આજ તારીખ 26/07/2021, સોમવારના જામનગર, જુનાગઢ, રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.
આ પણ વાંચો: પૂર્વાનુમાન / સ્કાયમેટના દેવેન્દ્ર ત્રિપાઠી દ્વારા સપ્તાહ વરસાદ અંદાજ...
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1100 | 1744 |
ઘઉં લોકવન | 349 | 365 |
ઘઉં ટુકડા | 353 | 419 |
જુવાર સફેદ | 375 | 601 |
બાજરી | 245 | 302 |
તુવેર | 950 | 1230 |
ચણા પીળા | 890 | 922 |
અડદ | 1000 | 1401 |
મગ | 1028 | 1275 |
વાલ દેશી | 725 | 1041 |
ચોળી | 875 | 1276 |
કળથી | 531 | 640 |
રજકાનું બી | 3025 | 5200 |
અળશી | 863 | 1035 |
કાળા તલ | 1350 | 2300 |
લસણ | 520 | 1125 |
જીરું | 2340 | 2496 |
રાય | 1200 | 1311 |
મેથી | 1180 | 1370 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 900 | 1065 |
ધાણા | 850 | 1180 |
મગફળી જાડી | 1050 | 1240 |
કાળા તલ | 2135 | 2220 |
લસણ | 500 | 1105 |
મગફળી ઝીણી | 1000 | 1262 |
ચણા | 840 | 1002 |
અજમો | 2200 | 2600 |
મગ | 1050 | 1255 |
જીરું | 1780 | 2625 |
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 320 | 416 |
ઘઉં ટુકડા | 326 | 450 |
મગફળી ઝીણી | 910 | 1351 |
મગફળી જાડી | 850 | 1401 |
એરંડા | 951 | 1081 |
જીરું | 2126 | 2571 |
તલી | 1001 | 1671 |
ઇસબગુલ | 1200 | 2141 |
ધાણા | 900 | 1291 |
ડુંગળી લાલ | 111 | 331 |
સફેદ ડુંગળી | 51 | 211 |
મગ | 801 | 1341 |
ચણા | 700 | 936 |
સોયાબીન | 1201 | 1691 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 331 | 371 |
કાળા તલ | 1500 | 2401 |
મેથી | 1138 | 1138 |
એરંડો | 1000 | 1320 |
તલ | 1200 | 1651 |
મગફળી જાડી | 950 | 1230 |
ચણા | 700 | 913 |
ધાણા | 1100 | 1288 |
જીરું | 2000 | 2445 |
મગ | 900 | 1355 |
આ પણ વાંચો :- (તા. 24/07/2021, શનિવારનાં) બજાર ભાવો: જાણો તમારા પાકનો ભાવ, ભાવ જાણી વેચાણ કરો
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 350 | 368 |
મગફળી જાડી | 1100 | 1292 |
ચણા | 970 | 927 |
એરંડો | 860 | 1050 |
તલ | 1000 | 1765 |
કાળા તલ | 1000 | 2545 |
મગ | 767 | 1027 |
ધાણા | 1000 | 1207 |
કપાસ | 700 | 1676 |
જીરું | 1380 | 2478 |