khissu

2000 રૂપિયા રેકોર્ડ બ્રેક ભાવ: જાણો આજનાં મગફળીના બજાર ભાવો

 માર્કેટયાર્ડમાં મળતા પોષણક્ષમ ભાવો તેમજ માર્કેટયાર્ડના અસરકારક વહીવટને કારણે આવકમાં ઊતરોતર વધારો થઈ રહ્યો છે. હવે ધીમે ધીમેખેડૂતોનો પ્રવાહ માર્કેટયાર્ડ તરફ વધ્યો છે.વહેલી સવારથી જ ખેડૂતો પોતાની મગફળી લઇ યાર્ડ પહોંચી જતા યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો લાગી હતી.

આ પણ જુઓ: કપાસમાં તેજી: 1900 રૂપિયા ઉપરના ભાવ ! જાણો આજનાં કપાસના ભાવો

જિલ્લામાં સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું મબલક ઉત્પાદન થયું છે. જેને લઇ પાલનપુરનું માર્કેટયાર્ડ મગફળીના પાકથી ઉભરાવા લાગ્યું છે. સિઝનમાં અત્યારસુધીમા 5.60 લાખ ઉપરાંતની બોરીની આવક થઈ છે. અને હાલમાં પણ રોજની 40થી 50 હજાર બોરીની આવક ચાલુ છે. સરકાર દ્રારા મગફળીના ટેકાનો ભાવ 1170 નક્કી કરાયો છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં મગફળીના 1200 થી 1500 ભાવ મળી રહ્યા છે.

આ પણ જુઓ: નોટા વોટિંગ શું છે? જાણો કામની કેટલીક બાબતો વિશે

મગફળીનો ક્રૉપ ગુજરાતમાં ૨૮.૧૪ લાખ ટન, રાજસ્થાનમાં ૧૭.૨૧ લાખ ટન, કર્ણાટકમાં ૪.૭૩ લાખ ટન, મધ્ય પ્રદેશમાં ૬.૫૩ લાખ ટન, મહારાષ્ટ્રમાં ૧.૭૬ લાખ ટન, આંધ્ર પ્રદેશમાં ૨.૧૭ લાખ ટન અને ઉત્તર પ્રદેશમાં ૧.૦૪ લાખ ટનનું ઉત્પાદન થવાનો અંદાજ છે. એ જ રીતે તલનું ઉત્પાદન રાજસ્થાનમાં ૬૩ હજાર ટન, મધ્ય પ્રદેશમાં ૬૩.૫૮ હજાર ટન, ઉત્તર પ્રદેશમાં ૬૮.૦૮ લાખ ટન અને ગુજરાતમાં ૨૬ હજાર ટન ઉત્પાદન થવાનો અંદાજ છે

ઝીણી (‌નવી) મગફળીના ભાવ

તા. 10/11/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10501255
અમરેલી10001366
કોડીનાર10981263
સાવરકુંડલા11201290
જસદણ10001260
મહુવા11701250
ગોંડલ9001316
કાલાવડ11501326
જુનાગઢ10251211
જામજોધપુર9501230
ઉપલેટા10001192
ધોરાજી9961276
વાંકાનેર9001369
જેતપુર9501636
તળાજા12551480
ભાવનગર11011726
રાજુલા10901215
મોરબી9731421
જામનગર10002000
બાબરા11741226
બોટાદ9801185
ધારી11001250
ખંભાળિયા10001506
પાલીતાણા11311190
લાલપુર11001780
ધ્રોલ10201247
હિંમતનગર11001692
પાલનપુર10701451
તલોદ10351545
મોડાસા10001541
ડિસા11001380
ટિંટોઇ10011380
ઇડર12501658
ધનસૂરા10001200
ધાનેરા10701300
ભીલડી10501260
થરા11411291
દીયોદર10501250
વીસનગર10501300
માણસા11111270
વડગામ11701265
શિહોરી11111252
ઇકબાલગઢ11001400
સતલાસણા11001350
લાખાણી11001237

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 10/11/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10701255
અમરેલી8251260
કોડીનાર10921206
સાવરકુંડલા11501326
જેતપુર8501261
પોરબંદર10851165
વિસાવદર8751491
મહુવા11011396
ગોંડલ8101281
કાલાવડ10501281
જુનાગઢ10501305
જામજોધપુર9501250
ભાવનગર11551255
માણાવદર13001301
તળાજા10501245
હળવદ11011444
જામનગર9001275
ભેસાણ9001340
ધ્રોલ11001300
સલાલ12001450
દાહોદ10401180