૦૩ થી ઉંચો ભાવ ૧૬૨૫

તલ કાળા :- નીચો ભાવ ૨૨૦૧ થી ઉંચો ભાવ ૨૨૦૧

તુવેર :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૫

રાય :- નીચો ભાવ ૯૪૨ થી ઉંચો ભાવ ૯૪૨

ડુંગળી લાલ :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૭૦૫

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૩૮૬

કપાસ :- નીચો ભાવ ૯૦૧ થી ઉંચો ભાવ ૧૨૧૮

નાળિયેર :- નીચો ભાવ ૫૨૪ થી ઉંચો ભાવ ૨૪૦૧

આવી વધારે માહિતી માટે Khissu Application download કરી લો.