khissu

કપાસનાં ભાવ 1800 ને ટચ: જાણો આજનાં (03/01/2023) નાં બજાર ભાવ

APMCમાં જાહેર હરાજીમાં કપાસની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ ખાતર, બિયારણ અને મજૂરી સહિતની થઈ ગયેલી મોંઘી ખેતીમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળવાનો વસવશો અમરેલી જિલ્લાના ખેડૂતો કરતાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો: જાણો આજનાં (03/01/2023) મગફળીના બજાર ભાવ

આંતરરાષ્ટ્રીય બજારોની સરખામણીમાં કપાસના ઊંચા ભાવને કારણે, ગુજરાત સ્થિત સ્પિનિંગ મિલોએ છેલ્લા છ મહિનામાં નીરસ તબક્કો જોયો હતો, અને મોટાભાગની મિલો લગભગ 30% ક્ષમતા પર ચાલી રહી હતી. નવરાત્રિ અને દિવાળી પછી પણ માંગ ઓછી રહી હતી પરંતુ હવે ચીનની માંગમાં ઉછાળાથી બજારમાં વિશ્વાસ આવ્યો છે.

આ પણ વાંચો: ડુંગળીના ભાવનો સર્વે: આ તારીખથી આવશે તેજી; જાણો નિષ્ણાત માહિતી અને જવાબદાર કારણો

આ પણ વાંચો: ભાઈ.. ભાઈ.. કપાસનાં ભાવમાં થશે વધારો, જાણો કઈ તારીખથી: સર્વે

નિષ્ણાતો માને છે કે અત્યારે ગુજરાતના સ્પીનિંગ મિલો ચીનના ઓર્ડરના કારણે જ પ્રોડક્શન કરી રહ્યા છે. સ્થાનિક માંગ અત્યારે ખૂબ ઓછી છે. પણ હવે 15 જાન્યુઆરી પછી ચિંતા નથી. ત્યારબાદ જો ચીનની માંગ ઘટે તો પણ કોઈ સમસ્યા નહિ રહે. કારણકે 15 જાન્યુઆરી બાદ સ્થાનિક માંગ નીકળશે.

આ પણ વાંચો: ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા જીરુના બજાર ભાવ ? જાણો આજનાં (૦૨/૦૧/૨૦૨૩) બજાર ભાવ

કપાસના બજાર ભાવ (31/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ15501744
અમરેલી10001722
સાવરકુંડલા16001720
જસદણ16001725
બોટાદ15511775
મહુવા14501711
ગોંડલ14111706
કાલાવડ16001735
જામજોધપુર16001741
ભાવનગર14951740
જામનગર13501730
બાબરા16251739
જેતપુર12011731
વાંકાનેર15501745
મોરબી15511685
રાજુલા15001680
હળવદ14511699
વિસાવદર16151721
તળાજા13251717
બગસરા14501719
જુનાગઢ12501666
ઉપલેટા16401750
માણાવદર16451770
ધોરાજી15511716
વિછીયા15751755
ભેસાણ15001720
લાલપુર15451731
ખંભાળિયા15511721
ધ્રોલ14151666
પાલીતાણા15001670
સાયલા15801725
હારીજ15001710
ધનસૂરા14501590
વિસનગર15001717
વિજાપુર14501712
કુંકરવાડા14601691
ગોજારીયા14301650
હિંમતનગર14601718
માણસા13001690
કડી15061671
મોડાસા13501515
પાટણ15501712
થરા16321700
તલોદ15601623
સિધ્ધપુર15411750
ડોળાસા15801734
દીયોદર15801661
બેચરાજી16401711
ગઢડા16251718
ઢસા15001700
કપડવંજ13001450
ધંધુકા16101690
ચાણસ્મા14911690
ભીલડી13511610
ઉનાવા16011756
શિહોરી14801690
લાખાણી13511675
સતલાસણા13501635