મગફળીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો: જાણો આજનાં (03/01/2023) મગફળીના બજાર ભાવ

મગફળીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો: જાણો આજનાં (03/01/2023) મગફળીના બજાર ભાવ

મગફળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં ખાસ કોઈ વેચવાલી આવતી નથી. ખાસ કરીને જી-૨૦ મગફળીનાં  ભાવસતત વધી રહ્યાં છેઅને તેની માંગ સારી હોવાથી તેનાં  ભાવમાં સોમવારે વધુ રૂ.૧૦થી ૧૫નો વધારો થયો હતો. જી-૨૦ મગફળીમાંથી બનતા તેલનાં ભાવ વધી રહ્યાં હોવાથી મગફળીમાં લાવ-લાવની સ્થિતિ છે, પંરતુ સામે બજારમાં મોટી વેચવાલી નથી.

આ પણ વાંચો: ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા જીરુના બજાર ભાવ ? જાણો આજનાં (૦૨/૦૧/૨૦૨૩) બજાર ભાવ

મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન બજારમાં આગામી  દિવસોમાં સરેરાશ લેવાલી સારી રહેશે તો બજારમાં સુધારો  આવશે. હાલ સારી ક્વોલિટીમાં મણે રૂ.૧૦થી ૨૦નો વધારો હજી પણ થાય તેવી ધારણાં છે. અત્યારે લુઝનાં ભાવ સારા હોવાથી મગફળી ગમે તે ભાવથી વેચાણ થાય તેવી ધારણાં છે.

આ પણ વાંચો: ડુંગળીના ભાવનો સર્વે: આ તારીખથી આવશે તેજી; જાણો નિષ્ણાત માહિતી અને જવાબદાર કારણો

જાડી અને જીણી મગફળીના કાલના (02/01/2023) ભાવ 

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
જકોટ11401375
અમરેલી9401353
કોડીનાર11221269
સાવરકુંડલા11001386
જેતપુર9711355
પોરબંદર10551375
વિસાવદર9531371
મહુવા12621428
ગોંડલ8301396
કાલાવડ10501325
જુનાગઢ10701464
જામજોધપુર9001400
ભાવનગર12991349
માણાવદર14101411
તળાજા11501384
હળવદ10751300
જામનગર9001335
ભેસાણ8501329
સલાલ12001450

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (03/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201268
અમરેલી10001300
કોડીનાર12081432
સાવરકુંડલા10801352
જસદણ11251350
મહુવા11991431
ગોંડલ9251401
કાલાવડ11501315
જુનાગઢ10501292
જામજોધપુર9501250
ઉપલેટા10001321
ધોરાજી9501286
વાંકાનેર10501476
જેતપુર9311296
તળાજા12551565
ભાવનગર12001570
રાજુલા10001325
મોરબી8501498
જામનગર10001400
બાબરા11461304
બોટાદ10001300
ખંભાળિયા9751481
પાલીતાણા11801275
લાલપુર10301277
ધ્રોલ10001352
હિંમતનગર11001734
પાલનપુર13711435
તલોદ11001410
મોડાસા9821414
ડિસા12501400
ઇડર12201601
ધનસૂરા10001200
ધાનેરા12501348
દીયોદર11001380
કપડવંજ14001500
ઇકબાલગઢ11811437