જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે 10 જુલાઈથી રાજ્યમા મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે 25 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે થી અતી ભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલનું અનુમાન છે કે 10 થી 15 તારીખમાં રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામા ભારે થી અતી ભારે વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલનાં અનુમાન પ્રમાણે 10 થી 15 તારીખમાં મજબૂત સીસ્ટમનાં કારણે રાજ્યનાં મોટાભાગના તળાવો ભરાઈ જશે.
Copyright © 2024 Khissu. All Rights Reserved