આજ તારીખ 23/06/2021 ને બુધવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, મહુવા અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો: Skymet + અંબાલાલ પટેલ આગાહીનો તાલમેળ / જૂન-જુલાઈ મહિનામાં વરસાદ આગાહી?
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1385 | 1530 |
મગફળી જાડી | 1010 | 1242 |
મગફળી ઝીણી | 958 | 1140 |
ધાણા | 1100 | 1250 |
તલ | 1400 | 1580 |
કાળા તલ | 1750 | 2265 |
રજકાનું બી | 3000 | 5700 |
ચણા | 916 | 936 |
જીરું | 2120 | 2542 |
મગ | 1000 | 1327 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 310 | 351 |
કાળા તલ | 1500 | 2291 |
એરંડો | 850 | 984 |
અડદ | 800 | 1374 |
તલ | 1100 | 1608 |
મગફળી જાડી | 800 | 1372 |
ચણા | 850 | 965 |
ધાણા | 1050 | 1250 |
જીરું | 1900 | 2480 |
મગ | 1000 | 1400 |
મહુવા માર્કેટ યાર્ડ:
મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 406 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 268 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 1820 સુધીના બોલાયા હતા. તેમજ જીરૂના બજારના ભાવમાં પણ તેજી જોવા મળી હતી જીરૂનો સૌથી ઉંચો ભાવ રૂ. 2528 સુધીના બોલાયા હતા.
ખાસ નોંધ: (૧) મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાલ ત્થા સફેદ ડુંગળી લાવતા ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, ચોમાસાના કારણે વરસાદી વાતાવરણ રહેતુ હોવાથી તેમજ શેડની મર્યાદીત પ્રર્યાપ્ત વ્યવસ્થા હોય અને ડુંગળીની આવક વધુ પ્રમાણમાં થતી હોવાથી તા. ૨૨/૬/૨૧ ને મંગળવારથી દરરોજ લાલ ત્થા સફેદ ડુંગળીની હરરાજી ઉભા વાહનમાં જ થશે, તેથી ખેડુતોએ પોતાના વાહન ઉભા રહે તે મુજબ લાવવાનાં રહેશે, તેમજ સાથે તાલપત્રી / પ્લાસ્ટીક ઢાંકવા માટે ફરજીયાત લાવવાનું રહેશે. જેની ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.
આ પણ વાંચો: આદ્રા નક્ષત્રમાં વરસાદ જોગ / આવતી કાલથી 4 જુલાઈ સુધી, આદ્રામાં કેટલો વરસાદ? કયું વાહન?
(૨) મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે મગફળી ત્થા અનાજ લાવતા ખેડૂતભાઈઓ ત્યા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, તા. ૨૨/૬/૨૧ થી મગફળી, અનાજ અને કઠોળની હરરાજી નીચે મુજબ થશે.
ઉપરોકત જણાવેલ વાર મુજબ જ જે તે જણસીને સવારના ૬/૦૦ થી ૧૦/૦૦ દરમ્યાન જ પ્રવેશ મળશે, તે સીવાય કોઈપણ સંજોગોમાં પ્રવેશ મળશે નહી, વરસાદી વાતાવરણ હોવાથી મગફળી ઢાંકવા તાલપત્રી પ્લાસ્ટીક સાથે લાવવાનું રહેશ. જેની ખેડૂતભાઈઓ, કમીશન એ એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
સફેદ ડુંગળી | 75 | 268 |
લાલ ડુંગળી | 166 | 406 |
નાળીયેર | 190 | 1820 |
એરંંડા | 450 | 960 |
મગફળી | 836 | 1226 |
ઘઉં | 312 | 412 |
અડદ | 600 | 1369 |
મગ | 600 | 1294 |
રાય | 922 | 1026 |
મેથી | 900 | 1186 |
તુવેર | 911 | 970 |
જીરૂં | 2100 | 2528 |
ધાણા | 668 | 821 |
જામનગર માર્કેટ યાર્ડ:
જામનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જામનગર નાં બજાર ભાવમાં અજમો અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જામનગરમાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 3010 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2485 સુધીના બોલાયાં હતાં.
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 910 | 983 |
લસણ | 500 | 1015 |
મગફળી જાડી | 950 | 1157 |
મેથી | 1040 | 1300 |
રાયડો | 980 | 1240 |
અજમો | 1700 | 2780 |
કપાસ | 1000 | 1438 |
જીરું | 1855 | 2495 |
મગફળી ઝીણી | 875 | 1100 |
અડદ | 1000 | 1340 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ગોંડલ માં સુકા મરચાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2001 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2521 સુધીના બોલાયાં હતાં. તેમજ ધાણીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1500 સુધી બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1536 |
મગફળી જીણી | 850 | 1201 |
મગફળી જાડી | 820 | 1261 |
સુકા મરચા | 551 | 1901 |
ચણા | 786 | 951 |
લસણ | 901 | 1191 |
મગ | 751 | 1311 |
ધાણી | 1001 | 1390 |
ધાણા | 901 | 1291 |
જીરું | 2026 | 2511 |