નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૨૪/૦૩/૨૦૨૧ ને બુધવાર ભાવનગર, ગોંડલ અને રાજકોટ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.
મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૪૯
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૪૫ થી ઉંચો ભાવ ૨૦૭
કપાસ :- નીચો ભાવ ૯૩૫ થી ઉંચો ભાવ ૧૨૪૦
નાળિયેર :- નીચો ભાવ ૩૩૩ થી ઉંચો ભાવ ૨૦૦૨
ધાણા :- નીચો ભાવ ૮૭૦ થી ઉંચો ભાવ ૧૩૧૪
ડુંગળી લાલ :- નીચો ભાવ ૭૫ થી ઉંચો ભાવ ૩૩૫
તુવેર :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૩
જીરું :- નીચો ભાવ ૧૪૦૧ થી ઉંચો ભાવ ૨૨૮૫
તલ સફેદ :- નીચો ભાવ ૧૩૫૨ થી ઉંચો ભાવ ૧૩૫૩
તલ કાળા :- નીચો ભાવ ૧૫૦૧ થી ઉંચો ભાવ ૧૫૦૧
મગ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૬૧૫
મઠ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૦૮૧
ચણા :- નીચો ભાવ ૭૦૧ થી ઉંચો ભાવ ૯૦૦
કળથી :- નીચો ભાવ ૬૬૬ થી ઉંચો ભાવ ૬૬૬
સોયાબીન :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૮૯૦
શીંગ મગડી :- નીચો ભાવ ૧૦૪૨ થી ઉંચો ભાવ ૧૨૩૩
શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૦૨૩ થી ઉંચો ભાવ ૧૨૫૫
રાય :- નીચો ભાવ ૮૧૧ થી ઉંચો ભાવ ૯૨૬
મોરબી માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૧૦
રાયડો :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૮૦
તલ :- નીચો ભાવ ૭૧૦ થી ઉંચો ભાવ ૧૫૭૦
ચણા :- નીચો ભાવ ૮૩૦ થી ઉંચો ભાવ ૯૦૦
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૦૦
કાળા તલ :- નીચો ભાવ ૧૬૩૦ થી ઉંચો ભાવ ૧૯૫૦
મગફળી :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦
કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૩૦
ઘઉં :- નીચો ભાવ ૩૩૧ થી ઉંચો ભાવ ૪૩૦
અમરેલી માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
એરંડો :- નીચો ભાવ ૭૪૦ થી ઉંચો ભાવ ૯૦૦
ઘઉ ટુકડા :- નીચો ભાવ ૩૨૦ થી ઉંચો ભાવ ૪૨૦
ચણા :- નીચો ભાવ ૬૫૦ થી ઉંચો ભાવ ૯૦૦
તલ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૬૯૦
સિંગ દાણા :- નીચો ભાવ ૧૩૫૧ થી ઉંચો ભાવ ૧૪૯૫
ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૪૮૦
મગફળી જાડી :- નીચો ભાવ ૬૩૦ થી ઉંચો ભાવ ૧૨૬૦
કાળા તલ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૨૧૦૦
કપાસ :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૩૫૦
જીરું :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૨૮૦૦
ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
ઘઉં લોકાવન :- નીચો ભાવ ૩૧૪ થી ઉંચો ભાવ ૪૨૦
ધાણી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૨૦૨૬
લસણ :- નીચો ભાવ ૪૦૧ થી ઉંચો ભાવ ૧૦૩૧
ડુંગળી લાલ :- નીચો ભાવ ૭૧ થી ઉંચો ભાવ ૨૪૧
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૦૬ થી ઉંચો ભાવ ૧૫૬
જીરું :- નીચો ભાવ ૨૧૦૧ થી ઉંચો ભાવ ૨૭૧૧
ઇસબગુલ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૪૦૦
કળંજી :- નીચો ભાવ ૨૧૭૬ થી ઉંચો ભાવ ૩૫૦૧
ધાણા :- નીચો ભાવ ૯૦૧ થી ઉંચો ભાવ ૧૩૭૧
સીંગદાણા :- નીચો ભાવ ૧૩૨૧ થી ઉંચો ભાવ ૧૫૭૬
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૩૨ થી ઉંચો ભાવ ૫૭૪
કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૯૧
મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૬૧
મગફળી જાડી :- નીચો ભાવ ૭૬૦ થી ઉંચો ભાવ ૧૩૧૧
મેથી :- નીચો ભાવ ૭૯૧ થી ઉંચો ભાવ ૧૦૯૧
કાંગ :- નીચો ભાવ ૭૪૧ થી ઉંચો ભાવ ૧૧૫૧
ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
એરંડા :- નીચો ભાવ ૭૮૧ થી ઉંચો ભાવ ૯૪૬
ચણા :- નીચો ભાવ ૭૦૫ થી ઉંચો ભાવ ૯૦૦
ડુંગળી :- નીચો ભાવ ૭૧ થી ઉંચો ભાવ ૨૪૧
લસણ :- નીચો ભાવ ૪૦૧ થી ઉંચો ભાવ ૧૦૩૧
મગફળી જાડી :- નીચો ભાવ ૭૬૦ થી ઉંચો ભાવ ૧૩૧૧
ધાણા :- નીચો ભાવ ૯૦૧ થી ઉંચો ભાવ ૧૩૭૧
રાયડો :- નીચો ભાવ ૫૧૦ થી ઉંચો ભાવ ૯૭૦
મગફળી ઝીણી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૬૧
કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૯૧
જીરું :- નીચો ભાવ ૨૧૦૧ થી ઉંચો ભાવ ૨૭૧૧
ભાવનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
શીંગ નવી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૬
શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૨૧૧ થી ઉંચો ભાવ ૧૨૧૧
તલ સફેદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૬૨૫
ઘઉં :- નીચો ભાવ ૩૫૦ થી ઉંચો ભાવ ૪૩૩
બાજરી :- નીચો ભાવ ૨૨૦ થી ઉંચો ભાવ ૩૩૬
જુવાર સફેદ :- નીચો ભાવ ૪૧૦ થી ઉંચો ભાવ ૪૧૦
રાય :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૮૦
મેથી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૨૦
ધાણા :- નીચો ભાવ ૯૮૧ થી ઉંચો ભાવ ૧૬૩૮
જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઉંચો ભાવ ૨૬૦૦
ચણા :- નીચો ભાવ ૮૪૦ થી ઉંચો ભાવ ૯૩૯
કાળી જીરી :- નીચો ભાવ ૧૨૫૦ થી ઉંચો ભાવ ૧૩૯૯
કાંગ :- નીચો ભાવ ૪૮૦ થી ઉંચો ભાવ ૪૮૦
તુવેર :- નીચો ભાવ ૧૧૭૪ થી ઉંચો ભાવ ૧૨૨૦
એરંડા :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૪૦૦
ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૫૦ થી ઉંચો ભાવ ૨૩૬
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૧૦ થી ઉંચો ભાવ ૨૩૬
કપાસ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૮૮