નમસ્કાર ખેડૂત મિત્રો,
આજે તારીખ ૨૮/૦૧/૨૦૨૧ ને ગુરુવાર ના રાજકોટ, ઊંઝા, મહુવા, તળાજા, ગોંડલ, જામનગર માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ ૧૧૬૯
બાજરી :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૩૨૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૪૭ થી ઉંચો ભાવ ૩૯૪
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૪૪ થી ઉંચો ભાવ ૩૮૦
ચણા પીળા :- નીચો ભાવ ૭૨૬ થી ઉંચો ભાવ ૯૫૧
મગફળી જાડી :- નીચો ભાવ ૯૫૫ થી ઉંચો ભાવ ૧૧૬૦
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૧૦ થી ઊંચો ભાવ ૧૧૫૮
અડદ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઉંચો ભાવ ૧૬૦૯
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૫૦ થી ઉંચો ભાવ ૫૯૩
જુવાર પીળી :- નીચો ભાવ ૨૨૦ થી ઊંચો ભાવ ૩૧૧
મકાઈ :- નીચો ભાવ ૨૬૦ થી ઉંચો ભાવ ૩૦૦
તુવેર :- નીચો ભાવ ૧૦૮૦ થી નીચો ભાવ ૧૨૨૧
તલી :- નીચો ભાવ ૧૪૮૧ થી ઉંચો ભાવ ૧૮૪૫
રાય :- નીચો ભાવ ૯૪૫ થી ઊંચો ભાવ ૧૦૮૦
મઠ :- નીચો ભાવ ૯૩૦ થી ઊંચો ભાવ ૧૩૬૦
કળથી :- નીચો ભાવ ૬૦૫ થી ઊંચો ભાવ ૭૪૦
મેથી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૦૪૧
ઇસબગુલ :- નીચો ભાવ ૧૫૫૦ થી ઊંચો ભાવ ૨૦૯૦
રાયડો :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૫
ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૭૩૦
એરંડા :- નીચો ભાવ ૮૦૭ થી ઊંચો ભાવ ૮૫૨
સીંગદાણા :- નીચો ભાવ ૧૪૩૦ થી ઊંચો ભાવ ૧૫૨૦
સિંગફાડા :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૪૩૦
કાળા તલ :- નીચો ભાવ ૨૦૫૦ થી ઊંચો ભાવ ૨૭૩૦
લસણ :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૬૫
ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૨૫
તળાજા માર્કેટ ના બજાર ભાવ નીચે મુજબ છે.
શીંગ મગડી :- નીચો ભાવ ૧૦૦૫ થી ઉંચો ભાવ ૧૨૦૦
શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૧૧૩૦
તલ સફેદ :- નીચો ભાવ ૧૪૫૨ થી ઉંચો ભાવ ૨૦૦૭
તલ કાળા :- નીચો ભાવ ૧૮૫૧ થી ઉંચો ભાવ ૨૩૬૭
એરંડા :- નીચો ભાવ ૮૧૬ થી ઉંચો ભાવ ૮૧૬
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૨૯૦ થી ઉંચો ભાવ ૩૮૫
ચણા :- નીચો ભાવ ૭૭૨ થી ઉંચો ભાવ ૮૯૭
જુવાર :- નીચો ભાવ ૨૬૦ થી ઉંચો ભાવ ૩૦૦
બાજરી :- નીચો ભાવ ૨૩૩ થી ઉંચો ભાવ ૩૦૦
મેથી :- નીચો ભાવ ૯૩૩ થી ઉંચો ભાવ ૧૦૪૧
અડદ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૧૩૮
કપાસ :- નીચો ભાવ ૯૧૦ થી ઉંચો ભાવ ૧૧૮૦
તુવેર :- નીચો ભાવ ૧૧૨૧ થી ઉંચો ભાવ ૧૧૨૧
કાળી જીરી :- નીચો ભાવ ૧૬૦૯ થી ઉંચો ભાવ ૧૬૦૯
ઊંઝા માર્કેટ યાર્ડમાં માં બજાર ભાવ નીચે મુજબ છે.
