નમસ્કાર ખેડૂત મિત્રો…
આજ તારીખ 16-09-2021, ગુરૂવારના રાજકોટ, મોરબી, મહુવા, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. જેમ જેમ બજાર ભાવ આવતા જશે તેમ અમે અપડેટ આપતા રહેશું. આ પણ વાંચો: કપાસના ભાવમાં ભડકો / જાણો 10+ માર્કેટ યાર્ડના ભાવો (16/09/2021,ગુરૂવાર)
મહુવા માર્કેટ યાર્ડ:આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 3929 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 1441 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 370 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 245 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 1744 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2516 બોલાયા હતા.
જાણો ગઈકાલના બજાર ભાવો : જાણો ગઈકાલના (14/09/2021, મંગળવારના) અલગ અલગ માર્કેટ યાર્ડમાં પાકોના ભાવ: જાણો તમારા પાકનો ઉંચો - નીચો ભાવ
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
નાળીયેર | 603 | 1744 |
લાલ ડુંગળી | 159 | 370 |
સફેદ ડુંગળી | 120 | 245 |
મગફળી | 1051 | 1201 |
જુવાર | 290 | 470 |
બાજરી | 294 | 400 |
ઘઉં | 294 | 489 |
અડદ | 701 | 701 |
મગ | 1026 | 1304 |
મેથી | 1200 | 1312 |
ચણા | 930 | 1101 |
તલ સફેદ | 1630 | 2099 |
તલ કાળા | 1801 | 2516 |
જામનગર માર્કેટ યાર્ડ:
જામનગરમાં જીરુંનો ભાવ સારો જોવા મળ્યો હતો. જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2700 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2750 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1151 બોલાયો હતો.
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1100 | 1206 |
ધાણા | 1000 | 1370 |
મગફળી જાડી | 900 | 1151 |
કાળા તલ | 2000 | 2375 |
લસણ | 370 | 800 |
મગફળી ઝીણી | 900 | 1115 |
ચણા | 900 | 1090 |
અજમો | 1860 | 2750 |
મગ | 1850 | 2050 |
જીરું | 1940 | 2700 |
મોરબી માર્કેટ યાર્ડ: મોરબી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2406 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2600 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1110 બોલાયો હતો.
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1180 | 1234 |
ઘઉં | 384 | 430 |
મગફળી ઝીણી | 1100 | 1110 |
બાજરી | 312 | 344 |
તલ | 1700 | 2036 |
કાળા તલ | 1171 | 2406 |
મગ | 1240 | 1300 |
ચણા | 770 | 990 |
ગુવારનું બી | 1140 | 1176 |
જીરું | 2150 | 2600 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2195 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2500 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1000 | 1332 |
ઘઉં | 350 | 414 |
મગ | 1200 | 1328 |
અડદ | 1300 | 1503 |
તલ | 1550 | 2040 |
ચણા | 900 | 1019 |
મગફળી જાડી | 750 | 1224 |
તલ કાળા | 1600 | 2195 |
ધાણા | 1300 | 1470 |
જીરું | 2350 | 2500 |
ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2741 સુધીના બોલાયાં હતાં.
આ પણ વાંચો: હવામાન અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી...
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 396 | 501 |
જીરું | 2000 | 2741 |
એરંડા | 1001 | 1221 |
તલ | 1300 | 2051 |
મગફળી ઝીણી | 900 | 1301 |
મગફળી જાડી | 891 | 1306 |
ડુંગળી | 101 | 276 |
સોયાબીન | 1551 | 1551 |
ધાણા | 1000 | 1461 |
તુવેર | 976 | 1351 |
તલ કાળા | 1251 | 2426 |
મગ | 941 | 1361 |
અડદ | 1071 | 1491 |
મેથી | 751 | 1461 |
ઇસબગુલ | 2051 | 2621 |
રાજકોટ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2521 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2675 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1375 બોલાયો હતો.
આ પણ વાંચો: SBI એ લોંચ કર્યું નવું ફીચર, જાણો તમને શું ફાયદો થશે?
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1051 | 1484 |
ઘઉં | 390 | 419 |
જીરું | 2370 | 2675 |
એરંડા | 1070 | 1106 |
રાયડો | 1116 | 1224 |
ચણા | 900 | 1075 |
મગફળી ઝીણી | 1100 | 1250 |
મગફળી જાડી | 1150 | 1375 |
વરીયાળી | 975 | 1480 |
લસણ | 500 | 960 |
તલ કાળા | 1351 | 2521 |
મગ | 1188 | 1370 |
અડદ | 1050 | 1506 |
મેથી | 1230 | 1438 |
રજકાનું બી | 3400 | 5300 |