આજ તારીખ 26/06/2021 ને શનિવારના જામનગર, રાજકોટ, મહુવા, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો: સોના-ચાંદીમાં તોતિંગ ઘટાડો, જાણો કેટલો ઘટાડો થયો?
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1380 | 1532 |
મગફળી જાડી | 1004 | 1188 |
મગફળી ઝીણી | 1000 | 1095 |
ધાણા | 1025 | 1186 |
તલ | 1400 | 1580 |
કાળા તલ | 1950 | 2324 |
રજકાનું બી | 3000 | 5250 |
ચણા | 912 | 945 |
જીરું | 2220 | 2511 |
મગ | 1020 | 1300 |
અજમો | 900 | 1925 |
સોયાબીન | 1250 | 1325 |
રાય | 1100 | 1235 |
મેથી | 1150 | 1400 |
ઈસબગુલ | 1450 | 2005 |
રાયડો | 1110 | 1245 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 320 | 351 |
કાળા તલ | 1500 | 2351 |
એરંડો | 800 | 981 |
મગફળી ઝીણી | 900 | 1102 |
તલ | 1250 | 1610 |
મગફળી જાડી | 700 | 1215 |
ચણા | 800 | 937 |
ધાણા | 1000 | 1280 |
જીરું | 1950 | 2420 |
મગ | 950 | 1324 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
સફેદ ડુંગળી | 70 | 237 |
લાલ ડુંગળી | 131 | 368 |
નાળીયેર | 232 | 2000 |
મગફળી | 963 | 1161 |
જુવાર | 241 | 519 |
મકાઈ | 211 | 286 |
તલ સફેદ | 1100 | 1622 |
તલ કાળા | 1215 | 2218 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 885 | 978 |
ઘઉં | 320 | 367 |
મગફળી જાડી | 950 | 1071 |
લસણ | 550 | 1200 |
રાયડો | 1000 | 1255 |
ચણા | 880 | 943 |
જીરું | 1800 | 2545 |
મગફળી ઝીણી | 900 | 1045 |
ઘાણા | 965 | 1300 |
અજમો | 1800 | 2395 |
ગોંડલ માં સુકા મરચાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1801 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2581 સુધીના બોલાયાં હતાં. તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2376 સુધીના બોલાયા હતા.
ખાસ નોંધ: (૧) ધાણાની આવક આવતીકાલ રવિવારના રોજ બપોરના ૨ થી સાંજના ૫ વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે.
(૨) તલની આવક આવતી કાલ રવિવારના રોજ સાંજ ના ૫ થી રાત્રિના 8 વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે.
(૩) ચણાની આવક તેમજ ઘઉં ની આવક તેમજ લાલ ડુંગળી તેમજ સફેદ ડુંગળી ની આવક આવતીકાલ રવિવારના રાત્રિના ૧૨ થી સવારના ૬ વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે.
(૪) મગફળીની આવક તેમજ મગની આવક તા: ૨૮- ૬-૨૦૨૧ ને સોમવારના રોજ સવારના ૫ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1526 |
મગફળી જીણી | 830 | 1156 |
મગફળી જાડી | 780 | 1206 |
સુકા મરચા | 201 | 1801 |
ચણા | 791 | 951 |
લસણ | 501 | 1181 |
મગ | 751 | 1311 |
ધાણી | 1000 | 1431 |
ધાણા | 900 | 1301 |
જીરું | 2026 | 2581 |
એરંડા | 841 | 996 |
કાળા તલ | 1600 | 2426 |
તલ-તલી | 1200 | 1601 |
ડુંગળી લાલ | 101 | 371 |
ડુંગળી સફેદ | 41 | 221 |
સોયાબીન | 1151 | 1621 |