આજના (21-09-2021, મંગળવારના) માર્કેટિંગ યાર્ડોના ભાવો: મગફળીમાં લશ્કરી ઇયળના ઉપદ્રવમાં વધારો!

આજના (21-09-2021, મંગળવારના) માર્કેટિંગ યાર્ડોના ભાવો: મગફળીમાં લશ્કરી ઇયળના ઉપદ્રવમાં વધારો!

નમસ્કાર ખેડૂત મિત્રો…

આજ તારીખ 21-09-2021,મંગળવારના અમરેલી, હિંમતનગર, ઊંઝા, રાજકોટ, મહુવા, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. 

આ પણ વાંચો: આગમી 5 દિવસ વરસાદ આગાહી, જાણો ક્યાં વિસ્તારોમા...

વધુ વરસાદ પડવાથી લશ્કરી ઇયળનો ઉપદ્રવ વધ્યો:

ગુજરાતના બીજા નંબરના પાકમાં ગણના કરી શકાય એવા મગફળી પાકને વધારે કે ઓછો વરસાદ પડ્યો છે, એવા વિસ્તારમાં ફાયદો જ ફાયદો છે. હા, વધારે પડતા ભેજને કારણે મગફળીના પાકમાં સફેદ ફૂગ અને રાતડિયો  બેસવાની સમસ્યા ઉભી થઇ છે. જન્માષ્ઠમી આસપાસથી મગફળીનો પાક સારો થયા પછી, એમાં લશ્કરી ઇયળનો ઉપદ્રવ શરૂ થતો હોય છે. મગફળીના ખેતરોમાં દિવસે નિરીક્ષણ કરો તો પાન અને સૂયા ખવાયેલા જોવા મળે, પરંતુ ઇયળો ન દેખાય. આ ઇયળ સ્વભાવગત દિવસના સમયે મગફળીના થડની બાજુમાં જમીનના ઉપલા પડમાં આરામ ફરમાવતી હોય છે. રાત્રીનો સમય થાય એટલે બહાર નીકળીને સૂયા અને પાંદડા ખાવાનું પસંદ કરે છે. આ ઇયળના નિયંત્રણ માટે દિવસે ભારે દવાનો સ્પ્રે પણ કારગત નીવડતો નથી.

અમરેલી માર્કેટ યાર્ડ:અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2500 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2626 સુધીના બોલાયાં હતાં. તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1300 બોલાયો હતો. 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

620

1470

ઘઉં 

366

420

જીરું 

1550

2626

એરંડા 

1000

1162

તલ 

1175

2140

ચણા 

700

1030

મગફળી જાડી 

1125

1270

જુવાર 

293

508

મકાઇ

372

470

ધાણા 

950

1328

તુવેર

1000

1222

કાળા તલ 

1200

2500

મગ 

1096

1701

અડદ

765

1390

સિંગદાણા

1245

1903

ઘઉં ટુકડા 

325

471 

હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1245 સુધી બોલાયાં હતા. 

હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

390

435

એરંડા 

1230

1245

બાજરી

310

325

મકાઇ 

280

411

મગફળી જાડી 

1080

1200 

ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2650 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2830 સુધીના બોલાયાં હતાં. 

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2275

2830

તલ 

1965

2331

રાયડો 

1514

1527

વરીયાળી 

1100

2545

અજમો 

1390

2650

ઇસબગુલ 

2600

2731

સુવા

1001

1154 

બોટાદ માર્કેટ યાર્ડ:
બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બોટાદનાં બજાર ભાવમાં કાળા તલ  અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. બોટાદમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2530 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2775 સુધીના બોલાયાં હતાં. 

બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

970

1624

મગફળી 

950

1125

ઘઉં 

301

440

જીરું 

1940

2775

એરંડા 

1115

1115

તલ 

1685

2090

બાજરી 

307

370

ચણા 

865

1010

વરીયાળી 

1400

1570

જુવાર 

326

475

ધાણા 

1230

1339

તુવેર 

1000

1133

તલ કાળા 

1900

2530

મગ 

900

1170

અડદ 

847

1320

મેથી

900

1327

રાઈ 

1500

1639 

મહુવા માર્કેટ યાર્ડ:આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 6144 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 1815 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 409 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ.181 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 1980 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2553 બોલાયા હતા. 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

449

1980

લાલ ડુંગળી 

158

409

સફેદ ડુંગળી 

111

181

મગફળી 

862

1268

જુવાર 

290

357

બાજરી 

290

381

ઘઉં 

368

456

અડદ 

1162

1325

મગ 

951

1270

ચણા 

951

1270

તલ સફેદ 

1649

2069

તલ કાળા 

1800

2553 

ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2671 સુધીના બોલાયાં હતાં.  

 આ પણ વાંચો: મારા કામનું/ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને કોઈ સમસ્યા છે? તો અહિયાં કરો ફરિયાદ, 45 દિવસમાં નિવારણ થઇ જશે...  

  ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

392

490

મગફળી ઝીણી 

981

1211

મગફળ જાડી 

851

1276

એરંડા 

1000

1211

તલ 

1300

2021

તલ કાળા 

1426

2476

જીરું 

2001

2671

ઇસબગુલ 

2001

2721

ધાણા 

1000

1411

ધાણી 

1100

1471

લસણ સુકું 

451

941

ડુંગળી લાલ 

111

326

બાજરો 

241

321

જુવાર 

341

471

મકાઇ 

411

451

મગ 

801

1351

ચણા 

851

1041

અડદ 

776

1491

સોયાબીન 

1000

1531

રાયડો 

1371

1381

મેથી 

976

1351 

જામનગર માર્કેટ યાર્ડ:જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2610 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2750 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1200 બોલાયો હતો. 

જાણો ગઈકાલના બજાર ભાવ: (20-09-2021,સોમવારના) બજાર ભાવો, આગામી સમયમાં કેવા રહેશે ડુંગળીના ભાવ? હાલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના કેવા ભાવ છે?

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1100

1199

ધાણા 

700

1310

મગફળી જાડી 

1001

1200

કાળા તલ 

1095

1330

લસણ 

315

1000

મગફળી ઝીણી 

950

1150

ચણા 

900

1004

અજમો 

2000

2750

મગ  

1885

1990

જીરું 

1800

2610 

મોરબી  માર્કેટ યાર્ડ: મોરબી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2265 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2480 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1100 બોલાયો હતો. 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1063

1217

ઘઉં 

380

440

મગફળી ઝીણી 

1100

1100

બાજરી 

313

333

તલ 

1850

2026

કાળા તલ 

1970

2265

મગ 

1162

1270

ચણા 

751

1021

ગુવારનું બી  

1050

1080

જીરું  

2050

2480 

જુનાગઢ માર્કેટ યાર્ડ:જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2400 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2476 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1100

1262

ઘઉં 

370

418

મગ 

1000

1290

અડદ 

1152

1505

તલ 

1300

2018

ચણા 

850

1030

મગફળી જાડી 

770

1100

તલ કાળા 

1800

2400

ધાણા 

1000

1421

જીરું 

2300

2476 

આ પણ વાંચો: મોજ કરદી/ રૂપાણીએ જતા જતા કરી નાખ્યું આ કામ, FSSAI Food Safety Ranking માં ટોપ પર છે ગુજરાત..  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1050

1351

ઘઉં 

392

412

જીરું 

2340

2680

એરંડા 

1144

1201

તલ 

1850

2017

રાયડો 

1400

1520

ચણા 

900

1080

મગફળી ઝીણી 

1100

1250

મગફળી જાડી 

1150

1315

વરીયાળી 

1125

1460

લસણ 

440

880

ઇસબગુલ 

1420

2330

તલ કાળા 

1313

2440

મગ 

1150

1341 

અડદ 

1070

1562

મેથી 

1100

1375

રજકાનું બી 

3150

5300