નમસ્કાર ખેડૂત મિત્રો…
આજ તારીખ 22-09-2021 બુધવારના, રાજકોટ, અમરેલી, ઊંઝા, બોટાદ, હિંમતનગર, મહુવા, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. આ પણ વાંચો: આગમી 5 દિવસ વરસાદ આગાહી, જાણો ક્યાં વિસ્તારોમા...
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી માહોલ વચ્ચે આજે કેટલાક સ્થળોએ ઉઘાડ નીકળ્યો હતો. મહારાષ્ટ્ર સ્થિત ઓરંગાબાદ આસપાસ પણ ખૂબ જ વરસાદ પડ્યો હતો. આજે સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકમાં છ હજાર મણનો વધારો નોંધાયો હતો. હાલ નવા કપાસની આવકો થઇ રહી છે પરંતુ ભેજનું પ્રમાણ વધારે હોવાથી ક્વોલિટીનો અભાવ જોવા મળી રહ્યો છે. બ્રોકરોના મતાનુંસાર આજે છૂટાછવાયા જુના કપાસના રૂ.1500ના ભાવે સોદા પડ્યા હતા, તો નવા કપાસમાં ઉઘાડ નીકળે તો દસેક દિવસ બાદ સારી ગુણવત્તાનો માલ આવશે તેવું મનાય રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં ગઈકાલે નવા કપાસની આવકો વધી હતી, યાર્ડોમાં ગઇકાલની 12,775 મણની આવકની સામે આજે 18,650 મણની આવકો થઇ હતી. ગતરોજના પ્રતિ મણના રૂ.375 થી 1596ના ભાવ સામે આજે રૂ.600 થી 1,555ના ભાવ હતા. રાજકોટ યાર્ડમાં 220 મણ જૂનો કપાસ આવ્યો હતો જે રૂ. 1101 થી લઇ 1,470માં વેચાયો હતો.
અમરેલી માર્કેટ યાર્ડ:અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2501 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2603 સુધીના બોલાયાં હતાં. તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1237 બોલાયો હતો.
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 700 | 1445 |
ઘઉં | 380 | 417 |
જીરું | 1350 | 2603 |
એરંડા | 1111 | 1165 |
તલ | 1360 | 2260 |
ચણા | 850 | 1090 |
મગફળી જાડી | 896 | 1237 |
જુવાર | 340 | 501 |
મકાઇ | 441 | 441 |
ધાણા | 1000 | 1290 |
તુવેર | 980 | 1230 |
કાળા તલ | 1075 | 2501 |
મગ | 900 | 1300 |
અડદ | 1000 | 1450 |
સિંગદાણા | 1100 | 1700 |
ઘઉં ટુકડા | 340 | 445 |
હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1233 સુધી બોલાયાં હતા.
હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 390 | 446 |
એરંડા | 1200 | 1233 |
બાજરી | 300 | 320 |
મકાઇ | 380 | 410 |
અડદ | 900 | 1150 |
ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2540 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2890 સુધીના બોલાયાં હતાં.
ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
જીરું | 2390 | 2890 |
તલ | 1890 | 2080 |
રાયડો | 1526 | 1526 |
વરીયાળી | 1400 | 2150 |
અજમો | 1540 | 2540 |
ઇસબગુલ | 2631 | 2780 |
સુવા | 965 | 1132 |
બોટાદ માર્કેટ યાર્ડ:
બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બોટાદનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. બોટાદમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2360 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2660 સુધીના બોલાયાં હતાં.
બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 921 | 1611 |
મગફળી | 1020 | 1300 |
ઘઉં | 390 | 437 |
જીરું | 1740 | 2660 |
એરંડા | 900 | 1134 |
તલ | 1535 | 2010 |
બાજરી | 320 | 328 |
ચણા | 800 | 955 |
વરીયાળી | 1300 | 1615 |
જુવાર | 300 | 475 |
ધાણા | 1265 | 1285 |
તુવેર | 950 | 1065 |
તલ કાળા | 1460 | 2360 |
મગ | 1025 | 1245 |
અડદ | 920 | 1355 |
મેથી | 1140 | 1365 |
રાઈ | 1600 | 1616 |
આ પણ વાંચો: મોજ કરદી/ રૂપાણીએ જતા જતા કરી નાખ્યું આ કામ, FSSAI Food Safety Ranking માં ટોપ પર છે ગુજરાત..
