આજ તારીખ 02/06/2021 ને બુધવારના જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
આ પણ વાંચો: જૂન મહિનામાં કેવા રહેશે એરંડાના ભાવ? ભાવ વધશે કે ઘટશે? જાણો 50+ માર્કેટિંગ યાર્ડના ભાવો
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1350 | 1520 |
મગફળી જાડી | 1000 | 1265 |
મગફળી ઝીણી | 950 | 1150 |
એરંડો | 930 | 989 |
તલ | 1250 | 1590 |
કાળા તલ | 1728 | 2505 |
રજકાનું બી | 3150 | 4850 |
લસણ | 675 | 1310 |
જીરું | 2100 | 2530 |
મગ | 1150 | 1300 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1060 | 1440 |
ચણા | 801 | 961 |
મગફળી ઝીણી | 600 | 1092 |
રાયડો | 1000 | 1186 |
તલ | 1000 | 1630 |
કાળા તલ | 800 | 1800 |
અડદ | 981 | 1177 |
તુવેર | 900 | 1150 |
જીરું | 2150 | 2480 |
મગ | 965 | 1123 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 950 | 1468 |
તલ | 1450 | 1590 |
મગફળી ઝીણી | 1000 | 1200 |
ચણા | 900 | 984 |
ધાણા | 800 | 1130 |
ધાણી | 800 | 1130 |
મગફળી જાડી | 900 | 1200 |
અજમો | 1950 | 2800 |
મગ | 1100 | 1350 |
જીરું | 1750 | 2500 |
આ પણ વાંચો: કાલના (તા. ૦૧/૦૬/૨૦૨૧ ને મંગળવારના) બજાર ભાવ જાણવા માટે અહીં કલીક કરો.
ખાસ નોંધ: (૧) ગોંડલ માર્કેટ યાર્ડમાં મગ ની આવક સંદતર બંધ કરવામાં આવેલ છે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સંદતર બંધ રહેશે.
(૨) ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉંના કટ્ટા-ગુણીની આજ રોજ તા. ૦૨/૦૬/૨૦૨૧ થી સાંજના ૧૨ વાગ્યાથી સવારના ૬ કલાક સુધી જ ચાલુ રહેશે.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1511 |
મગફળી ઝીણી | 810 | 1186 |
મગફળી જાડી | 800 | 1296 |
લસણ | 551 | 1251 |
ચણા | 721 | 956 |
તલ | 1301 | 1611 |
મગ | 800 | 1311 |
ધાણી | 1000 | 1371 |
ધાણા | 901 | 1291 |
જીરું | 2051 | 2551 |
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 272 | 335 |
ચણા | 700 | 955 |
મગફળી જાડી | 738 | 1205 |
એરંડો | 675 | 955 |
તલ | 1000 | 1750 |
કાળા તલ | 1100 | 2650 |
કપાસ | 800 | 1515 |
મગ | 700 | 1476 |
જીરું | 1440 | 2500 |
ધાણા | 855 | 1169 |