આજ તારીખ 05/07/2021 ને સોમવારના મોરબી, અમરેલી, રાજકોટ, મહુવા, જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.
આ પણ વાંચો: માત્ર 10 મહિનામાં સોનાનો ભાવ 11,320 રૂપિયા નીચે ગબડયો, જોઈ લ્યો 10 મહિનામાં કેટલો તફાવત ?
મોરબી માર્કેટ યાર્ડ : મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબી નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2199 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2420 સુધીના બોલાયાં હતાં.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મેથી | 1125 | 1240 |
ઘઉં | 314 | 370 |
મગફળી ઝીણી | 940 | 1080 |
એરંડો | 820 | 992 |
તલ | 1150 | 1624 |
કાળા તલ | 1100 | 2199 |
અડદ | 902 | 1260 |
ચણા | 751 | 887 |
જીરું | 2030 | 2420 |
મગ | 1020 | 1140 |
અમરેલી માર્કેટ યાર્ડ. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2405 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2386 સુધીના બોલાયાં હતાં.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 318 | 353 |
મગફળી જાડી | 930 | 1247 |
ચણા | 700 | 922 |
એરંડો | 752 | 968 |
તલ | 1175 | 1675 |
કાળા તલ | 1200 | 2405 |
મગ | 711 | 1213 |
ધાણા | 890 | 1278 |
કપાસ | 740 | 1558 |
જીરું | 1730 | 2386 |
રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5500 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 233 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2500 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1210 | 1602 |
ઘઉં લોકવન | 344 | 368 |
ઘઉં ટુકડા | 347 | 400 |
જુવાર સફેદ | 461 | 621 |
બાજરી | 240 | 311 |
તુવેર | 960 | 1180 |
ચણા પીળા | 871 | 902 |
અડદ | 925 | 1325 |
મગ | 950 | 1241 |
વાલ દેશી | 550 | 1135 |
ચોળી | 761 | 1385 |
કળથી | 550 | 621 |
મગફળી જાડી | 1010 | 1251 |
અજમો | 1550 | 2250 |
કાળા તલ | 1332 | 2331 |
લસણ | 675 | 1024 |
જીરું | 2310 | 2500 |
રજકાનું બી | 3000 | 5500 |
ગુવારનું બી | 705 | 720 |
ગોંડલ માર્કેટ યાર્ડ:ગોંડલ માં લાલ તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1701 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2571 સુધીના બોલાયાં હતાં. તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2376 સુધીના બોલાયા હતા.
ખાસ નોંધ: (૧) લસણ ની આવક આજ રોજ રાત્રીના ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે. લસણ ની આવક પાસ વગર કરવામાં આવશે
આ પણ વાંચો: પેટ્રોલ ડિઝલમાં ભારે વધારો, જાણો તમારા જિલ્લામાં કેટલો ભાવ ?
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 312 | 416 |
ઘઉં ટુકડા | 330 | 432 |
કપાસ | 1001 | 1556 |
મગફળી ઝીણી | 860 | 1246 |
મગફળી જાડી | 850 | 1321 |
એરંડા | 916 | 1021 |
તલ કાળા | 1251 | 2376 |
જીરું | 2126 | 2571 |
તલી | 1151 | 1621 |
ઇસબગુલ | 1576 | 1971 |
ધાણા | 900 | 1271 |
લાલ તલ | 1651 | 1701 |
ડુંગળી લાલ | 101 | 371 |
સફેદ ડુંગળી | 31 | 256 |
મગ | 676 | 1321 |
ચણા | 700 | 911 |
સોયાબીન | 1251 | 1421 |
મહુવા માર્કેટ યાર્ડ:
આ પણ વાંચો: (03/07/2021, શનિવારના) બજાર ભાવો: ભાવો જાણી વેચાણ કરો, 100% ફાયદો
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી | 983 | 1220 |
બાજરી | 250 | 400 |
ચણા | 626 | 909 |
લાલ ડુંગળી | 166 | 383 |
સફેદ ડુંગળી | 50 | 280 |
નાળીયેર | 254 | 1860 |
જામનગર માર્કેટ યાર્ડ:
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 925 | 1000 |
ઘઉં | 329 | 353 |
મગફળી જાડી | 1000 | 1230 |
કાળા તલ | 1700 | 2245 |
મેથી | 1000 | 1285 |
મગફળી ઝીણી | 900 | 1150 |
અજમો | 2100 | 3000 |
ધાણા | 960 | 1165 |
મગ | 1000 | 1500 |
જીરું | 1800 | 2480 |