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1101 | 1470 |
ઘઉં | 386 | 413 |
જીરું | 2360 | 2645 |
એરંડા | 1106 | 1181 |
તલ | 1775 | 1980 |
રાયડો | 1000 | 1350 |
ચણા | 910 | 1090 |
મગફળી ઝીણી | 1080 | 1278 |
મગફળી જાડી | 1200 | 1353 |
વરીયાળી | 1400 | 1500 |
લસણ | 450 | 901 |
ઇસબગુલ | 1631 | 2350 |
તલ કાળા | 1335 | 2470 |
મગ | 1163 | 1368 |
અડદ | 1080 | 1541 |
મેથી | 1150 | 1400 |
રજકાનું બી | 2200 | 5500 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
નાળીયેર | 400 | 1582 |
લાલ ડુંગળી | 191 | 421 |
સફેદ ડુંગળી | 137 | 163 |
મગફળી | 820 | 1134 |
જુવાર | 252 | 420 |
બાજરી | 270 | 376 |
ઘઉં | 272 | 483 |
અડદ | 1038 | 1038 |
મગ | 1000 | 1283 |
ચણા | 810 | 1051 |
તલ સફેદ | 1776 | 2038 |
તલ કાળા | 1840 | 2330 |
જાણો ગઈકાલના બજાર ભાવ: (20-09-2021,સોમવારના) બજાર ભાવો, આગામી સમયમાં કેવા રહેશે ડુંગળીના ભાવ? હાલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના કેવા ભાવ છે?
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1100 | 1183 |
ધાણા | 700 | 1315 |
મગફળી જાડી | 830 | 1200 |
કાળા તલ | 1225 | 1305 |
લસણ | 345 | 1040 |
મગફળી ઝીણી | 970 | 1160 |
ચણા | 900 | 1004 |
અજમો | 2200 | 2700 |
મગ | 1825 | 1975 |
જીરું | 1800 | 2620 |
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 900 | 1212 |
ઘઉં | 373 | 423 |
મગફળી ઝીણી | 1133 | 1133 |
બાજરી | 313 | 333 |
તલ | 1650 | 2002 |
કાળા તલ | 1440 | 2258 |
મગ | 1160 | 1270 |
ચણા | 750 | 984 |
ગુવારનું બી | 1050 | 1080 |
જીરું | 2050 | 2534 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1100 | 1262 |
ઘઉં | 370 | 409 |
મગ | 1000 | 1320 |
અડદ | 1000 | 1351 |
તલ | 1600 | 2002 |
ચણા | 900 | 1082 |
મગફળી જાડી | 630 | 1115 |
તલ કાળા | 1700 | 2420 |
ધાણા | 1000 | 1452 |
જીરું | 2250 | 2365 |
આ પણ વાંચો: તમારા કામનું/ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને કોઈ સમસ્યા છે? તો અહિયાં કરો ફરિયાદ, 45 દિવસમાં નિવારણ થઇ જશે...
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 390 | 434 |
મગફળી ઝીણી | 971 | 1151 |
મગફળ જાડી | 860 | 1201 |
એરંડા | 1050 | 1186 |
તલ | 1201 | 2031 |
જીરું | 2001 | 2691 |
ઇસબગુલ | 1600 | 2521 |
ધાણા | 1000 | 1401 |
ધાણી | 1100 | 1426 |
લસણ સુકું | 400 | 921 |
ડુંગળી લાલ | 96 | 351 |
બાજરો | 201 | 341 |
જુવાર | 251 | 451 |
મકાઇ | 351 | 351 |
મગ | 800 | 1311 |
ચણા | 801 | 1046 |
અડદ | 701 | 1471 |
સોયાબીન | 1201 | 1201 |
મેથી | 1001 | 1451 |