khissu

અક્ષરા સિંહનો રોમાન્ટિક ભોજપુરી વીડિયો સોન્ગ યૂટ્યૂબ પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.

ભોજપુરી સિંગર આજકાલ બહુ ટ્રેન્ડ થઈ રહ્યા છે એવા માં રોમેન્ટિક ડાન્સ તેમના સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ થઈ રહ્યા છે. એવી જ એક ભોજપુરી એકટ્રેસ અક્ષરા સિંહ નો રોમેન્ટિક વીડિયો સોંગ ખૂબ વાયરલ થયો છે.


ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહના સોશિયલ મીડિયામાં ખૂબ ફેન્સ છે. તેના ઇન્સ્ટાગ્રામમાં ૨.૩ મિલિયન ફોલોઅર્સ છે. અક્ષર સિંહ એક ભોજપુરી સિંગર પણ છે. અક્ષરા પોતાના ફોટા અને વિડિઓઝ સોશ્યિલ મીડિયામાં મૂકતી રહેતી હોય છે.


એવામાં તેનું એક ભોજપુરી રિમેન્ટિક સોન્ગ 'ખોલા એ રાજાજી બલાઉઝ કે બટમ' ( Khola Ye Rajaji Blouse Ke Batam) યુટ્યૂબ પાર ઘણું ધૂમ મચાવી રહ્યું છે. આ વીડિયો સોન્ગ ભોજપુરી ફિલ્મ 'પ્રતિજ્ઞા 2' (Pratigya 2) નું છે.


આ વિડિઓ સોન્ગમાં અક્ષરા સિંહે ખુબજ બોલ્ડ સીન આપ્યા છે. આ વીડિયો સોન્ગ ભોજપુરી ગાયક ઇન્દુ સોનાલી એ ગાયું છે અને વિનય બિહારી એ ગીત લખ્યું છે અને સંગીત નિર્દેશન પણ કર્યું છે.