khissu

કોણ જીતશે ? : થોડી જ વારમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે

રીતિ રિવાજ : દીકરીઓના પરિવાર પાસેથી લેવામાં આવતા દહેજ પર વીડિયો વાઇરલ થયો, તમારા પણ રુંવાડા ઊભાં થઈ જશે આ વીડિયો જોઈને  28 માર્ચ 2021ના રોજ ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરનપાલિકાની ચુંટણી યોજાઈ હતી જેનું આજે પરિણામ જાહેર થવાનું છે. તો લોકો પણ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હવે થોડી જ વારમાં લોકોની આતુરતાનો અંત આવશે.  

તમને જણાવી દઈએ કે આ વખતે જિલ્લા પંચાયતોમાં 66.67% , તાલુકા પંચાયતોમાં 69.18% અને નગરપાલિકાઓમાં 59.05% મતદાન થયું છે. જોકે 2015ની ચૂંટણીમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ભાજપનું જોર હતું.

આજે ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરનપાલિકાની ચુંટણીનું પરીણામ થોડી જ વારમાં જાહેર થવાનું છે. હાલ મતગણતરી શરૂ જ છે બસ થોડી રાહમાં પરિણામ જાહેર થશે.

28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરનપાલિકાની ચુંટણી યોજાઈ હતી. જેમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરનપાલિકાની 2720 બેઠકો માટે મતદાન યોજાયું હતું.