મગફળીની રેકોર્ડ બ્રેક આવકો, યાર્ડ બંધ: જાણો આજના તા. 06/12/2022ના બજાર ભાવ, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

મગફળીની રેકોર્ડ બ્રેક આવકો, યાર્ડ બંધ: જાણો આજના તા. 06/12/2022ના બજાર ભાવ, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

જામનગર માર્કેટ યાર્ડમાં ગઇકાલે મગફળીની આવક બંધ રહી હતી. 22125 મણ કપાસ ઠલવાયો હતો. એક દિવસમાં જુદી-જુદી કુલ 48562 મણ જણસ આવી હતી. હરાજીમાં જીરૂના રૂા.4675, સૂકા મરચાના રૂા.5270 ભાવ બોલાયા હતા.

આ પણ વાંચો: મગફળીમાં ધડાધડ ઉછાળો આવ્યો, 1931 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં (06/12/2022) મગફળીના ભાવ

જામનગર માર્કેટ યાર્ડમાં બે દિવસ પહેલા એક સાથે 35000 મણથી વધુ મગફળી આવી હતી. આ જથ્થાનું વેચાણ ન થતા ગઇકાલે યાર્ડમાં મગફળીની આવક બંધ રહી હતી.

જામનગર નજીક આવેલાં હાપાના યાર્ડમાં મગફળી અને કપાસની ધૂમ આવક થાય છે અને ગામડાઓમાંથી હવે ખેડૂતો નવી મગફળી ઠાલવી રહ્યાં છે, ત્યારે જગ્યાના અભાવે એક દિવસ મગફળીની આવક બંધ રહી હતી.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં તેજીનો માહોલ યથાવત, જાણો આજનાં (06/12/2022) કપાસનાં બજાર ભાવ

આજના તા. 06/12/2022 ને મંગળવારના જામનગર, ગોંડલ, જુનાગઢ, અને મોરબી, મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ 

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં480560
ઘઉં ટુકડા490610
કપાસ16011756
મગફળી જીણી9001271
મગફળી જાડી8001301
શીંગ ફાડા8011491
એરંડા12911441
તલ25513161
જીરૂ34014731
કલંજી15002481
વરિયાળી20612061
ધાણા10001841
ધાણી11001751
મરચા14015501
લસણ111326
ડુંગળી61316
બાજરો391501
જુવાર491901
મકાઈ191471
મગ10011501
ચણા851931
વાલ13811951
અડદ8011461
ચોળા/ચોળી8011426
મઠ15111581
તુવેર8501381
સોયાબીન9001116
રાયડો11011161
રાઈ11211121
મેથી7511011
અજમો12111211
ગોગળી7761101
સુરજમુખી8011271
વટાણા481841

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ15001800
જુવાર600800
બાજરો370485
ઘઉં400562
મગ14001520
અડદ10001495
તુવેર800800
મેથી9501033
મકાઇ300335
ચણા8251025
મગફળી જીણી10001625
મગફળી જાડી9001245
એરંડા12511421
રાયડો11001128
લસણ80398
જીરૂ33104700
અજમો13304405
ધાણા17001875
ડુંગળી60430
મરચા સૂકા15105040
સોયાબીન9001057
વટાણા310310

જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16301741
ઘઉં470553
જુવાર600682
મકાઈ400400
ચણા700922
અડદ10001482
તુવેર10001414
મગફળી જીણી10751205
મગફળી જાડી10001323
સીંગફાડા11001490
એરંડા7001390
તલ27003050
તલ કાળા22002506
જીરૂ30004400
ધાણા16001860
મગ12501524
વાલ17001700
સોયાબીન9501145
રાઈ10751075
મેથી8001152
વટાણા730730
કલંજી23002300

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16601770
ઘઉં519577
તલ24502896
મગફળી જીણી9511435
જીરૂ25804630
બાજરો436436
અડદ13611465
ચણા860893
ગુવારનું બી10501166
તલ કાળા1400270
સોયાબીન10301068

મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ 

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16621715
શીંગ નં.૫11121400
શીંગ નં.૩૯10001190
શીંગ ટી.જે.10501161
મગફળી જાડી8001290
જુવાર444898
બાજરો419710
ઘઉં471639
મકાઈ467467
અડદ6101830
સોયાબીન8751072
ચણા751886
તલ25003000
તલ કાળા26002600
તુવેર8501170
ધાણા17001700
ડુંગળી60360
ડુંગળી સફેદ120384
નાળિયેર (100 નંગ)5041948