khissu

આજના ( તા. 07/07/2021,બુધવારના) બજાર ભાવો, જાણો તમારા પાક નો ભાવ, ભાવ જાણી વેચાણ કરો

આજ તારીખ 07/07/2021 ને બુધવારના મહુવા, મોરબી. અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો: નક્ષત્રોની ચાલ / ચાલુ બે નક્ષત્રમાં ભુક્કા કાઢશે વરસાદ, જાણો કોની કોની આગાહી? કેટલો વરસાદ?

મોરબી માર્કેટ યાર્ડ :  અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2100 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2466 સુધીના બોલાયાં હતાં.

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મેથી 

1230

1266

ઘઉં

314

390

મગફળી ઝીણી 

800

1178

એરંડો 

1050

1134

તલ 

1230

1690

કાળા તલ 

1170

2100

અડદ 

1024

1200

ચણા 

820

904

જીરું 

2070

2466

મગ 

1001

1089 

 

અમરેલી માર્કેટ યાર્ડ:અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2471 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2508 સુધીના બોલાયાં હતાં.

 અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

313

365

મગફળી જાડી 

710

1246

ચણા 

700

928

એરંડો 

700

990

તલ 

1100

1760

કાળા તલ 

1200

2471

મગ 

660

1265

ધાણા 

900

1242

કપાસ 

700

1600 

જીરું 

1680

2508 

 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

શીંગ મગડી 

1000

1152

શીંગ જી 20 

1013

1268

વરીયાળી 

1059

1159

ઘઉં ટુકડા 

350

428

મકાઇ 

409

409

અડદ 

801

1425

મગ 

701

1300

રાય 

871

1051 

મેથી 

1000

1196

તુવેર 

515

990

જીરું 

720

2551

ધાણા 

852

1000

ડુંગળી લાલ 

149

404

સફેદ ડુંગળી 

80

260

નાળીયેર 

254

1860

 

રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5500 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2400 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2500 સુધીના બોલાયાં હતા.  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1200

1620

ઘઉં લોકવન

346

374

ઘઉં ટુકડા 

348

425

જુવાર સફેદ 

441

621

બાજરી 

251

305

તુવેર 

950

1204

ચણા પીળા 

880

913

અડદ 

900

1325

મગ 

940

1245

વાલ દેશી 

775

1121

ચોળી 

811

1375

કળથી 

531

622

મગફળી જાડી 

1050

1265

અજમો 

1450

1971

કાળા તલ 

1400

2400

લસણ 

700

1141

જીરું 

2330

2500

રજકાનું બી 

3500

5500

ગુવારનું બી 

700

725 

 

ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માં લાલ તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1701 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2571 સુધીના બોલાયાં હતાં. તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2376 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: જાણો કાલના (તા. 06/07/2021, મંગળવારના) બજાર ભાવો: જાણો તમારા પાકનો ઉંચો નીચો ભાવ

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

314

422

ઘઉં ટુકડા 

326

444

કપાસ 

871

1536

મગફળી ઝીણી 

840

1236

મગફળી જાડી 

825

1256

એરંડા 

921

1011

જીરું 

2101

2531

તલી

1000

1661

ઇસબગુલ 

1301

2011

ધાણા 

900

1261

ડુંગળી લાલ 

121

356

સફેદ  ડુંગળી 

31

261

મગ 

726

1261

ચણા 

751

921

સોયાબીન 

1101

1471 

 

જુનાગઢ માર્કેટ યાર્ડ: જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2462 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2400  સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

320

357

કાળા તલ 

1300

2462

એરંડો 

1000

1338

મગફળી ઝીણી 

900

1135

તલ 

1300

1607

મગફળી જાડી 

950

1229

ચણા 

750

921

ધાણા 

990

1270

જીરું 

2100

2400

મગ

900

1395 

 

જામનગર માર્કેટ યાર્ડ: જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2465 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2800 સુધીના બોલાયા હતા.

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

950

999

ઘઉં 

340

354

મગફળી જાડી 

950

1231

કાળા તલ 

1800

2100

મેથી 

1150

1325

મગફળી ઝીણી 

900

1182

અજમો 

2200

2800

ધાણા 

930

1200

મગ 

1050

1255

જીરું 

1850

2465