જાણો આજના (02/08/2021, સોમવારના ) બજાર ભાવો: ખેડૂતો ભાવ જાણી વેચાણ કરો

જાણો આજના (02/08/2021, સોમવારના ) બજાર ભાવો: ખેડૂતો ભાવ જાણી વેચાણ કરો

આજ તારીખ 02/08/2021, સોમવારના ભાવનગર, મહુવા, રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો: આજથી નક્ષત્ર બદલાયું / જાણો ક્યું નક્ષત્ર, કેટલો વરસાદ, કયું વાહન, કેટલા દિવસ ચાલશે?

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1100

1771

ઘઉં લોકવન

345

378

ઘઉં ટુકડા 

350

425

જુવાર સફેદ 

388

571

બાજરી 

231

301

તુવેર 

1050

1260

ચણા પીળા 

810

1045

અડદ 

112

1455

મગ 

1000

1300

રાયડો 

1225

1340

ઇસબગુલ 

1625

2021

કળથી 

585

670

રજકાનું બી 

3700

5800

અળશી

771

1015

કાળા તલ 

1400

2450

લસણ 

575

1084

જીરું 

2300

2520

રાય

1360

1450

મેથી

1325

1410 

 

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન

344

451

ચણા 

756

941

મગફળી ઝીણી 

950

1286

સિંગ ફાડીયા

991

1556

એરંડો 

941

1096

તલ કાળા 

1426

2501

જીરું 

2101

2591

ઇસબગુલ 

1601

2071

ધાણા 

900

1296

લસણ સુકું 

501

1051

લાલ ડુંગળી 

101

311

સફેદ ડુંગળી 

71

216

જુવાર 

231

461

મગ 

781

1261

અડદ 

726

1341

રાય 

1076

1391

મેથી 

701

1341

ગોગળી 

700

1176 

 

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

શીંગ નવી 

1040

1251

શીંગ જી 20 

1308

1308

તલ સફેદ 

1406

1800

તલ કાળા 

1700

2348

ઘઉં 

341

400

બાજરી 

270

348

જુવાર સફેદ 

330

345

અડદ 

720

940

મગ

1000

1256

મેથી 

1189

1260 

ધાણા 

800

1200

ચણા 

790

956

કાળીજીરી

1080

1556

સુવાદાણા

730

730

 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

1180

1321

એરંડા 

953

1068

જુવાર 

261

472

બાજરી 

261

392

ઘઉં 

300

448

અડદ 

950

1400

મગ 

999

1251

મેથી 

500

1350

ચણા 

793

969

તલ સફેદ 

1401

1771

તલ કાળા 

1372

2332

તુવેર 

880

1112

જીરું 

2354

2354

રાજગરો

686

686

લાલ ડુંગળી 

101

416

સફેદ ડુંગળી 

131

330

નાળીયેર 

306

1586