khissu

આજના (૨૭/૦૨/૨૦૨૧, શનિવારનાં ) બઝાર ભાવો: કપાસ, મગફળી, ડુંગળી, લસણ, વગેરે...

નમસ્કાર ખેડૂત મિત્રો, 
આજ તારીખ ૨૭/૦૨/૨૦૨૧ ને શનિવાર ના રાજકોટ ગોંડલ,જામનગર અને ઊંઝા ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૨૬૫ 
મગફળી ઝીણી  :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૭૦
મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૫૦    
મઠ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૦ 
અડદ :- નીચો ભાવ ૧૩૩૨ થી  ઊંચો ભાવ ૧૪૫૬  
મગ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૭૫૦
વાલ દેશી :- નીચો ભાવ ૭૧૧ થી ઉંચો ભાવ ૧૧૭૫   
ઘઉં  લોકવન:- નીચો ભાવ ૩૫૨ થી ઊંચો ભાવ ૩૭૫  
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૬ થી ઊંચો ભાવ ૪૨૨
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૪૫ થી ઉંચો ભાવ ૬૧૧
જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૫ થી ઉંચો ભાવ ૩૦૫
બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૧૨  
તુવેર :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૩૦૮
ચણા પીળા :- નીચો ભાવ ૮૧૦ થી ઉંચો ભાવ ૮૮૫
એરંડા :- નીચો ભાવ ૮૧૭ થી ઊંચો ભાવ ૮૬૬
સોયાબીન :- નીચો ભાવ ૯૭૫ થી  ઊંચો  ભાવ ૯૯૬
કાળા તલ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૨૬૧૪  
લસણ :- નીચો ભાવ  ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૪૦        
ધાણા :- નીચો ભાવ  ૧૦૮૦ થી ઊંચો ભાવ ૧૪૫૦ 
જીરું :- નીચો ભાવ ૨૧૮૯ થી ઊંચો ભાવ ૨૫૫૦  
વરિયાળી :- નીચો ભાવ   થી ઊંચો ભાવ  
મેથી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૩૦૦   
સીંગ દાણા :- નીચો ભાવ ૧૬૦૦ થી ઊંચો ભાવ ૧૭૫૦
સુવા :- નીચો ભાવ ૫૭૫ થી ઊંચો ભાવ ૭૭૫  

ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

વરિયાળી :- નીચો ભાવ ૯૦૫  થી ઉંચો ભાવ ૩૭૫૦
જીરું :- નીચો ભાવ ૨૦૫૦ થી ઉંચો ભાવ ૩૫૪૫   
ઇસબગુલ :- નીચો ભાવ ૨૨૬૧ થી ઉંચો ભાવ ૨૫૮૧ 
રાયડો :- નીચો ભાવ ૮૩૦ થી ઉંચો ભાવ ૧૧૩૦
અજમો :- નીચો ભાવ ૨૫૧૦ થી ઉંચો ભાવ ૩૬૦૦
તલ :- નીચો ભાવ ૧૪૯૮ થી ઉંચો ભાવ ૧૫૧૫ 
સુવા :- નીચો ભાવ ૮૧૫ થી ઉંચો ભાવ ૮૫૦

જામનગર માર્કેટિંગ યાર્ડ  ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૫૧ થી ઊંચો ભાવ ૧૨૭૦  
લસણ :- નીચો ભાવ ૩૪૪ થી ઊંચો ભાવ ૧૧૬૦
અજમો :- નીચો ભાવ ૨૩૦૦ થી ઊંચો ભાવ ૫૦૦૦
રાયડો :- નીચો ભાવ ૮૨૦ થી ઉંચો ભાવ ૯૮૦
ડુંગળી :- નીચો ભાવ ૧૫૦ થી ઉંચો ભાવ ૪૮૫
જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૫૩૫
ચણા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૯૩૫
મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૨૦૮૦ 
મગફળી ઝીણી  :- નીચો ભાવ ૯૧૦ થી ઊંચો ભાવ ૧૨૩૦   
એરંડા :- નીચો ભાવ ૮૧૦ થી ઊંચો ભાવ ૮૫૦

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ  ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૫૦
 જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૭૦૦  
ધાણા :- નીચો ભાવ ૯૨૦ થી ઊંચો ભાવ ૧૭૫૦  
ધાણી :- નીચો ભાવ ૧૦૦૦ થી  ૨૭૩૦ ઊંચો ભાવ   
તલ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૭૨૮  
ચણા :- નીચો ભાવ ૭૭૫ થી ઊંચો  ભાવ ૯૪૫  
લસણ :- નીચો ભાવ ૪૨૦ થી ઊંચો  ભાવ ૧૦૪૦
એરંડા :- નીચો ભાવ ૭૭૮ થી ઊંચો ભાવ ૮૬૦ 
મગફળી  :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૨૮૦    
ડુંગળી :- નીચો ભાવ ૧૫૦ થી ઊંચો  ભાવ ૫૦૦

મહુવા માર્કેટ યાર્ડ ના ભાવો નીચે મુજબ છે.

