નમસ્કાર ખેડૂત મિત્રો,
આજ તારીખ ૨૨/૦૨/૨૦૨૧ ને સોમવારના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
જેમ-જેમ ભાવ આવતા જશે તેમ-તેમ અપડેટ મૂકતા રહેશું.
રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ છે.
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૬૦ થી ઉંચો ભાવ ૧૨૬૦
ઘઉં લૉકવન :- નીચો ભાવ ૩૪૮ થી ઉંચો ભાવ ૩૭૧
ઘઉ ટુકડા :- નીચો ભાવ ૩૬૧ થી ઉંચો ભાવ ૪૧૫
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૫૦ થી ઉંચો ભાવ ૬૨૦
જુવાર પીળી :- નીચો ભાવ ૨૫૦ થી ઉંચો ભાવ ૩૧૫
બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૧૦
તુવેર :- નીચો ભાવ ૧૨૦૭ થી ઉંચો ભાવ ૧૩૧૦
ચણા પીળા :- નીચો ભાવ ૮૦૮ થી ઉંચો ભાવ ૯૨૪
અડદ :- નીચો ભાવ ૧૨૨૦ થી ઉંચો ભાવ ૯૨૪
મગ :- નીચો ભાવ ૧૧૫૧ થી ઉંચો ભાવ ૧૬૬૧
વાલ દેશી :- નીચો ભાવ ૭૭૫ થી ઉંચો ભાવ ૧૧૩૫
ચોળી :- નીચો ભાવ ૮૧૦ થી ઉંચો ભાવ ૧૪૦૧
મઠ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૫
કળથી :- નીચો ભાવ ૬૫૦ થી ઉંચો ભાવ ૭૬૫
સીંગદાણા :- નીચો ભાવ ૧૫૨૫ થી ઉંચો ભાવ ૧૬૫૦
મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૨૨૫
મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૮૮
તલી :- નીચો ભાવ ૧૩૫૦ થી ઉંચો ભાવ ૧૭૬૫
એરંડા :- નીચો ભાવ ૮૨૦ થી ઉંચો ભાવ ૮૪૧
સુવા :- નીચો ભાવ ૫૫૦ થી ઉંચો ભાવ ૭૮૦
સોયાબીન :- નીચો ભાવ ૯૨૫ થી ઉંચો ભાવ ૯૫૦
સીંગફાડા :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૫૨૫
કાળા તલ :- નીચો ભાવ ૧૭૦૦ થી ઉંચો ભાવ ૨૩૧૫
લસણ :- નીચો ભાવ ૧૧૫૧ થી ઉંચો ભાવ ૧૫૨૫
ધાણા :- નીચો ભાવ ૮૦૫ થી ઉંચો ભાવ ૧૩૨૧
મરચા સૂકા :- નીચો ભાવ ૧૬૦૦ થી ઉંચો ભાવ ૨૬૦૦
વરિયાળી :- નીચો ભાવ ૮૦૫ થી ઉંચો ભાવ ૧૧૦૫
જીરું :- નીચો ભાવ ૨૧૯૧ થી ઉંચો ભાવ ૨૫૬૦
રાય :- નીચો ભાવ ૮૭૦ થી ઉંચો ભાવ ૯૮૦
મેથી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૮૦
રાયડો :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૦૦૦
ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૭૧૦
ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
વરિયાળી :- નીચો ભાવ ૮૩૫ થી ઉંચો ભાવ ૩૯૭૦
જીરું :- નીચો ભાવ ૨૦૧૦ થી ઉંચો ભાવ ૩૨૫૦
ઇસબગુલ :- નીચો ભાવ ૨૨૬૮ થી ઉંચો ભાવ ૨૫૨૦
રાયડો :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૧૦૦
અજમો :- નીચો ભાવ ૨૬૫૨ થી ઉંચો ભાવ ૩૨૦૫
તલ :- નીચો ભાવ ૧૪૯૫ થી ઉંચો ભાવ ૧૭૫૦
સુવા :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૯૩૦
જામનગર માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૪૦
લસણ :- નીચો ભાવ ૭૧૦ થી ઊંચો ભાવ ૧૩૮૧
અજમો :- નીચો ભાવ ૨૫૦૦ થી ઊંચો ભાવ ૫૫૦૦
જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૫૦૦
તલ :- નીચો ભાવ ૧૫૦૧ થી ઊંચો ભાવ ૧૭૨૮
ચણા :- નીચો ભાવ ૭૦૫ થી ઊંચો ભાવ ૯૧૦
કાળા તલ :- નીચો ભાવ ૧૬૦૦ થી ઊંચો ભાવ ૨૨૨૦
