શું હવે કપાસના ભાવ 2000 રૂપિયા થશે ? શું છે બજાર હલચલ ? જાણો આજનાં (07/12/2022) નાં કપાસના ભાવ

શું હવે કપાસના ભાવ 2000 રૂપિયા થશે ? શું છે બજાર હલચલ ? જાણો આજનાં (07/12/2022) નાં કપાસના ભાવ

કપાસની બજારમાં મંદીનો દોર યથાવત છે. ગુજરાતમા ખાસ આવકો નથી, પંરતુ દેશાવરની આવકો પણ ગુજરાતમા ખાસ થતી નથી. વેપારીઓ કહે છેકે મહારાષ્ટ્ર સહિતનાં દેશાવરમાં લોકલ ભાવ ત્યાં ઊંચા હોવાથી ગુજરાતમાં કોઈને ટ્રાન્સપોર્ ભાડા ઉમેરીને વેચાણ કરવામાં નીચા ભાવ પડતા હોવાથી આવકો થતી નથી. ગુજરાતમાં કપાસની વેચવાલી પણ વધતી નથી, પંરતુ ૧૨મી ડિસેમ્બરે લગ્નગાળો પૂરો થયા બાદ આવકો વધે તેવી ધારણાં છે.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને ૧૦-૧૫ ગાડીની આવક હતી અને ભાવરૂ.૧૭૦૦થી ૧૭૫૦નાં હતાં.કડીમાં મહારાષ્ટ્રની ૨૫ ગાડી અને કાઠીયાવાડની ૯૦ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૭૦૦થી ૧૭૭૦ વચ્ચે હતાં. મહારાષ્ટ્રમાં વેપારો રૂ.૧૭૫૦થી ઉપર થયા નહોંતાં.

કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/12/2022 ને મંગળવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. 1823 સુધીનો બોલાયો હતો.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 06/12/2022 મંગળવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ16751750
અમરેલી11501770
સાવરકુંડલા16001770
જસદણ16801755
બોટાદ16801823
મહુવા16621715
ગોંડલ16011756
કાલાવડ17001767
જામજોધપુર11001771
ભાવનગર16001733
જામનગર15001800
બાબરા16801775
જેતપુર13001781
વાંકાનેર15001770
મોરબી16601770
રાજુલા16251751
હળવદ15001468
વિસાવદર16551771
તળાજા14501747
બગસરા15201762
જુનાગઢ16301741
ઉપલેટા16501750
માણાવદર16951770
ધોરાજી15961761
વિછીયા15001770
ભેંસાણ15001775
ધારી15951800
લાલપુર16521755
ખંભાળિયા16251760
ધ્રોલ16281775
દશાડાપાટડી14801551
પાલીતાણા15501735
હારીજ16701765
ધનસૂરા16001660
વિસનગર15001751
વિજાપુર15611782
કુકરવાડા16001735
ગોજારીયા16511740
હિંમતનગર15411717
માણસા14251750
કડી16251732
મોડાસા16501651
પાટણ16101741
થરા16611731
તલોદ16151752
સિધ્ધપુર16451765
ટિંટોઇ15401665
દીયોદર16501700
બેચરાજી16701742
ગઢડા16501756
ઢસા16751754
કપડવંજ15251550
ધંધુકા17211780
વીરમગામ15751718
જાદર17001750
જોટાણા16661707
ચાણસ્મા15901715
ભીલડી15501725
ખેડબ્રહ્મા16251686
ઉનાવા16051750
લાખાણી14511725
ઇકબાલગઢ15521705
આંબલિયાસણ13721741