જાણો આજના (27/07/2021, મંગળવારના) માર્કેટિંગ યાર્ડના ભાવો: માહિતી જાણી વેંચાણ કરો

જાણો આજના (27/07/2021, મંગળવારના) માર્કેટિંગ યાર્ડના ભાવો: માહિતી જાણી વેંચાણ કરો

આજ તારીખ 27/07/2021, મંગળવારના જામનગર, જુનાગઢ, રાજકોટ, મહુવા અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો: રેશનકાર્ડ ધારકો માટે / શું તમારું રેશનકાર્ડ પણ બ્લોક થયું છે? જાણો તમારા રેશનકાર્ડને અન બ્લોક કરવાની સંપુર્ણ પ્રોસેસ

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1040

1750

ઘઉં લોકવન

347

371

ઘઉં ટુકડા 

355

418

જુવાર સફેદ 

371

602

બાજરી 

252

302

તુવેર 

925

1215

ચણા પીળા 

885

924

અડદ 

1050

1416

મગ 

1025

1260

વાલ દેશી 

761

1015

ચોળી 

970

1340

કળથી 

571

638

રજકાનું બી 

3100

5500

અળશી

811

1035

કાળા તલ 

1313

2414

લસણ 

505

1250

જીરું 

2150

2580

રાય

1220

1360

મેથી

1120

1335 

 

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

322

416

ઘઉં ટુકડા 

330

470

મગફળી ઝીણી 

900

1325

મગફળી જાડી 

830

1371

એરંડા 

951

1086

જીરું 

2050

2601

તલી

1226

1731

ઇસબગુલ 

1771

2121

ધાણા 

900

1301

ડુંગળી લાલ 

121

361

સફેદ  ડુંગળી 

101

191

મગ 

901

1381

ચણા 

700

941

સોયાબીન 

1381

1631 

 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

1100

1322

એરંડા 

400

1061

જુવાર 

221

376

બાજરી 

231

332

ઘઉં 

281

432

અડદ 

452

1141

મગ 

900

1301

મેથી 

1100

1243

ચણા 

764

982

તલ સફેદ 

1398

1702

તલ કાળા 

800

2300

તુવેર 

700

1123

ધાણા 

1067

1067

લાલ ડુંગળી 

188

430

સફેદ ડુંગળી 

105

267

ઇસબગુલ 

1586

1586 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

330

372

કાળા તલ 

1150

2410

મેથી 

800

1219

અડદ 

950

1352

તલ 

1320

1695

મગફળી જાડી 

1000

1287

ચણા 

750

994

ધાણા 

1100

1261

જીરું 

2000

2450

મગ  

1000

1338 

 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

342

383

મગફળી જાડી 

700

1316

ચણા 

607

999

એરંડો 

930

1063

તલ 

1000

1757

કાળા તલ 

1050

2515

મગ 

926

1310

ધાણા 

800

1250

કપાસ 

792

1651

જીરું  

2170

2450 

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

990

1080

ધાણા 

970

1245

મગફળી જાડી 

1050

1281

કાળા તલ 

2275

2315

લસણ 

500

1040

મગફળી ઝીણી 

1100

1314

ચણા 

860

940

અજમો 

2000

3005

મગ 

1050

1275

જીરું  

2000

2335