મગફળી :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૦
એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૫૦
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૩૪
નવું જીરું :- નીચો ભાવ ૨૨૫૦ થી ઊંચો ભાવ ૩૧૧૦
ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૫૫૦
ધાણી :- નીચો ભાવ ૮૫૦ થી ૨૮૦૦ ઊંચો ભાવ
તલ :- નીચો ભાવ ૧૪૭૫ થી ઊંચો ભાવ ૧૭૦૦
ચણા :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૯૫૦
લસણ :- નીચો ભાવ ૬૬૦ થી ઊંચો ભાવ ૧૫૮૦
એરંડા :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૮૫૫
મગફળી :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૧૨૪૦
ડુંગળી :- નીચો ભાવ ૩૪૦ થી ઊંચો ભાવ ૭૨૦
તળાજા માર્કેટ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૮૫૬ થી ઉંચો ભાવ ૧૧૬૯
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૫૧ થી ઉંચો ભાવ ૧૭૨૨
તલ કાળા :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૭૩૦
એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૮૦૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૨ થી ઉંચો ભાવ ૩૭૬
બાજરી :- નીચો ભાવ ૨૩૮ થી ઉંચો ભાવ ૩૨૪
જુવાર :- નીચો ભાવ ૨૪૫ થી ઉંચો ભાવ ૪૨૬
અડદ :- નીચો ભાવ ૮૫૧ થી ઉંચો ભાવ ૧૧૩૧
મગ :- નીચો ભાવ ૧૩૭૧ થી ઉંચો ભાવ ૧૩૯૫
ચણા :- નીચો ભાવ ૫૨૫ થી ઉંચો ભાવ ૮૯૦
અજમા :- નીચો ભાવ ૧૧૮૦ થી ઉંચો ભાવ ૧૧૮૦
રાય :- નીચો ભાવ ૮૯૨ થી ઉંચો ભાવ ૯૦૦
ધાણા :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૧૧૫૨
મેથી :- નીચો ભાવ ૧૧૮૦ થી ઉંચો ભાવ ૧૨૪૩
કપાસ શંકર :- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ ૧૨૫૧
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
શીંગ મગડી :- નીચો ભાવ ૧૦૯૦ થી ઉંચો ભાવ ૧૧૯૩
તુવેર :- નીચો ભાવ ૯૫૨ થી ઉંચો ભાવ ૧૨૫૧
જીરું :- નીચો ભાવ ૧૭૦૨ થી ઉંચો ભાવ ૧૭૦૨
ડુંગળી લાલ :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૭૫૯
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૨૮૦ થી ઉંચો ભાવ ૪૩૯
કપાસ :- નીચો ભાવ ૯૦૩ થી ઉંચો ભાવ ૧૧૮૫
નાળિયેર :- નીચો ભાવ ૩૫૦ થી ઉંચો ભાવ ૧૯૯૦
શીંગ જી -૨૦ :- નીચો ભાવ ૯૯૨ થી ઉંચો ભાવ ૧૨૪૦
એરંડા :- નીચો ભાવ ૬૫૫ થી ઉંચો ભાવ ૬૫૫
તલ કાળા :- નીચો ભાવ ૧૮૫૦ થી ઉંચો ભાવ ૨૦૫૦
જુવાર :- નીચો ભાવ ૨૮૭ થી ઉંચો ભાવ ૫૭૬
ચણા :- નીચો ભાવ ૬૨૫ થી ઉંચો ભાવ ૮૪૮
તલ સફેદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૬૧૦
બાજરી :- નીચો ભાવ ૨૨૧ થી ઉંચો ભાવ ૩૭૧
મઠ :- નીચો ભાવ ૧૧૨૪ થી ઉંચો ભાવ ૧૪૫૧
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૩૭૮
મેથી :- નીચો ભાવ ૧૧૨૫ થી ઉંચો ભાવ ૧૧૫૦
અડદ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૪૦૧
મગ દેશી : નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૪૦૧