આજ તારીખ 28/06/2021 ને સોમવારના જામનગર, રાજકોટ, મહુવા, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો: આજે આ જીલ્લામાં કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, Thunderstorm એક્ટિવિટી ના ભાગ રૂપે
રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 4900 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2285 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2250 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1370 | 1551 |
મગફળી જાડી | 1008 | 1182 |
મગફળી ઝીણી | 1000 | 1105 |
ધાણા | 1040 | 1215 |
તલ | 1390 | 1590 |
કાળા તલ | 1950 | 2285 |
રજકાનું બી | 3500 | 4900 |
ચણા | 907 | 951 |
જીરું | 2170 | 2550 |
મગ | 1020 | 1270 |
અજમો | 950 | 1825 |
સોયાબીન | 1250 | 1400 |
રાય | 1100 | 1230 |
મેથી | 1100 | 1395 |
ઈસબગુલ | 1425 | 2021 |
રાયડો | 1125 | 1225 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 300 | 346 |
કાળા તલ | 1250 | 2346 |
એરંડો | 850 | 950 |
મગફળી' ઝીણી | 1000 | 1340 |
તલ | 1100 | 1599 |
મગફળી જડી | 900 | 1088 |
ચણા | 750 | 942 |
ધાણા | 1000 | 1240 |
જીરું | 2000 | 2425 |
મગ | 900 | 1228 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી | 682 | 1167 |
બાજરી | 225 | 380 |
ચણા | 701 | 948 |
લાલ ડુંગળી | 132 | 390 |
સફેદ ડુંગળી | 60 | 249 |
નાળીયેર | 307 | 1866 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 920 | 988 |
ઘઉં | 330 | 344 |
મગફળી જાડી | 900 | 1100 |
લસણ | 200 | 700 |
રાયડો | 1030 | 1265 |
મગફળી ઝીણી | 850 | 1040 |
તલ | 1375 | 1550 |
કાળા તલ | 1680 | 2080 |
અજમો | 1800 | 2990 |
જીરું | 2175 | 2540 |
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1511 |
મગફળી ઝીણી | 825 | 1166 |
મગફળી જાડી | 775 | 1231 |
સુકા મરચા | 251 | 1651 |
ચણા | 756 | 946 |
લસણ | 500 | 981 |
મગ | 631 | 1281 |
ધાણી | 1000 | 1435 |
ધાણા | 900 | 1301 |
જીરું | 2151 | 2601 |
એરંડા | 881 | 996 |
તલ-તલી | 1351 | 1611 |
ડુંગળી લાલ | 101 | 361 |
ડુંગળી સફેદ | 51 | 221 |
સોયાબીન | 1001 | 1801 |
રાયડો | 1131 | 1131 |
મેથી | 561 | 1271 |
કાળી જીરી | 1426 | 1426 |