નમસ્કાર ખેડૂત મિત્રો...
આજ તારીખ ૨૩/૦૧/૨૦૨૧ ને શનિવાર ના રાજકોટ, ઊંઝા, ગોંડલ, જામનગર અને મહુવા ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
બાજરી :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૩૧૯
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૩ થી ઉંચો ભાવ ૩૯૭
ચણા પીળા :- નીચો ભાવ ૭૭૫ થી ઉંચો ભાવ ૯૩૦
મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૨
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભા. ૧૧૬૧
ચોળી :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૧૨૨૫
અડદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૬૦૯
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૧૯ થી ઉંચો ભાવ ૫૯૦
જુવાર પીળી :- નીચો ભાવ ૨૧૯ થી ઊંચો ભાવ ૩૦૦
મકાઈ :- નીચો ભાવ ૨૬૩ થી ઉંચો ભાવ ૩૧૦
મગ :- નીચો ભાવ ૧૨૫૦ થી ઉંચો ભાવ ૧૬૫૦
તુવેર :- નીચો ભાવ ૧૦૮૦ થી નીચો ભાવ ૧૨૬૧
તલી :- નીચો ભાવ ૧૩૪૫ થી ઉંચો ભાવ ૧૮૨૬
મરચાં સૂકા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૩૨૫૦
વરિયાળી :- નીચો ભાવ ૮૨૦ થી ઊંચો ભાવ ૮૭૫
જીરું :- નીચો ભાવ ૨૨૫૦ થી ઊંચો ભાવ ૨૪૬૫
રાય :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૦
મઠ :- નીચો ભાવ ૧૦૮૦ થી ઊંચો ભાવ ૧૪૦૦
કળથી :- નીચો ભાવ ૪૭૫ થી ઊંચો ભાવ ૭૧૫
મેથી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૨૫૨
ઇસબગુલ :- નીચો ભાવ ૧૩૯૫ થી ઊંચો ભાવ ૧૮૫૦
રાયડો :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૦૦
ગુવાર નુ બી :- નીચો ભાવ ૬૭૦ થી ઊંચો ભાવ ૭૪૦
એરંડા :- નીચો ભાવ ૮૨૧ થી ઊંચો ભાવ ૮૬૨
સુવા :- નીચો ભાવ ૫૬૦ થી ઊંચો ભાવ ૭૬૫
સીંગદાણા :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૫૦૦
સિંગફાડા :- નીચો ભાવ ૯૪૦ થી ઊંચો ભાવ ૧૪૧૦
કાળા તલ :- નીચો ભાવ ૨૦૮૦ થી ઊંચો ભાવ ૨૭૯૦
લસણ :- નીચો ભાવ ૮૨૦ થી ઊંચો ભાવ ૧૨૫૦
ધાણા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૨૫
વાલ દેશી :- નીચો ભા ૮૨૫ થી ઊંચો ભાવ ૧૦૯૫
વાલ પાપડી :- નીચો ભાવ ૯૨૦ થી ઊંચો ભાવ ૧૧૧૦
ઊંઝા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
ઇસબગુલ :- નીચો ભાવ ૧૭૫૦ થી ઉંચો ભાવ ૨૩૬૦
વરિયાળી :- નીચો ભાવ ૯૫૧ થી ઉંચો ભાવ ૩૦૮૮
રાયડો :- નીચો ભાવ ૮૬૭ થી ઉંચો ભાવ ૧૦૧૧
સુવા :- નીચો ભાવ ૮૬૮ થી ઉંચો ભાવ ૯૩૦
જીરું :- નીચો ભાવ ૧૮૨૨ થી ઉંચો ભાવ ૨૮૧૦
અજમો :- નીચો ભાવ ૧૮૭૧ થી ઉંચો ભાવ ૨૭૫૦
તલ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૨૫૦૫
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે
કપા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૧૦
જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૪૪૦
ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૫૦૦
તલ :- નીચો ભાવ ૧૩૦૫ થી ઊંચો ભાવ ૧૮૪૩
ચણા :- નીચો ભાવ ૭૫૫ થી ઊંચો ભાવ ૯૧૮
ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૪૫
લસણ :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૨૫૬
એરંડા :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૮૫૫
કાળા તલ :- નીચો ભાવ ૧૫૧૦ થી ઉંચો ભાવ ૨૭૪૦
મગફળી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૮૧ થી ઊંચો ભાવ ૧૨૦૫
એરંડા :- નીચો ભાવ ૮૪૦ થી ઉંચો ભાવ ૮૬૨
અજમો :- નીચો ભાવ ૨૫૦૦ થી ઉંચો ભાવ ૫૭૬૧
મગફળી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૦
તલ :- નીચો ભાવ ૧૪૮૪ થી ઉંચો ભાવ ૧૮૧૮
લસણ :- નીચો ભાવ ૭૦૫ થી ઉંચો ભાવ ૧૨૫૧
ચણા :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૯૦૧
તલ કાળા :- નીચો ભાવ ૨૦૧૨ થી ઊંચો ભાવ ૨૪૮૮
ડુંગળી :- નીચો ભાવ ૩૦૦ ઊંચો ભાવ ૪૫૦
જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૪૧૦
મહુવા માર્કેટ યાર્ડમાં આજ ના ભાવ નીચે મુજબ છે.
મગફળી મગડી :- નીચો ભાવ ૯૮૨ થી ઉંચો ભાવ ૧૨૧૧
મગફળી જી ૫ :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૧૨૧
જુવાર :- નીચો ભાવ ૨૪૭ થી ઉંચો ભાવ ૫૮૭
બાજરો :- નીચો ભાવ ૨૨૪ થી ઉંચો ભાવ ૩૦૬
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૪૪ થી ઉંચો ભાવ ૪૦૪
અડદ :- નીચો ભાવ ૧૨૪૧ થી ઉંચો ભાવ ૧૫૨૭
મગ તરપતિયા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૧૬૩૬
કાંગ :- નીચો ભાવ ૬૪૨ થી ઉંચો ભાવ ૬૪૨
ચણા :- નીચો ભાવ ૫૯૫ થી ઉંચો ભાવ ૫૯૫
તલ સફેદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૮૦૪
કાળા તલ :- નીચો ભાવ ૧૯૮૨ થી ઉંચો ભાવ ૨૪૮૦
તુવેર :- નીચો ભાવ ૮૭૬ થી ઉંચો ભાવ ૧૧૪૦
જીરું :- નીચો ભાવ ૧૦૭૦ થી ઉંચો ભાવ ૧૦૭૦
ડુંગળી લાલ :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૪૯૫
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૩૯૦
કપાસ :- નીચો ભાવ ૯૦૫ થી ઉંચો ભાવ ૧૧૩૬
નાળિયેર :- નીચો ભાવ ૩૮૦ થી ઉંચો ભાવ ૧૮૭૦
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે માહિતી શેર કરો.