આજ ૧૦/૦૨/૨૦૨૧ ના રોજ સોના-ચાંદીના ભાવ કેટલા ? જાણો વધારો થયો કે ઘટાડો, બે દિવસથી કોઈ વધ-ઘટ નથી

આજ ૧૦/૦૨/૨૦૨૧ ના રોજ સોના-ચાંદીના ભાવ કેટલા ? જાણો વધારો થયો કે ઘટાડો, બે દિવસથી કોઈ વધ-ઘટ નથી

જાણી લઈએ શહેર પ્રમાણે આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૧૦/૦૨/૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯.૬૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૫૬.૮૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯૬.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૯૬૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯,૬૦૦.૦૦ રૂપિયા

મિત્રો, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૬૦૦ રૂપિયા પ્રતિ કિલોએ ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૫૬.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૨૪૮.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૫૬૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૫,૬૦૦.૦૦ રૂપિયા

મિત્રો, બે દિવસથી ૨૨ કેરેટ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો કે કાલની સરખામણીએ આજે કોઈ વધ ઘટ થઈ નથી.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૯૫૬.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૯,૬૪૮.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૯,૫૬૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૯૫,૬૦૦.૦૦ રૂપિયા

મિત્રો, બે દિવસથી ૨૪ કેરેટ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો કે કાલની સરખામણીએ આજે કોઈ વધ ઘટ થઈ નથી.

છેલ્લા ૨૫ દિવસના સોનાના ભાવ :

તારીખ                   ૨૨ કેરેટ                ૨૪ કેરેટ
૧૬/૦૧/૨૦૨૧       ૪,૮૫,૯૦૦ ₹       ૫,૦૫,૯૦૦ ₹
૧૭/૦૧/૨૦૨૧       ૪,૮૫,૮૦૦ ₹       ૫,૦૫,૮૦૦ ₹
૧૮/૦૧/૨૦૨૧       ૪,૮૫,૨૦૦ ₹       ૫,૦૫,૨૦૦ ₹
૧૯/૦૧/૨૦૨૧       ૪,૮૫,૩૦૦ ₹        ૫,૦૫,૩૦૦ ₹
૨૦/૦૧/૨૦૨૧       ૪,૮૬,૪૦૦ ₹        ૫,૦૬,૪૦૦ ₹
૨૧/૦૧/૨૦૨૧       ૪,૮૯,૮૦૦ ₹        ૫,૦૯,૮૦૦ ₹
૨૨/૦૧/૨૦૨૧       ૪,૮૯,૯૦૦ ₹        ૫,૦૯,૯૦૦ ₹
૨૪/૦૧/૨૦૨૧       ૪,૯૪,૪૦૦ ₹        ૫,૦૪,૪૦૦ ₹
૨૫/૦૧/૨૦૨૧       ૪,૯૪,૪૦૦ ₹        ૫,૦૪,૪૦૦ ₹
૨૬/૦૧/૨૦૨૧       ૪,૯૪,૪૦૦ ₹        ૫,૦૪,૪૦૦ ₹
૨૭/૦૧/૨૦૨૧       ૪,૯૪,૪૦૦ ₹        ૫,૦૪,૪૦૦ ₹
૨૮/૦૧/૨૦૨૧       ૪,૮૨,૪૦૦ ₹        ૫,૦૨,૪૦૦ ₹
૨૯/૦૧/૨૦૨૧       ૪,૮૧,૫૦૦ ₹        ૫,૦૧,૫૦૦ ₹
૩૦/૦૧/૨૦૨૧       ૪,૮૧,૫૦૦ ₹        ૫,૦૧,૫૦૦ ₹
૩૧/૦૧/૨૦૨૧       ૪,૮૩,૧૦૦ ₹        ૫,૧૩,૧૦૦ ₹
૦૧/૦૨/૨૦૨૧       ૪,૮૫,૦૦૦ ₹        ૫,૧૬,૦૦૦ ₹ 
૦૨/૦૨/૨૦૨૧       ૪,૭૬,૫૦૦ ₹        ૫,૦૭,૦૦૦ ₹
૦૩/૦૨/૨૦૨૧       ૪,૭૨,૫૦૦ ₹        ૫,૦૨,૫૦૦ ₹
૦૪/૦૨/૨૦૨૧       ૪,૭૨,૪૦૦ ₹        ૫,૦૨,૪૦૦ ₹
૦૫/૦૨/૨૦૨૧       ૪,૬૮,૪૦૦ ₹        ૪,૯૮,૪૦૦ ₹