સામાન્ય વર્ગના લોકો પોતાની ઈચ્છા મુજબ વસ્તુઓ લાઇ શકતા નથી. ઘણી જરૂરી ચીજવસ્તુઓ પણ માંડ માંડ લેતા હોય છે. તો ઘણી કામમાં આવતી બાઈક કે એક્ટિવા લેવા ઘણા સમયથી બચત કરતા હોય છે. આજે એવા લોકો માટે જબરદસ્ત તક આવી છે.
જે લોકો એકટીવા નથી ખરીદી શકતા તેના માટે સેકન્ડ હેન્ડ એકટીવા ખુબજ ઓછા પૈસામાં ઉપલબ્ધ છે. ખુબજ સ્કરી જગ્યાએથી ૩૦ હજાર થી પણ ઓછી કિંમતમાં મળશે સેકન્ડ હેન્ડ એકટીવા. આ માટે તમારે ડ્રૂમ ની વેબસાઈટ (www.droom.in) પર જઈને ચેક કરવાનું રહેશે.
૨૦૧૪ ના મોડલની આ એકટીવા ૧૩૫૦૦ કીમી ચાલેલી છે. તેની માઇલેજ ૫૫ કિમી છે. એન્જીન ૧૧૦ સીસી અને મેક્સ પાવર ૮ બીએચપી છે. તેમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, એન્ટિ થેફ્ટ એલાર્મ જેવા ફીચર પણ ઉપલબ્ધ છે. આ એકટીવા તેના ફર્સ્ટ ઓનર દ્વારા વેંચવામાં આવી રહી છે.
બાકીની જાણકારી તમે ડ્રૂમ ની વેબસાઈટ (droom.in) પર જઈને ચેક કરી શકો છો.