khissu

જાણો કઈ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 2200 ને પાર બોલાયો, શા માટે વધી રહ્યા છે કપાસનાં ભાવ, સર્વે તેમજ બજાર ભાવ

સૌરાષ્ટ્રના ખેડૂતો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ, ચણા, ડુંગળી અને જીરુ જેવી જણસો વેચવા માટે આવી રહ્યા છે. ફરી એક વાર હાપા માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ચણાની મબલખ આવક થઇ હતી. વહેલી સવારથી લઈને સમગ્ર દિવસ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે હાપા માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ચણાની આવક ખોલવામાં આવી હતી, જેમાં કુલ 500 વાહનો અને ધાણાની 21 હજાર ગુણી, ચણાની 3500 ગુણીની આવક થઇ હતી. અને જગ્યાના અભાવે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો: BOBના ગ્રાહકો માટે ખુશખબરી: બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને આપી ભેટ

હાપા યાર્ડમાં ચણા અને ધાણાનો જથ્થો ભરીને આજે 500 વાહનો આવ્યા હતા, જેમાં ધાણાની 21000 ગુણી, અને ચણા નો 3500 ગુણી નો જથ્થો હરાજી માટે લાવવામાં આવ્યો હતો.

જાણો કેમ વધ્યા કપાસનાં ભાવ : આ વર્ષે ખેડૂતોને કપાસ ના ખુબ જ સારા એવા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહો છે પરંતુ આ વર્ષે ખેડૂતોને કપાસ માં ખૂબ સારી એવી તેજી નોંધાઈ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ માં મોટો વધારો જોવા મળી રહ્યો છે. કપાસના મોટાભાગનું ઉત્પાદન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં થાય છે.

આ પણ વાંચો: ડુંગળી અને મગફળી માર્કેટ યાર્ડમાં લઈ જતા પેહલા જાણી લો વેપારીઓએ આપેલ માહિતી...100% ફાયદો

છેલ્લા 15 દિવસથી કપાસનું વેચાણ ખૂબ જ વધારે માત્રામાં થઈ રહ્યો છે તેના કારણે પાછા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં કપાસ નો સંગ્રહ કર્યા વગર સીધો પાક વેચી દે છે જેના કારણે આ દિવસે ને દિવસે કપાસના ભાવ ની અંદર રેકોર્ડબ્રેક સપાટી નોંધાઇ રહી છે.

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1200

2236

ઘઉં 

425

506

જીરું 

2051

3961

એરંડા 

1161

1436

તલ 

1400

2211

રાયડો 

1071

1261

કલંજી 

3000

3000

મગફળી ઝીણી 

850

1316

મગફળી જાડી 

825

1362

ડુંગળી 

51

281

લસણ 

91

301

જુવાર 

311

571

સોયાબીન 

1191

1461

ધાણા 

1301

2141

તુવેર 

861

1241

 મગ 

700

1431

મેથી 

1001

1321

રાઈ 

1001

1101

મરચા સુકા 

801

2901

ઘઉં ટુકડા 

430

590

શીંગ ફાડા 

1001

1791 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1700

2100

ઘઉં 

380

487

જીરું 

2500

3990

એરંડા 

1418

1428

બાજરો 

335

410

રાયડો 

1050

1230

ચણા 

800

993

મગફળી ઝીણી 

900

1288

લસણ 

95

665

અજમો 

1630

3125

ધાણા 

1000

2250

તુવેર 

1000

1230

મેથી 

900

1285

મરચા સુકા 

700

3785 

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1700

2200

ઘઉં 

440

475

જીરું 

2500

4040

એરંડા 

1410

1440

તલ 

1800

2140

રાયડો 

1000

1195

ચણા 

800

920

મગફળી ઝીણી 

965

1205

ધાણા 

1500

2000

તુવેર 

1000

1230

મગ  

1000

1500

તલ કાળા 

1700

2305

અડદ 

600

1000

મેથી 

1000

1170 

સાવરકુંડલા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1521

210

ઘઉં 

440

501

જીરું 

3300

4451

એરંડા 

1362

1362

તલ 

1700

2101

બાજરો 

500

535

ચણા 

830

922

મગફળી જાડી 

1250

1340

જુવાર 

450

550

ધાણા 

1741

2151

તુવેર 

950

1190

તલ કાળા 

2100

2370

મેથી 

1100

1740

ઘઉં ટુકડા 

465

586 

આ પણ વાંચો:  શું તમારે પણ તમારા કાર્ડમાં ફોટો બદલવો છે? તો હવે મિનિટોમાં થશે આ કામ

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1450

2096

જીરું 

3651

4252

એરંડા 

1400

1441

રાયડો 

1150

1273

ચણા 

880

944

ધાણા 

1650

2430

મેથી 

1050

1196

રાઈ 

1100

1182 

ઘઉં 

430

486

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

450

489

ઘઉં ટુકડા 

460

496

ચણા 

780

980

અડદ 

80

1200

તુવેર 

1000

1259

મગફળી ઝીણી 

1045

1214

મગફળી જાડી 

980

1332

સિંગફાડા 

1500

1652

તલ 

1900

2260

તલ કાળા 

2000

2460

જીરું 

2800

3530

ધાણા 

1650

2252

મગ 

950

1360

સોયાબીન 

1300

1535

મેથી 

750

1071

કાંગ 

-

-

રાય 

900

1100 

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1550

2058

ઘઉં 

440

584

જીરું 

2420

3910

એરંડા 

1374

1402

રાયડો 

1100

1210

ચણા 

841

921

મગફળી ઝીણી 

900

1272

ધાણા 

1223

2201

તુવેર 

1133

1181

અડદ 

736

1326

રાઈ 

1070

1137

ગુવારનું બી 

-

-

બાજરો 

437

511 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1500

2206

ઘઉં લોકવન 

456

483

ઘઉં ટુકડા 

471

510

જુવાર સફેદ 

460

590

જુવાર પીળી 

321

385

બાજરી 

305

438

તુવેર 

1070

1233

ચણા પીળા 

880

915

અડદ 

950

1350

મગ 

1070

1457

વાલ દેશી 

850

1456

વાલ પાપડી 

1550

1815

ચોળી 

950

1600

કળથી 

875

1020

સિંગદાણા 

1625

1700

મગફળી જાડી 

102

1346

મગફળી ઝીણી 

995

1276

સુરજમુખી 

850

1020

એરંડા 

1384

1420

અજમો 

1650

2370

સુવા 

950

1211

સોયાબીન 

1443

1498

સિંગફાડા 

1350

1650

કાળા તલ 

1948

2575

લસણ 

145

615

ધાણા 

1500

2275

જીરું 

3150

4150

રાઈ 

1040

1142

મેથી 

1080

1303

ઇસબગુલ 

1850

2311

રાયડો 

1185

1230