નમસ્કાર ખેડૂત મિત્રો…
આજ તારીખ 24-09-2021 શુક્રવારના ડીસા, ભાવનગર, હિંમતનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતાઆ પણ વાંચો: નક્ષત્રો સંજોગ: હાથી નક્ષત્ર ક્યારે? કયું વાહન? કેટલાં દિવસ? ભારે વરસાદ આગાહી?
ડીસા માર્કેટ યાર્ડ:
ડીસા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ડીસાનાં બજાર ભાવમાં રાયડાના અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ડીસામાં રાયડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1510 સુધી બોલાયાં હતા. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર બટાટા માટે ખુબ જ પ્રખ્યાત છે. ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાનો ભાવ મણે રૂ. 160 થી 270 બોલાયો હતો.
ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1211 | 1232 |
રાયડો | 1501 | 1510 |
બાજરી | 325 | 363 |
ઘઉં | 381 | 422 |
રાજગરો | 1010 | 1036 |
ગવાર | 1055 | 1131 |
ભાવનગર માર્કેટ યાર્ડ:
ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ભાવનગરનાં બજાર ભાવમાં કાળા તલ અને તલના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ભાવનગરમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2375 સુધી બોલાયાં હતા અને તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2526 સુધીના બોલાયાં હતાં.
ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 390 | 426 |
એરંડા | 1069 | 1069 |
તલ | 1840 | 2526 |
બાજરી | 330 | 330 |
ચણા | 960 | 1091 |
તલ કાળા | 1890 | 2375 |
કાળી જીરી | 1124 | 1726 |
હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1235 સુધી બોલાયાં હતા.
હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 380 | 445 |
એરંડા | 1180 | 1235 |
બાજરી | 300 | 330 |
મગફળી જાડી | 1000 | 1190 |
મકાઇ | 350 | 395 |
અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2466 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2584 સુધીના બોલાયાં હતા.
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 700 | 1490 |
ઘઉં | 388 | 423 |
જીરું | 1000 | 2548 |
તલ | 900 | 1125 |
ચણા | 778 | 1101 |
જુવાર | 281 | 478 |
તુવેર | 751 | 1178 |
તલ કાળા | 1000 | 2466 |
મગ | 1005 | 1330 |
મહુવા માર્કેટ યાર્ડ:આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 16198 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 3926 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 437 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ.232 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 1906 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2310 બોલાયા હતા.
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
નાળીયેર | 500 | 1906 |
લાલ ડુંગળી | 150 | 437 |
સફેદ ડુંગળી | 147 | 232 |
મગફળી | 836 | 1226 |
જુવાર | 270 | 500 |
બાજરી | 281 | 382 |
ઘઉં | 372 | 444 |
અડદ | 930 | 1279 |
મગ | 1578 | 1590 |
ચણા | 735 | 1125 |
તલ સફેદ | 1600 | 1986 |
તલ કાળા | 1735 | 2310 |
મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2120 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2335 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1175 બોલાયો હતો.
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1150 | 1188 |
ઘઉં | 375 | 425 |
મગફળી ઝીણી | 1110 | 1175 |
બાજરી | 283 | 375 |
તલ | 1812 | 1936 |
કાળા તલ | 1500 | 2120 |
તુવેર | 700 | 730 |
ચણા | 750 | 1096 |
કપાસ | 850 | 1200 |
જીરું | 2065 | 2335 |
રાજકોટ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2380 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2590 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1340 બોલાયો હતો. રાજકોટ માર્કેટ યાર્ડની અંદર કપાસ નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1456 બોલાયો હતો.
આ પણ વાંચો: ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ કે કિંમતી વસ્તુ બહાર પડી જાય તો શું કરવું? સાંકળ ખેંચશો તો થશે દંડ !
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1101 | 1386 |
ઘઉં | 382 | 410 |
જીરું | 2390 | 2670 |
એરંડા | 1150 | 1184 |
તલ | 1750 | 1925 |
રાયડો | 1000 | 1400 |
ચણા | 920 | 1080 |
મગફળી ઝીણી | 1100 | 1300 |
મગફળી જાડી | 1200 | 1350 |
ઇસબગુલ | 1625 | 2380 |
તલ કાળા | 1360 | 2363 |
મગ | 1186 | 1352 |
અડદ | 1205 | 1524 |
મેથી | 1100 | 1452 |
રજકાનું બી | 4500 | 5705 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2370 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2420 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1151 | 1270 |
ઘઉં | 370 | 420 |
મગ | 1060 | 1300 |
અડદ | 1100 | 1400 |
તલ | 1700 | 1932 |
ચણા | 852 | 995 |
મગફળી જાડી | 700 | 1120 |
તલ કાળા | 1800 | 2370 |
ધાણા | 1000 | 1400 |
જીરું | 2200 | 2420 |
આ પણ વાંચો: door-to-door vaccination: વૃદ્ધ અને અપંગ લોકોને ઘરે જઈને રસી આપવામાં આવશે!
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 384 | 496 |
મગફળી ઝીણી | 1000 | 1121 |
મગફળ જાડી | 950 | 1250 |
એરંડા | 1001 | 1206 |
તલ | 1200 | 1951 |
જીરું | 1900 | 2531 |
ઇસબગુલ | 1776 | 2594 |
ધાણા | 1000 | 1416 |
ધાણી | 1100 | 1551 |
લસણ સુકું | 400 | 891 |
ડુંગળી લાલ | 71 | 356 |
બાજરો | 271 | 321 |
જુવાર | 361 | 431 |
મકાઇ | 341 | 451 |
મગ | 826 | 1361 |
ચણા | 756 | 1046 |
સોયાબીન | 761 | 1185 |
મેથી | 826 | 1391 |
જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2565 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2600 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1110 બોલાયો હતો.
જાણો ગઈકાલના બજાર ભાવ: (23/09/2021, ગુરૂવારના) બજાર ભાવો: સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકમાં સતત વધારો...
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1100 | 1203 |
ધાણા | 700 | 1300 |
મગફળી જાડી | 900 | 1110 |
મગ | 1150 | 1235 |
લસણ | 35 | 955 |
મગફળી ઝીણી | 700 | 1000 |
ચણા | 900 | 1000 |
અજમો | 2100 | 2600 |
તલ | 1840 | 1950 |
જીરું | 2140 | 2565 |