શીંગ મગડી :- નીચો ભાવ ૯૩૬ થી ઉંચો ભાવ ૧૧૭૭
શીંગ ૬૬ :- નીચો ભાવ ૮૫૧ થી ઉંચો ભાવ ૧૦૬૭  
શીંગ જી - ૨૦ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૪૧
 તલ સફેદ :- નીચો ભાવ ૧૫૦૧  થી ઉંચો ભાવ ૧૬૫૩
તલ કાળા :- નીચો ભાવ ૧૮૦૧ થી ઉંચો ભાવ ૧૮૦૧   
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૩ થી ઉંચો ભાવ ૩૮૭ 
બાજરી :- નીચો ભાવ ૨૪૭ થી ઉંચો ભાવ ૩૨૨
જુવાર:- નીચો ભાવ ૨૨૧ થી ઉંચો ભાવ ૫૮૧   
લસણ :- નીચો ભાવ ૪૧૬ થી ઉંચો ભાવ ૪૧૬
મગ તરિપ્તિયા :- નીચો ભાવ ૧૫૦૨ થી ઉંચો ભાવ ૧૫૦૨ 
રાય :- નીચો ભાવ ૮૪૨ થી ઉંચો ભાવ ૯૦૦
ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૫૦ થી ઉંચો ભાવ ૫૨૨
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૬૦ થી ઉંચો ભાવ ૨૮૦
ચણા :- નીચો ભાવ ૧૦૬૦ થી ઉંચો ભાવ ૧૧૧૧ 
તુવેર :- નીચો ભાવ ૧૧૫૨ થી ઉંચો ભાવ ૧૫૫૨
ધાણા :- નીચો ભાવ ૬૪૦ થી ઉંચો ભાવ ૧૧૧૨  
નાળિયેર :- નીચો ભાવ ૬૯૩ થી ઉંચો ભાવ ૨૦૨૧  
કપાસ   :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૫

તળાજા માર્કેટ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે. 

શીંગ મગડી :- નીચો ભાવ ૧૦૩૭  થી ઉંચો ભાવ ૧૧૫૨   
શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૦૮૦ થી ઉંચો ભાવ ૧૨૦૨
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૯૧ થી ઉંચો ભાવ ૧૭૧૩   
એરંડા :- નીચો ભાવ  ૭૦૦ થી ઉંચો ભાવ ૭૦૦ 
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૧ થી ઉંચો ભાવ ૪૦૧ 
બાજરી :- નીચો ભાવ ૨૩૩ થી ઉંચો ભાવ ૩૦૧
રાજગરો  :- નીચો ભાવ ૭૮૨ થી ઉંચો ભાવ ૭૮૨ 
અડદ :- નીચો ભાવ ૧૧૮૦ થી ઉંચો ભાવ ૧૧૮૦ 
આંબલી :- નીચો ભાવ ૬૮૦ થી ઉંચો ભાવ ૬૮૦ 
ચણા :- નીચો ભાવ ૭૯૧ થી ઉંચો ભાવ ૮૮૭
તુવેર :- નીચો  ભાવ ૧૨૯૧ થી ઉંચો ભાવ ૧૨૯૧
રાય :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૯૬૦ 
ધાણા :- નીચો ભાવ ૧૦૪૬ થી ઉંચો ભાવ ૧૫૫૦ 
મેથી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૨૦
કપાસ શંકર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૯૧

અમરેલી માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૬૫ થી ઉંચો ભાવ ૧૩૧૬
ઘઉં :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૩૯૨
જીરું :- નીચો ભાવ ૧૪૭૦ થી ઉંચો ભાવ ૨૭૨૫
તલ :- નીચો ભાવ ૧૧૭૦ થી ઉંચો ભાવ ૧૬૧૬
ચણા :- નીચો ભાવ ૭૬૦ થી ઉંચો ભાવ ૯૨૬
મગફળી જાડી :- નીચો ભાવ ૮૩૫ થી ઉંચો ભાવ ૧૨૧૮
જુવાર :- નીચો ભાવ ૩૪૫ થી ઉંચો ભાવ ૫૫૦
ધાણા :- નીચો ભાવ ૭૭૦ થી ઉંચો ભાવ ૧૪૬૬
તુવેર :- નીચો ભાવ ૭૭૦ થી ઉંચો ભાવ ૧૨૭૦
કાળા તલ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૨૨૬૦
સીંગદાણા :- નીચો ભાવ ૧૨૫૬ થી ઉંચો ભાવ ૧૫૫૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૧૨ થી ઉંચો ભાવ ૪૨૦