આજના (23/09/2021, ગુરૂવારના) બજાર ભાવો: સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકમાં સતત વધારો...

આજના (23/09/2021, ગુરૂવારના) બજાર ભાવો: સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકમાં સતત વધારો...

નમસ્કાર ખેડૂત મિત્રો…

આજ તારીખ 23-09-2021 ગુરૂવારના, ડીસા, ઊંઝા, ભાવનગર, હિંમતનગર, અમરેલી, રાજકોટ મહુવા, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. આ પણ વાંચો: 3 લો-પ્રેશર/ ગુજરાત ફરી તૈયાર થઇ જાવ ભારે વરસાદ માટે...

ચાલુ વર્ષે કપાસનું વાવેતર ઓલ ઇન્ડિયામાં ઘટ્યું છે, પરંતુ વરસાદની પરિસ્થિતિ છેલ્લા તબક્કામાં તમામ રાજ્યોમાં સુધરી હોવાથી વિઘાદીઠ ઉત્પાદન વધશે તેમ મનાય રહ્યું છે. ટોચના બ્રોકરો કહે છે કે, અત્યારની સ્થિતિમાં કપાસની ક્વોલિટી પણ સારી આવવાની ધારણા છે. વરસાદ હજુ પણ કેટલાક વિસ્તારમાં ચાલુ છે. જેથી આજે મધ્યગુજરાત તરફ છોટાઉદેપુર, બરોડા તરફ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મેઘાડંબર માહોલ વચ્ચે કપાસની આવકો મોડી થવાની સ્થિતિમાં છે. હાલ ગામડે બેઠામાં કોઇ ખાસ સોદા નથી. અનેક યાર્ડો એવા છે કે, જ્યાં મુહૂર્તના સોદા થઇ ગયા બાદ નવા કપાસની આવકોએ વેગ પકડ્યો નથી. અગ્રણી બ્રોકરો કહે છે કે, માર્કેટિંગ યાર્ડોમાં હજુ કપાસની જોઇએ તેવી આવકો નથી. ગત વર્ષ કરતા અંદાજે થોડો ઓછો પાક આવશે તેવું લાગી રહ્યું છે. વાવેતર પણ ઓછુ છે અને થોડો બગાડ પણ કહી શકાય. કપાસમાં સ્પષ્ટ ચિત્ર હજુ પંદરેક દિવસ પછી દેખાશે. અમરેલી યાર્ડમાં આજે ત્રણ હજાર મણનો વધારા સાથે નવા કપાસની 5000 મણની આવક નોંધાઇ હતી. મોટા ભાગનો માલ રેઇનડેમેજ અને વધુ હવાના પ્રમાણ વાળો હતો. 

ડીસા માર્કેટ યાર્ડ: ડીસામાં રાયડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1507 સુધી બોલાયાં હતા.ડીસામાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2425 સુધી બોલાયાં હતા. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર બટાટા માટે ખુબ જ પ્રખ્યાત છે. ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાનો ભાવ મણે રૂ. 150 થી 260 બોલાયો હતો. 

ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1200

1214

રાયડો 

1500

1507

બાજરી 

320

362

ઘઉં 

381

424

રાજગરો 

991

1041

ગવાર  

1020

1078

મગફળી 

1051

1071

જીરું 

 2400

2425 

ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2800 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 3050 સુધીના બોલાયાં હતાં. 

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2251

3050

તલ 

1785

2391

રાયડો 

1528

1528

વરીયાળી 

1345

2411

અજમો 

1550

2800

ઇસબગુલ 

2570

2711

સુવા

995

1121 

ભાવનગર માર્કેટ યાર્ડ:
ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ભાવનગરનાં બજાર ભાવમાં કાળા તલ અને તલના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ભાવનગરમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2430 સુધી બોલાયાં હતા અને તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2449 સુધીના બોલાયાં હતાં. 

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

389

420

એરંડા

1130

1130

તલ 

1812

2449

બાજરી 

300

336

ચણા 

901

1050

મગફળી જાડી 

1351

1351

તલ કાળા 

2391

2430

મગ

960

960

અડદ 

1260

1260

મેથી 

1401

1401

કાળી જીરી  

1616

1651 

હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1223 સુધી બોલાયાં હતા. 

હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

390

440

એરંડા 

1200

1223

બાજરી

300

318

ગવાર 

1050

1070

મગફળી જાડી 

1100

1211

મકાઇ 

380

405

અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2380 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2640 સુધીના બોલાયાં હતા.

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

951

1421

ઘઉં 

320

400 

જીરું 

1880

2640

તલ 

1400

1980

બાજરી 

286

314

ચણા 

800

1100

વરીયાળી 

1300

1520

જુવાર 

381

437

તુવેર 

900

1151

તલ કાળા 

1545

2380

મગ 

1201

1497

મેથી  

900 

1252

રાઈ 

1200

1603

મહુવા માર્કેટ યાર્ડ:
આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 4460 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 5705 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 405 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ.188 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 1702 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2272 બોલાયા હતા. 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

701

1702

લાલ ડુંગળી 

118

405

સફેદ ડુંગળી 

145

188

મગફળી 

860

1227

જુવાર 

322

495

બાજરી 

282

400

ઘઉં 

342

480

અડદ 

1080

1080

મગ 

850

1299

ચણા 

832

1047

તલ સફેદ 

1761

2021

તલ કાળા 

1876

2272 

જામનગર માર્કેટ યાર્ડ:જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2565 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 3205 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1111 બોલાયો હતો. 

જાણો ગઈકાલના બજાર ભાવ: (તા. 22/09/2021,બુધવારના) બજાર ભાવો, માર્કેટ યાર્ડોમાં નવા કપાસની આવક ધીમે ધીમે શરૂ... કપાસનો ભાવ મણે 1470 રૂપિયા !!!

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1100

1185

ધાણા 

1000

1285

મગફળી જાડી 

900

1111

કાળા તલ 

1200

1290

લસણ 

150

745

મગફળી ઝીણી 

850

1100

ચણા 

900

1000

અજમો 

2000

3205

મગ  

1800

1955

જીરું 

1500

2565 

મોરબી  માર્કેટ યાર્ડ:  મોરબી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2346 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2527 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1133 બોલાયો હતો. 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1150

1188

ઘઉં 

385

425

મગફળી ઝીણી 

1110

1170

બાજરી 

318

344

તલ 

1350

1952

કાળા તલ 

1400

2346

મગ 

1201

1295

ચણા 

827

975

ગુવારનું બી  

1050

1080

જીરું  

2035

2527 

જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2370 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2450 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1150

1265

ઘઉં 

370

413

મગ 

1000

1313

અડદ 

1000

1295

તલ 

1300

1991

ચણા 

850

994

મગફળી જાડી 

700

1022

તલ કાળા 

1800

2370

ધાણા 

1000

1399

જીરું 

2100

2450 

ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2651 સુધીના બોલાયાં હતાં.  

 આ પણ વાંચો: રાહત/ કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 50,000 રૂપિયા મળશે..

  ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

388

466

મગફળી ઝીણી 

950

1231

મગફળ જાડી 

900

1256

એરંડા 

1001

1181

તલ 

1201

1951

જીરું 

1901

2651

ઇસબગુલ 

1726

2701

ધાણા 

1000

1461

ધાણી 

1100

1406

લસણ સુકું 

400

981

ડુંગળી લાલ 

101

371

બાજરો 

171

321

જુવાર 

201

481

મકાઇ 

211

391

મગ 

1026

1381

ચણા 

800

1021

અડદ 

801

1461

સોયાબીન 

1051

1051

મેથી 

801

1481 

રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2380 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2590 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1340 બોલાયો હતો. રાજકોટ માર્કેટ યાર્ડની અંદર કપાસ નો  સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1456 બોલાયો હતો.   

આ પણ વાંચો:  નવી સરકારનો નવો નિર્ણય: માર્ગ મરામત મહાભિયાન, રસ્ત્તા પર ખાડા દેખાય તો આ નંબર પર મેસેજ કરો...

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1105

1456

ઘઉં 

387

414

જીરું 

2390

2590

એરંડા 

1103

1169

તલ 

1750

1960

રાયડો 

1300

1500

ચણા 

970

1080

મગફળી ઝીણી 

1100

1300

મગફળી જાડી 

1200

1340

ઇસબગુલ 

1650

2321

તલ કાળા 

1400

2380

મગ 

1183

1371

અડદ 

1150

1536

મેથી 

1155

1405

રજકાનું બી 

3225

5150