આજ તારીખ 09/06/2021 ને બુધવારના જામનગર, મહુવા, રાજકોટ, અમરેલી, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો: અરે રે ! સોનું છલાંગ લગાવવા ગયું ને નીચે ગબડયું, સોનામાં ફરી આવ્યો વળાંક
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1390 | 1559 |
મગફળી જાડી | 1080 | 1351 |
મગફળી ઝીણી | 1110 | 1210 |
ધાણા | 1035 | 1245 |
તલ | 1411 | 1605 |
કાળા તલ | 1780 | 2450 |
રજકાનું બી | 3500 | 5400 |
લસણ | 900 | 1300 |
જીરું | 2370 | 2531 |
મગ | 1001 | 1268 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 300 | 338 |
કાળા તલ | 1000 | 2350 |
મેથી | 950 | 1050 |
અડદ | 1150 | 1339 |
તલ | 1050 | 1629 |
મગફળી જાડી | 1000 | 1311 |
ચણા | 875 | 950 |
તુવેર | 1100 | 1288 |
જીરું | 2200 | 2400 |
મગ | 800 | 1255 |
અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 260 | 335 |
ચણા | 656 | 935 |
મગફળી જાડી | 650 | 1239 |
મગ | 625 | 1470 |
કપાસ | 650 | 1549 |
ધાણા | 820 | 1185 |
જીરું | 1800 | 2488 |
એરંડા | 790 | 935 |
તલ | 1000 | 1631 |
કાળા તલ | 1010 | 2460 |
ખાસ નોંધ: મહુવા માર્કેટ યાર્ડમાં માલ વેચાણ માટે લાવતા ખેડુતભાઈઓને ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે હવેથી વરસાદી વાતાવરણ હોવાથી તેમજ યાર્ડમાં વધુ માલ આવતો હોવાથી માલ પલળે નહી તેની સાવચેતી માટે માલ સાથે ફરજીયાત તાલપત્રી કે પ્લાસ્ટીક લાવવાનું રહેશે અને માલ ઢાંકીને રાખવાનો રહેશે. જેની ખેડુતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓએ જાણ કરવામાં આવે છે.
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
લાલ ડુંગળી | 72 | 367 |
સફેદ ડુંગળી | 31 | 268 |
મગફળી | 971 | 1372 |
એરંડા | 600 | 960 |
ઘઉં | 280 | 370 |
અડદ | 850 | 1381 |
મગ | 685 | 1250 |
રાય | 890 | 947 |
મેથી | 865 | 1138 |
તુવેર | 601 | 1147 |
જીરું | 1640 | 2276 |
ધાણા | 721 | 1200 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1000 | 1507 |
લસણ | 400 | 1245 |
મગફળી જાડી | 1000 | 1221 |
એરંડો | 875 | 978 |
ધાણા | 905 | 1200 |
ધાણી | 1000 | 1290 |
મગફળી જાડી | 970 | 1175 |
અજમો | 1900 | 3115 |
મગ | 950 | 1265 |
જીરું | 2375 | 2540 |
ખાસ નોંધ: (૧) લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની આવક આજ રોજ તા. ૦૯.૦૬.૨૦૨૧ રાત્રીના ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે. તેમજ મગની આવક આવતી કાલ તા. ૧૦.૦૬.૨૦૨૧ ના સવારના ૫ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચો: આજનાં (07-06-2021, સોમવારના) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...
(૨) ઘઉંના પાલ ની આવક આજ રોજ તા. ૦૯.૦૬.૨૦૨૧ રાત્રીના ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે અને ઘઉંના કટ્ટા દરેકે છાપરામાં જ ઉતારવાના રહેશે. કટ્ટાના ઢગલા કોઈપણ ને કરવા દેવામાં આવશે નહીં.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1006 | 1516 |
મગફળી ઝીણી | 860 | 1301 |
મગફળી જાડી | 820 | 1371 |
સુકા મરચા | 601 | 1301 |
ઘઉં | 312 | 456 |
લસણ | 601 | 1301 |
મગ | 701 | 1301 |
ધાણી | 1000 | 1470 |
ધાણા | 900 | 1291 |
જીરું | 2126 | 2541 |
એરંડા | 841 | 1001 |
લાલ ડુંગળી | 81 | 341 |
સોયાબીન | 1071 | 1801 |
ઈસબગુલ | 1601 | 2151 |