આજના (તા. 22/09/2021,બુધવારના) બજાર ભાવો, માર્કેટ યાર્ડોમાં નવા કપાસની આવક ધીમે ધીમે શરૂ... કપાસનો ભાવ મણે 1470 રૂપિયા !!!

આજના (તા. 22/09/2021,બુધવારના) બજાર ભાવો, માર્કેટ યાર્ડોમાં નવા કપાસની આવક ધીમે ધીમે શરૂ... કપાસનો ભાવ મણે 1470 રૂપિયા !!!

નમસ્કાર ખેડૂત મિત્રો…

આજ તારીખ 22-09-2021 બુધવારના, રાજકોટ, અમરેલી, ઊંઝા, બોટાદ, હિંમતનગર, મહુવા, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. આ પણ વાંચો: આગમી 5 દિવસ વરસાદ આગાહી, જાણો ક્યાં વિસ્તારોમા... 

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી માહોલ વચ્ચે આજે કેટલાક સ્થળોએ ઉઘાડ નીકળ્યો હતો. મહારાષ્ટ્ર સ્થિત ઓરંગાબાદ આસપાસ પણ ખૂબ જ વરસાદ પડ્યો હતો. આજે સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકમાં છ હજાર મણનો વધારો નોંધાયો હતો. હાલ નવા કપાસની આવકો થઇ રહી છે પરંતુ ભેજનું પ્રમાણ વધારે હોવાથી ક્વોલિટીનો અભાવ જોવા મળી રહ્યો છે. બ્રોકરોના મતાનુંસાર આજે છૂટાછવાયા જુના કપાસના રૂ.1500ના ભાવે સોદા પડ્યા હતા, તો નવા કપાસમાં ઉઘાડ નીકળે તો દસેક દિવસ બાદ સારી ગુણવત્તાનો  માલ આવશે તેવું મનાય રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં ગઈકાલે નવા કપાસની આવકો વધી હતી, યાર્ડોમાં ગઇકાલની 12,775 મણની આવકની સામે આજે  18,650 મણની આવકો થઇ હતી. ગતરોજના પ્રતિ મણના રૂ.375 થી 1596ના ભાવ સામે આજે રૂ.600 થી 1,555ના ભાવ હતા. રાજકોટ યાર્ડમાં 220 મણ જૂનો કપાસ આવ્યો હતો જે રૂ. 1101 થી લઇ 1,470માં વેચાયો હતો.

અમરેલી માર્કેટ યાર્ડ:અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2501 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2603 સુધીના બોલાયાં હતાં. તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1237  બોલાયો હતો. 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

700

1445

ઘઉં 

380

417

જીરું 

1350

2603

એરંડા 

1111

1165

તલ 

1360

2260

ચણા 

850

1090

મગફળી જાડી 

896

1237

જુવાર 

340

501

મકાઇ

441

441

ધાણા 

1000

1290

તુવેર

980

1230

કાળા તલ 

1075

2501

મગ 

900

1300

અડદ

1000

1450

સિંગદાણા

1100

1700

ઘઉં ટુકડા 

340

445 

હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1233 સુધી બોલાયાં હતા. 

હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

390

446

એરંડા 

1200

1233

બાજરી

300

320

મકાઇ 

380

410

અડદ 

900

1150 

ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2540 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2890 સુધીના બોલાયાં હતાં. 

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2390

2890

તલ 

1890

2080

રાયડો 

1526

1526

વરીયાળી 

1400

2150

અજમો 

1540

2540

ઇસબગુલ 

2631

2780

સુવા

965

1132 

બોટાદ માર્કેટ યાર્ડ:
બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બોટાદનાં બજાર ભાવમાં કાળા તલ  અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. બોટાદમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2360 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2660 સુધીના બોલાયાં હતાં. 

બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

921

1611

મગફળી 

1020

1300

ઘઉં 

390

437

જીરું 

1740

2660

એરંડા 

900

1134

તલ 

1535

2010

બાજરી 

320

328

ચણા 

800

955

વરીયાળી 

1300

1615

જુવાર 

300

475

ધાણા 

1265

1285

તુવેર 

950

1065

તલ કાળા 

1460

2360

મગ 

1025

1245

અડદ 

920

1355

મેથી

1140

1365

રાઈ 

1600

1616 

આ પણ વાંચો: મોજ કરદી/ રૂપાણીએ જતા જતા કરી નાખ્યું આ કામ, FSSAI Food Safety Ranking માં ટોપ પર છે ગુજરાત..  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1101

1470

ઘઉં 

386

413

જીરું 

2360

2645

એરંડા 

1106

1181

તલ 

1775

1980

રાયડો 

1000

1350

ચણા 

910

1090

મગફળી ઝીણી 

1080

1278

મગફળી જાડી 

1200

1353

વરીયાળી 

1400

1500

લસણ 

450

901

ઇસબગુલ 

1631

2350

તલ કાળા 

1335

2470

મગ 

1163

1368

અડદ 

1080

1541

મેથી 

1150

1400

રજકાનું બી 

2200

5500 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

400

1582

લાલ ડુંગળી 

191

421

સફેદ ડુંગળી 

137

163

મગફળી 

820

1134

જુવાર 

252

420

બાજરી 

270

376

ઘઉં 

272

483

અડદ 

1038

1038

મગ 

1000

1283

ચણા 

810

1051

તલ સફેદ 

1776

2038

તલ કાળા 

1840

2330 

 

જાણો ગઈકાલના બજાર ભાવ: (20-09-2021,સોમવારના) બજાર ભાવો, આગામી સમયમાં કેવા રહેશે ડુંગળીના ભાવ? હાલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના કેવા ભાવ છે?

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1100

1183

ધાણા 

700

1315

મગફળી જાડી 

830

1200

કાળા તલ 

1225

1305

લસણ 

345

1040

મગફળી ઝીણી 

970

1160

ચણા 

900

1004

અજમો 

2200

2700

મગ  

1825

1975

જીરું 

1800

2620 

 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1212

ઘઉં 

373

423

મગફળી ઝીણી 

1133

1133

બાજરી 

313

333

તલ 

1650

2002

કાળા તલ 

1440

2258

મગ 

1160

1270

ચણા 

750

984

ગુવારનું બી  

1050

1080

જીરું  

2050

2534 

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1100

1262

ઘઉં 

370

409

મગ 

1000

1320

અડદ 

1000

1351

તલ 

1600

2002

ચણા 

900

1082

મગફળી જાડી 

630

1115

તલ કાળા 

1700

2420

ધાણા 

1000

1452

જીરું 

2250

2365 

 

 આ પણ વાંચો: મારા કામનું/ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને કોઈ સમસ્યા છે? તો અહિયાં કરો ફરિયાદ, 45 દિવસમાં નિવારણ થઇ જશે...  

  ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

390

434

મગફળી ઝીણી 

971

1151

મગફળ જાડી 

860

1201

એરંડા 

1050

1186

તલ 

1201

2031

જીરું 

2001

2691

ઇસબગુલ 

1600

2521

ધાણા 

1000

1401

ધાણી 

1100

1426

લસણ સુકું 

400

921

ડુંગળી લાલ 

96

351

બાજરો 

201

341

જુવાર 

251

451

મકાઇ 

351

351

મગ 

800

1311

ચણા 

801

1046

અડદ 

701

1471

સોયાબીન 

1201

1201

મેથી 

1001

1451