khissu

ઘઉંના ભાવો સ્થિર થયા : અઠવાડિયાથી સતત ભાવમાં ઘટાડો, ઘઉંના ભાવ વધશે કે ઘટશે ?

ઘઉં ના બજાર ભાવની વાત કરીએ તો બજારમાં ભાવો સ્થિર હતા. ગુજરાતમાં મોટાભાગની માર્કેટ યાર્ડ બંધ છે. ઉત્તર ગુજરાતના હિંમતનગરમાં આવેલ તલોદમાં આજે અમુક બજારો જ ખુલી છે. અત્યારે નિકાસમાં પણ ખાસ વેપારો થતા નથી . 

હિંમતનગરમાં ઘઉંની 7 હજાર ગુણીની આવક હતી અને નીચામાં ભાવ 340 થી 345 હતા તેમજ ઉંચામાં રૂ. 400 થી 475 ભાવ બોલાયા હતા. તલોદમાં નવા ઘઉંની 3 હજાર ગુણીની આવક હતી અને સારી ગુણવતાવાળા ઘઉંના ભાવ રૂ. 360 થી 430 બોલાયા હતા.

બહારના દેશોની બજાર ઘઉંના ભાવમાં આજે મોટો ઘટાડો થયો હતો. શિકાગો ઘઉંનો વાયદો 8.25 થી ઘટીને 6.15 ડોલરની સપાટીએ આવી ગયો છે. ચાલુ અઠવાડિયે ઘઉંના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અમેરિકામાં ઘઉંની સ્થિતિમાં સુધારો થતાં લે વેચ વધુ થઈ હતી. રશિયામાં ઘઉંના પાકનો અંદાજ રશિયન એજન્સીએ 780 લાખ ટન નો મૂક્યો હતો. જે વધારીને 795 લાખ ટન નો મૂકી દીધો છે. આમ, સરેરાશ ઘઉંની બજારમાં હવે વૈશ્વિક ભાવ પણ આવતા દિવસોમાં ઘટે તેવી શકયતાઓ કૃષિ નિષ્ણાંતો લગાવી રહ્યા છે.

લોકવન ઘઉં ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

સાવરકુંડલા :- નીચો ભાવ 280 ઉંચો ભાવ 391

વિસાવદર :- નીચો ભાવ  321 ઉંચો ભાવ 363

મહુવા :- નીચો ભાવ  314 ઉંચો ભાવ 472

ભાવનગર :- નીચો ભાવ 341 ઉંચો ભાવ 412

પાલીતાણા :- નીચો ભાવ  330 ઉંચો ભાવ 390

ધોરાજી :- નીચો ભાવ  300 ઉંચો ભાવ 351

માણાવદર :- નીચો ભાવ  300 ઉંચો ભાવ 426

ઇડર :- નીચો ભાવ  348 ઉંચો ભાવ 426

‌ડિસા :- નીચો ભાવ  322 ઉંચો ભાવ 372

પાલનપુર :- નીચો ભાવ  325 ઉંચો ભાવ 400

ખંભાત :- નીચો ભાવ  330 ઉંચો ભાવ 418

‌હિંમતનગર :- નીચો ભાવ  340 ઉંચો ભાવ 450

કુકરવાડા :- નીચો ભાવ  330 ઉંચો ભાવ 393

ધનસૂરા :- નીચો ભાવ  325 ઉંચો ભાવ 380

ગોજારીયા :- નીચો ભાવ  330 ઉંચો ભાવ 367

કલોલ :- નીચો ભાવ  337 ઉંચો ભાવ 388

બેચરાજી :- નીચો ભાવ  325 ઉંચો ભાવ 376

ખેડબ્રહ્મા :- નીચો ભાવ  335 ઉંચો ભાવ 360

સાણંદ :- નીચો ભાવ  330 ઉંચો ભાવ 461

કપડવંજ :- નીચો ભાવ  330 ઉંચો ભાવ 370

બાવળા :- નીચો ભાવ  331 ઉંચો ભાવ 349

ઇકબાલગઢ :- નીચો ભાવ  315 ઉંચો ભાવ 364

જાદર :- નીચો ભાવ  340 ઉંચો ભાવ 405

જેતલપુર :- નીચો ભાવ  290 ઉંચો ભાવ 370

દાહોદ :- નીચો ભાવ  370 ઉંચો ભાવ 375

ટુકડા ઘઉં ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ  314 ઉંચો ભાવ 472

કોડીનાર :- નીચો ભાવ  267 ઉંચો ભાવ 451

સાવરકુંડલા :- નીચો ભાવ  315 ઉંચો ભાવ 426

તળાજા :- નીચો ભાવ  280 ઉંચો ભાવ 425

ખંભાત :- નીચો ભાવ  330 ઉંચો ભાવ 418

દહેગામ :- નીચો ભાવ  338 ઉંચો ભાવ 383

વિસાવદર :- નીચો ભાવ  337 ઉંચો ભાવ 379

ખેડબ્રહ્મા :- નીચો ભાવ  350 ઉંચો ભાવ 380

બાવળા :- નીચો ભાવ  351 ઉંચો ભાવ 383

દાહોદ :- નીચો ભાવ  380 ઉંચો ભાવ 38