કહા પે ચાંદ, કહા પે અંધેરા...મિત્રો ભણો નહીંતર બળે રાખશો આખી જિંદગી...જુઓ આ તસ્વીર

કહા પે ચાંદ, કહા પે અંધેરા...મિત્રો ભણો નહીંતર બળે રાખશો આખી જિંદગી...જુઓ આ તસ્વીર

લોકો જીવનમાં પોતાના પરિવારને સાચવવા તનતોડ મહેનત પણ કરતા હોય છે. આ ઉપરાંત વચ્ચે છોકરા છોકરી વચ્ચે સંબંધ પણ નોકરી ને ધ્યાને રાખી થતો હોય છે એમાંય સરકારી નોકરી હોય તો તો લોટરી જ લાગી ગઈ સમજો.આજે તમે જાતે જ જોઈ શકો છો કે સરકારી નોકરી હોય તો કોઈ પણ છોકરી ના નહીં પડી શકે. 

 

જી હા મિત્રો, આ તસવીર જોઈને તમને પણ થતું હશે કે આપણે ભણ્યા હોત તો કેવું સારું. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ ગઈ છે. એક વ્યક્તિએ તો ટ્વિટ કરીને લખ્યું પણ છે કે ' મિત્રો, મન લગાવીને અભ્યાસ કરજો, આનાથી વધારે હું તમને કઈ નહીં કહું' 

 

મિત્રો, તમને પણ આ તસવીર જોઈને નવાઈ તો લાગતી જ હશે ને "કહા પે ચાંદ , કહા પે અંધેરા"
આ તસવીરો ઘણા લોકોને જીવ બાળતી હશે અને તેઓ દુઃખ વ્યક્ત કરી બીજાને શેર પણ કરી રહ્યા છે.