આજ તારીખ 25/06/2021 ને શુકવારના જામનગર, રાજકોટ, મહુવા, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.
આ પણ વાંચો: સાવધાન / તાત્કાલિક હવામાન વિભાગે કરી ભારે વરસાદ આગાહી, 30 જૂન સુધીમાં ક્યાં કેટલો વરસાદ?
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1350 | 1548 |
મગફળી જાડી | 1005 | 1192 |
મગફળી ઝીણી | 1001 | 1115 |
ધાણા | 1020 | 1190 |
તલ | 1411 | 1611 |
કાળા તલ | 1950 | 2370 |
રજકાનું બી | 3500 | 5800 |
ચણા | 907 | 945 |
જીરું | 2100 | 2558 |
મગ | 1030 | 1310 |
અજમો | 925 | 1850 |
સોયાબીન | 1250 | 1350 |
રાય | 1100 | 1250 |
મેથી | 1135 | 1400 |
ઈસબગુલ | 1450 | 1875 |
રાયડો | 1050 | 1210 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 320 | 344 |
કાળા તલ | 1500 | 2375 |
એરંડો | 800 | 979 |
મગફળી ઝીણી | 950 | 1140 |
તલ | 1100 | 1584 |
મગફળી જાડી | 800 | 1260 |
ચણા | 850 | 939 |
ધાણા | 1000 | 1240 |
જીરું | 1900 | 2350 |
મગ | 950 | 1322 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
સફેદ ડુંગળી | 30 | 272 |
લાલ ડુંગળી | 70 | 400 |
નાળીયેર | 382 | 1964 |
મગફળી | 702 | 1161 |
જુવાર | 222 | 538 |
મકાઈ | 373 | 373 |
તલ સફેદ | 1100 | 1618 |
તલ કાળા | 1500 | 2334 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 938 | 995 |
ઘઉં | 303 | 339 |
મગફળી જાડી | 900 | 1075 |
લસણ | 500 | 1055 |
રાયડો | 1000 | 1255 |
કપાસ | 1000 | 1451 |
જીરું | 2000 | 2525 |
મગફળી ઝીણી | 950 | 1100 |
ઘાણા | 970 | 1190 |
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1551 |
મગફળી જીણી | 850 | 1186 |
મગફળી જાડી | 800 | 1216 |
સુકા મરચા | 251 | 1801 |
ચણા | 701 | 946 |
લસણ | 501 | 1141 |
મગ | 800 | 1261 |
ધાણી | 1001 | 1455 |
ધાણા | 900 | 1291 |
જીરું | 2111 | 2581 |
એરંડા | 841 | 996 |
કાળા તલ | 1501 | 2376 |
તલ-તલી | 1201 | 1621 |
ઈસબગુલ | 1401 | 1891 |
ડુંગળી લાલ | 101 | 386 |
ડુંગળી સફેદ | 76 | 246 |
અડદ | 1050 | 1411 |
સોયાબીન | 1151 | 1651 |
મેથી | 901 | 1271 |