khissu

હાપા માર્કેટ યાર્ડ ખાતે 10 કરોડ રૂપિયાના અજમાનું વેંચાણ થયું, જાણો આજના (12/03/2022, શનિવારના) બજાર ભાવો

આ વખતે વિદેશમાં ભારતીય ઘઉંની માગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. APEDAના ડેટા અનુસાર, 2020-21ની સરખામણીમાં છેલ્લા 10 મહિનામાં ભારતીય ઘઉંની માંગમાં 387 ટકાનો વધારો થયો છે. એપ્રિલ-જાન્યુઆરી 2021-22 દરમિયાન, ઘઉંની નિકાસમાં 1,742 મિલિયન અમેરિકન ડોલરની વિશાળ વૃદ્ધિ નોંધાઈ છે.

આ પણ વાંચો: જાણો ઈ-શ્રમ કાર્ડ શું છે, કેવી રીતે અરજી કરવી અને કાર્ડનાં ફાયદાઓ શું છે?

એપ્રિલ-જાન્યુઆરી 2020-21 દરમિયાન, ભારતીય ઘઉંની નિકાસમાંથી 358 મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ હતી. જ્યારે એપ્રિલ-જાન્યુઆરી 2021-22 દરમિયાન ભારતીય ઘઉંની નિકાસમાંથી 1742 મિલિયન અમેરિકન ડોલરની આવક થઈ છે. બીજી તરફ અન્ય અનાજની નિકાસમાં 66 ટકાનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો: આ પોલિસીમાં કરો દરરોજ 172 રૂપિયાનું રોકાણ અને મેળવો 28.5 લાખ સુધીનો નફો

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.

મગફળીની સામે સીંગદાણામાં વેચવાલી ઓછી હોવાથી અને થોડા વેપારો હોવાથી ભાવમાં ટને રૂ.૫૦૦નો સુધારો જોવા મળ્યોહતો.

સમગ્ર રાજ્યમાં જામનગર એપીએમસીને અજમાનું હબ માનવામાં આવે છે.વાર્ષિક 160 કરોડના વ્યાપારનું ટર્ન ઓવર ધરાવતા આ યાર્ડમાં માત્ર ચાર માસમાં 10 કરોડ રૂપિયાના અજામાનું વેચાણ થઇ ચુકયુ છે.આ આવક આગામી ઓક્ટોબર માસ સુધી ચાલુ રહેશે

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1000

2246

ઘઉં 

422

496

જીરું 

2000

3991

એરંડા 

1201

1441

તલ 

1500

22321

રાયડો 

1000

1241

મગફળી ઝીણી 

850

1276

મગફળી જાડી 

820

1341

ડુંગળી 

51

251

લસણ 

81

281

જુવાર 

531

581

સોયાબીન 

1281

1481

ધાણા 

1301

2071

તુવેર 

800

1241

 મગ 

931

1501

મેથી 

1000

1271

રાઈ 

1021

1051

મરચા સુકા 

801

2901

ઘઉં ટુકડા 

436

594

શીંગ ફાડા 

1201

1791

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1550

2200

ઘઉં 

450

484

જીરું 

2500

3945

એરંડા 

1350

1419

બાજરો 

300

440

રાયડો 

1050

1250

ચણા 

800

1010

મગફળી ઝીણી 

900

1260

લસણ 

100

450

અજમો 

1805

3400

ધાણા 

1000

2000

તુવેર 

1000

1225

મેથી 

1000

1315

મરચા સુકા 

800

3200 

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1700

2240

ઘઉં 

440

470

જીરું 

2600

4100

એરંડા 

1400

1440

તલ 

1600

2135

રાયડો 

1100

1250

ચણા 

770

970

મગફળી ઝીણી 

945

1205

ધાણા 

1550

2060

તુવેર 

1045

1245

મગ  

1100

1305

તલ કાળા 

1500

1680

જુવાર 

215

315

મેથી 

955

1155 

સાવરકુંડલા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1510

2140

ઘઉં 

400

450

જીરું 

2500

4451

એરંડા 

1365

1386

રાઈ  

1050

1165

બાજરો 

427

550

ચણા 

810

920

મગફળી જાડી 

1250

1352

જુવાર 

541

550

ધાણા 

1751

2050

તુવેર 

900

1200

તલ કાળા 

2050

2050

મેથી 

1125

1167

ઘઉં ટુકડા 

441

562 

આ પણ વાંચો:  માર્કેટ યાર્ડોમાં ડુંગળીની મબલખ આવકો, શું હવે ભાવ સફળ ડુંગળીના ભાવ વધશે? જાણો સર્વે અને ભાવ

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1500

2100

જીરું 

365

4158

એરંડા 

1428

1446

રાયડો 

1140

1276

ચણા 

880

923

ધાણા 

1670

2281

મેથી 

1100

1232

ઘઉં 

1193

1193 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

450

491

ઘઉં ટુકડા 

460

496

ચણા 

750

935

અડદ 

850

1251

તુવેર 

1100

1279

મગફળી ઝીણી 

1050

1266

મગફળી જાડી 

990

1354

સિંગફાડા 

1450

1556

તલ 

1850

2219

તલ કાળા 

2000

2316

જીરું 

2800

3520

ધાણા 

1600

2120

મગ 

950

1358

સોયાબીન 

1300

1515

મેથી 

800

1165

કાંગ 

-

-

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1601

2057

ઘઉં 

431

561

જીરું 

2350

4020

એરંડા 

1120

1439

રાયડો 

1160

1247

ચણા 

864

916

મગફળી ઝીણી 

900

1193

ધાણા 

1700

2036

તુવેર 

900

1183

અડદ 

576

1260

રાઈ 

1072

1158

ગુવારનું બી 

-

-

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1500

2200

ઘઉં લોકવન 

463

484

ઘઉં ટુકડા 

471

517

જુવાર સફેદ 

436

605

જુવાર પીળી 

325

390

બાજરી 

290

438

તુવેર 

1065

1225

ચણા પીળા 

870

816

અડદ 

650

1300

મગ 

1190

1458

વાલ દેશી 

870

1465

વાલ પાપડી 

1650

1805

ચોળી 

975

1680

કળથી 

761

1011

સિંગદાણા 

1650

1775

મગફળી જાડી 

1035

1319

મગફળી ઝીણી 

1005

1243

સુરજમુખી 

870

1025

એરંડા 

1386

1421

અજમો 

1625

2340

સુવા 

961

1225

સોયાબીન 

1400

1483

સિંગફાડા 

1300

1550

કાળા તલ 

1980

2625

લસણ 

150

680

ધાણા 

1550

2400

જીરું 

3200

4250

રાઈ 

1130

1145

મેથી 

1085

1341

ઇસબગુલ 

1650

2305

રાયડો 

1080

1225