નમસ્કાર ખેડૂત મિત્રો…
આજ તારીખ 20-09-2021,સોમવારના મહુવા, રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.આ પણ વાંચો: IPL 2021: વિરાટ કોહલીનો મહત્વપુર્ણ નિર્ણય, T20 બાદ RCBમાંથી પણ આપ્યું રાજીનામું
કેવા રહેશે આગામી સમયમાં ડુંગળીના ભાવ:
ડુંગળીની બજારમાં શ્રાધ્ધ આવી ગયા હોવા છત્તા તેજી આવી નથી, પરિણામે હવે ડુંગળીમાં તેજી થાય તેવી સંભાવનાં ઓછી છે. ડુંગળીમાં આ વર્ષે બાફીયા નામનો વાયરસ આવ્યો છે અને વાવેતર પણ ઓછા છે, ડુંગળીની આવકો હવે નવી શરૂ થવા લાગી છે અને આગામી પંદરેક દિવસમાં તેની આવકોમાં વધારો જોવા મળશે, જેને પગલે પણ સરેરાશ ડુંગળીની બજારમાં હવે તેજી થાય તેવા કોઈ ચાન્સ નથી. ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં રૂ.250 થી 350 ની વચ્ચે બોલાય રહ્યા છે. એક પણ યાર્ડમાં રૂ.350 ઉપરનાં ભાવ હોય તેવા વકલ બહુ ઓછા આવે છે. ગુજરાતમાં પણ સારો વરસાદ હવે થયો હોવાથી લેઈટ ચોમાસું ડુંગળીનાં વાવેતર સારા થાય તેવી પણ સંભાવનાં રહેલી છે. ખેડૂતો પાસે જો સ્ટોક પડ્યો હોય તો સારા ભાવ મળે એટલે વેચાણ કરી દેવું જોઈએ. ડુંગળીમાં હવે તેજી થાય તેવા હાલ કોઈ કારણો નથી, પંરતુ આગામી દિવસોમાં કોઈ નવા કારણો આવે તો વસ્તુ જુદી છે.
મહુવા માર્કેટ યાર્ડ:આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 4123 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 1506 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 401 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ.168 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 1901 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2476 બોલાયા હતા.
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
નાળીયેર | 252 | 1901 |
લાલ ડુંગળી | 132 | 401 |
સફેદ ડુંગળી | 128 | 168 |
મગફળી | 768 | 900 |
જુવાર | 272 | 489 |
બાજરી | 292 | 374 |
ઘઉં | 319 | 484 |
અડદ | 1425 | 1425 |
મગ | 965 | 1351 |
ચણા | 845 | 1111 |
તલ સફેદ | 1892 | 2063 |
તલ કાળા | 1692 | 2476 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2421 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2480 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1000 | 1306 |
ઘઉં | 350 | 417 |
મગ | 1000 | 1294 |
અડદ | 1150 | 1511 |
તલ | 1300 | 2041 |
ચણા | 900 | 1090 |
મગફળી જાડી | 770 | 1100 |
તલ કાળા | 1800 | 2421 |
ધાણા | 1100 | 1427 |
જીરું | 2300 | 2480 |
જામનગર માર્કેટ યાર્ડ: જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2620 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2900 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1210 બોલાયો હતો.
જાણો શનિવારના બજાર ભાવ: (18/09/2021,શનિવાર)ના બઝાર ભાવો: ખેડૂતો ભાવ જાણી વેચાણ કરો
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1100 | 1196 |
ધાણા | 500 | 1400 |
મગફળી જાડી | 1000 | 1210 |
કાળા તલ | 1100 | 1350 |
લસણ | 250 | 915 |
મગફળી ઝીણી | 800 | 1085 |
ચણા | 900 | 1071 |
અજમો | 2200 | 2900 |
મગ | 1890 | 2065 |
જીરું | 1750 | 2620 |
મોરબી માર્કેટ યાર્ડ: મોરબી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1660 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2450 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1093 બોલાયો હતો.
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1196 | 1224 |
ઘઉં | 368 | 430 |
મગફળી ઝીણી | 901 | 1093 |
બાજરી | 281 | 337 |
તલ | 1701 | 2055 |
કાળા તલ | 1450 | 1660 |
મગ | 1162 | 1242 |
ચણા | 770 | 996 |
ગુવારનું બી | 1050 | 1080 |
જીરું | 2080 | 2450 |
ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2651 સુધીના બોલાયાં હતાં.
આ પણ વાંચો: તમારા કામનું/ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને કોઈ સમસ્યા છે? તો અહિયાં કરો ફરિયાદ, 45 દિવસમાં નિવારણ થઇ જશે...
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 390 | 511 |
મગફળી ઝીણી | 966 | 1100 |
મગફળ જાડી | 850 | 1221 |
એરંડા | 1050 | 1211 |
તલ | 1476 | 2071 |
તલ કાળા | 1351 | 2400 |
જીરું | 1951 | 2651 |
ઇસબગુલ | 1976 | 2611 |
ધાણા | 1000 | 1441 |
ધાણી | 1100 | 1500 |
લસણ સુકું | 500 | 991 |
ડુંગળી લાલ | 101 | 321 |
બાજરો | 231 | 321 |
જુવાર | 331 | 331 |
મકાઇ | 321 | 411 |
મગ | 800 | 1341 |
ચણા | 800 | 1036 |
અડદ | 876 | 1491 |
સોયાબીન | 1200 | 1541 |
રાયડો | 1276 | 1276 |
મેથી | 801 | 1421 |
રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2491 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2600 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1374 બોલાયો હતો.
આ પણ વાંચો: જ્યોતિષ શાસ્ત્ર: આજથી શરૂ થતાં પિતૃ પક્ષ / શ્રાદ્ધ દરમિયાન શું કરવું અને શું ન કરવું?
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1111 | 1470 |
ઘઉં | 394 | 415 |
જીરું | 2340 | 2600 |
એરંડા | 1185 | 1215 |
તલ | 1850 | 2035 |
રાયડો | 1450 | 1530 |
ચણા | 910 | 1090 |
મગફળી ઝીણી | 1100 | 1273 |
મગફળી જાડી | 1200 | 1374 |
વરીયાળી | 1150 | 1475 |
લસણ | 410 | 916 |
ઇસબગુલ | 1550 | 2371 |
તલ કાળા | 1348 | 2491 |
મગ | 1163 | 1163 |
અડદ | 1070 | 1555 |
મેથી | 1180 | 1440 |
રજકાનું બી | 3350 | 5555 |