જીરું :- નીચો ભાવ ૧૮૫૫ થી ઉંચો ભાવ ૨૯૫૦
વરિયાળી :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૩૨૪૬
તલ :- નીચો ભાવ ૧૩૧૧ થી ઉંચો ભાવ ૧૮૨૦
અજમો :- નીચો ભાવ ૨૫૧૦ થી ઉંચો ભાવ ૩૨૦૦
ઇસબગુલ :- નીચો ભાવ ૨૧૨૦ થી ઉંચો ભાવ ૨૩૮૩
સુવા :- નીચો ભાવ ૮૬૦ થી ઉંચો ભાવ ૯૪૫
રાયડો :- નીચો ભાવ ૮૩૫ થી ઉંચો ભાવ ૧૨૦૦
મહુવા માર્કેટ ના બજાર ભાવ નીચે મુજબ છે.
શીંગ માગડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૦
મગ દેશી :- નીચો ભાવ ૧૫૬૦ થી ઉંચો ભાવ ૨૮૦૨
મેથી :- નીચો ભાવ ૯૬૧ થી ઉંચો ભાવ ૯૬૧
ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૫૧ થી ઉંચો ભાવ ૪૦૬
શીંગ ટી. જે. :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૦૩૦
એરંડા :- નીચો ભાવ ૮૩૩ થી ઉંચો ભાવ ૮૩૩
નાળિયેર :- નીચો ભાવ ૩૬૫ થી ઉંચો ભાવ ૧૮૯૫
તુવેર :- નીચો ભાવ ૭૫૫ થી ઉંચો ભાવ ૧૧૮૪
કપાસ :- નીચો ભાવ ૯૧૦ થી ઉંચો ભાવ ૧૧૩૭
ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૬૦ થી ઉંચો ભાવ ૫૪૦
અડદ :- નીચો ભાવ ૮૦૧ થી ઉંચો ભાવ ૧૪૮૧
ચણા :- નીચો ભાવ ૮૧૧ થી ઉંચો ભાવ ૮૩૨
તલ સફેદ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૮૨૧
જુવાર :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૬૩૮
બાજરી :- નીચો ભાવ ૨૨૫ થી ઉંચો ભાવ ૨૯૨
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૨૮૮ થી ઉંચો ભાવ ૪૩૨
જામનગર માર્કેટ ના બજાર ભાવ નીચે મુજબ છે.
એરંડો :- નીચો ભાવ ૮૨૦ થી ઉંચો ભાવ ૮૪૪
લસણ :- નીચો ભાવ ૫૧૦ થી ઉંચો ભાવ ૧૧૮૧
મગફળી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૫૦
તલ :- નીચો ભાવ ૧૫૮૧ થી ઉંચો ભાવ ૧૮૦૦
કપાસ :- નીચો ભાવ ૧૦૫૫ થી ઉંચો ભાવ ૧૨૦૦
જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઉંચો ભાવ ૨૪૬૫
ચણા :- નીચો ભાવ ૭૨૦ થી ઉંચો ભાવ ૯૭૦
ડુંગળી :- નીચો ભાવ ૨૦૧ થી ઉંચો ભાવ ૫૦૦
અજમો :- નીચો ભાવ ૨૫૦૦ થી ઉંચો ભાવ ૫૬૦૦
કાળા તલ :- નીચો ભાવ ૧૫૧૫ થી ઉંચો ભાવ ૨૫૫૨
ગોંડલ માર્કેટ ના બજાર ભાવ નીચે મુજબ છે.
એરંડો :- નીચો ભાવ ૭૮૦ થી ઉંચો ભાવ ૮૪૦
લસણ :- નીચો ભાવ ૭૫૦ થી ઉંચો ભાવ ૧૨૮૨
ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઉંચો ભાવ ૫૦૦
કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦
મગફળી :- નીચો ભાવ ૭૭૫ થી ઉંચો ભાવ ૧૨૭૦
તલ :- નીચો ભાવ ૧૪૩૦ થી ઉંચો ભાવ ૧૮૨૦
કાળા તલ :- નીચો ભાવ ૧૭૫૫ થી ઉંચો ભાવ ૨૭૫૦
જીરું :- નીચો ભાવ ૨૦૫૦ થી ઉંચો ભાવ ૨૫૦૦
ચણા :- નીચો ભાવ ૮૦૫ થી ઉંચો ભાવ ૯૩૮
દરરોજ નાં બજાર ભાવો જાણવાં માટે Khissu Application ડાઉનલોડ કરી લો.
- આભાર