અરે સોનાની ચળકાટ જોઈને તો ભલાભલાની આંખો લલચાય છે. સોનાની આજ ચળકાટ ને કારણે તે આસાનીથી મળતું પણ નથી. તેવી જ રીતે રૂપુ પણ એવું જ વસ્તુ છે જે વ્યક્તિનું મન હરિ લે છે પણ તે સોના કરતા તો સસ્તું જ હોય છે પણ એટલું બધું તો સસ્તું ન મળે હો.
તો મિત્રો સોના ચાંદીના ઘરેણાં પહેરવાના શોખીન માટે અથવા સોના ચાંદીનો વેપાર કરતા લોકો માટે રોજે રોજ નો ભાવ જાણતો રહેવો ખુબજ જરૂરી છે. જોકે ગઈકાલ કરતા આજે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે.
ચાલો તો જાણી લઈએ આજના સોના અને ચાંદીના બજાર ભાવ :
આજ ૨૦-૦૧-૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :
૧ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૬.૫૦ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ - ૫૩૨.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૬૫.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬,૬૫૦.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ - ૬૬,૫૦૦.૦૦ રૂપિયા
હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૮૫૪.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૮,૮૩૨.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૮,૫૪૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૮૫,૪૦૦.૦૦ રૂપિયા
હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૫,૦૫૪.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૪૦,૪૩૨.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૫૦,૫૪૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૫,૦૫,૪૦૦.૦૦ રૂપિયા