Top Stories
આજનાં ( બુધવાર, 27 તારીખનાં) બજાર ભાવો / જાણો તમારાં પાક નો ઊંચો અને નીચો ભાવ

આજનાં ( બુધવાર, 27 તારીખનાં) બજાર ભાવો / જાણો તમારાં પાક નો ઊંચો અને નીચો ભાવ

નમસ્કાર ખેડૂત ભાઈઓ,


આજ તારીખ ૨૭/૦૧/૨૦૨૧ ને બુધવાર ના રાજકોટ, ઊંઝા, ગોંડલ, અને જામનગર માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.


રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.


કપાસ બી.ટી. :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૧૯૧

બાજરી :- નીચો ભાવ ૨૪૫ થી ઉંચો ભાવ ૩૨૧   

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૩ થી ઉંચો ભાવ ૪૦૨  

ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૪૫ થી ઉંચો ભાવ ૩૭૮  

ચણા પીળા :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૯૭૦   

મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૬૪   

મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૪૫

ચોળી :- નીચો ભાવ ૮૦૫ થી ઊંચો ભાવ ૧૫૦૦    

અડદ :- નીચો ભાવ ૧૨૫૦ થી ઉંચો ભાવ ૧૬૦૬ 

જુવાર સફેદ :- નીચો ભાવ ૫૧૫ થી ઉંચો ભાવ ૫૯૨

જુવાર પીળી :- નીચો ભાવ ૨૨૧ થી ઊંચો ભાવ ૩૧૦  

મકાઈ :- નીચો ભાવ ૨૬૧ થી ઉંચો ભાવ ૩૦૫   

મગ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૭૦૦  

તુવેર :- નીચો ભાવ ૧૦૯૦ થી નીચો ભાવ ૧૨૪૧   

તલી :- નીચો ભાવ ૧૪૫૦ થી ઉંચો ભાવ ૧૮૨ 

મરચાં સૂકા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૩૩૦૦

વરિયાળી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૦૭૫  

જીરું :- નીચો ભાવ ૨૨૨૦ થી ઊંચો ભાવ ૨૪૮૧   

રાય :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૬૦ 

મઠ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૩૮૦  

કળથી :- નીચો ભાવ ૬૦૦ થી ઊંચો ભાવ ૭૪૦ 

મેથી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૮  

સોયાબીન :- નીચો ભાવ ૮૨૦ થી ઉંચો ભાવ ૮૭૧

ઇસબગુલ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૨૨૩૦

રાયડો :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૦૦ 

ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૭૩૭   

એરંડા :- નીચો ભાવ ૮૦૧ થી ઊંચો ભાવ ૮૪૭  

સીંગદાણા :- નીચો ભાવ ૧૪૨૫ થી ઊંચો ભાવ ૧૫૧૦    

સિંગફાડા :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૪૨૫   

કાળા તલ :- નીચો ભાવ ૨૦૭૨ થી ઊંચો ભાવ ૨૭૫૦

લસણ :- નીચો ભાવ ૮૦૧ થી ઊંચો ભાવ ૧૨૪૬  

ધાણા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૨૫ 

વાલ દેશી :- નીચો ભાવ ૬૦૦ થી ઊંચો ભાવ ૧૧૦૦

વાલ પાપડી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૪૦૦ 


ઊંઝા માર્કેટ માં બજાર ભાવ નીચે મુજબ છે.


જીરું :- નીચો ભાવ ૨૨૪૮ થી ઉંચો ભાવ ૨૭૪૦ 

વરિયાળી :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૯૬૧  

તલ :- નીચો ભાવ ૧૩૬૧ થી ઉંચો ભાવ ૨૬૨૮

અજમો :- નીચો ભાવ ૨૪૧૧ થી ઉંચો ભાવ ૩૭૦૫  

ઇસબગુલ :- નીચો ભાવ ૨૧૬૦ થી ઉંચો ભાવ ૨૩૬૦  

સુવા :- નીચો ભાવ ૮૬૧ થી ઉંચો ભાવ ૯૬૯

રાયડો :- નીચો ભાવ ૮૧૮ થી ઉંચો ભાવ ૯૫૦


જામનગર માર્કેટ ના બજાર ભાવ નીચે મુજબ છે.


એરંડો :- નીચો ભાવ ૮૨૦ થી ઉંચો ભાવ ૮૫૦

લસણ :- નીચો ભાવ ૬૨૬ થી ઉંચો ભાવ ૧૩૧૫

મગફળી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૦

તલ :- નીચો ભાવ ૧૬૧૦ થી ઉંચો ભાવ ૧૮૯૫ 

કપાસ :- નીચો ભાવ ૯૫૧ થી ઉંચો ભાવ ૧૨૧૦

જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઉંચો ભાવ ૨૪૩૦  

ચણા :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૯૩૦ 

ડુંગળી :- નીચો ભાવ ૧૭૫ થી ઉંચો ભાવ ૫૦૦  

અજમો :- નીચો ભાવ ૨૫૦૦ થી ઉંચો ભાવ ૫૬૦૦

કાળા તલ :- નીચો ભાવ ૨૩૪૩ થી ઉંચો ભાવ ૨૪૯૧ 


ગોંડલ માર્કટ ના બજાર ભાવ નીચે મુજબ છે.


એરંડો :- નીચો ભાવ ૭૮૦ થી ઉંચો ભાવ ૮૫૦  

લસણ :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૫  

ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઉંચો ભાવ ૪૬૦ 

કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૦  

નવા ધાણા :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૧૪૪૫

મગફળી :- નીચો ભાવ ૭૭૫ થી ઉંચો ભાવ ૧૩૦૦

તલ :- નીચો ભાવ ૧૪૫૬ થી ઉંચો ભાવ ૧૮૩૫ 

કાળા તલ :- નીચો ભાવ ૧૭૦૦ થી ઉંચો ભાવ ૧૮૪૫

જીરું :- નીચો ભાવ ૨૦૨૫ થી ઉંચો ભાવ ૨૪૬૫  

ચણા :- નીચો ભાવ ૭૫૨ થી ઉંચો ભાવ ૯૩૬


દરરોજ નાં બજાર ભાવો જાણવાં માટે Khissu Application ડાઉનલોડ કરી લો.