આજ તારીખ 14/04/2021 ને મંગળવારના રાજકોટ, જુનાગઢ, અમરેલી અને જામનગર માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ચણા પીળા | 925 | 1000 |
મગફળી જાડી | 1040 | 1320 |
મગફળી ઝીણી | 940 | 1207 |
લસણ | 720 | 1244 |
જીરું | 2250 | 2584 |
રાય | 900 | 980 |
મેથી | 950 | 1250 |
રાયડો | 975 | 1050 |
જુનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો જીરું અને તલ ના ભાવ સૌથી ઊંચા બોલાયા હતા. જેમાં જીરું અને તલ ના ભાવ ઊંચા બોલાયા છે. જીરું નો ભાવ મણે રૂ. 2450 અને તલ નો ભાવ મણે રૂ. 1634 બોલાયો હતો.
જુનાગઢ માર્કેટ યાર્ડમાં બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તલ | 1634 | 1634 |
ઘઉં | 300 | 365 |
ઘઉં ટુકડા | 310 | 380 |
ચણા | 900 | 963 |
ધાણા | 1050 | 1311 |
સિંગફાડા | 1130 | 1532 |
મગફળી જાડી | 965 | 1229 |
અડદ | 1000 | 1300 |
તુવેર | 1150 | 1409 |
જીરું | 2250 | 2450 |
અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો કાળા તલ અને જીરું નો ભાવ સૌથી ઊંચા બોલાયા હતા. અમરેલી માર્કેટ યાર્ડમાં જીરૂ નો ભાવ મણે રૂ. 2580 બોલાયો હતો અને કાળા તલ નો ભાવ મણે રૂ. 2280 બોલાયો હતો.
અમરેલી માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 800 | 900 |
ઘઉં ટુકડા | 300 | 500 |
ચણા | 700 | 990 |
તલ | 1000 | 1645 |
સિંગ દાણા | 1000 | 1580 |
ધાણા | 800 | 1345 |
મગફળી જાડી | 850 | 1370 |
તલ કાળા | 1050 | 2280 |
કપાસ | 710 | 1371 |
જીરું | 1432 | 2580 |
જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો અજમો અને સુકા મરચાના ભાવ સારા એવા બોલાયા હતા. જેમાં સુકા મરચાનો ભાવ મણે રૂ. 3800 અને અજમાનો ભાવ મણે રૂ. 2700 બોલાયો હતો.
જામનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 850 | 921 |
લસણ | 500 | 1205 |
ધાણી | 1000 | 1400 |
તુવેર | 900 | 1305 |
સુકા મરચા | 1100 | 3800 |
મગફળી જાડી | 950 | 1230 |
મગફળી ઝીણી | 1100 | 1286 |
કપાસ | 950 | 1336 |
અજમો | 2200 | 2700 |
જીરું | 2100 | 2575 |
આ ચાર માર્કેટ યાર્ડોની વાત કરીએ તો આ માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ સારા એવા બોલાયા હતા એટલે હાલ જો ખેડૂતો પાસે જીરુંના પાકનું વાવેતર હોય તો વેંચી દેવામાં ફાયદો છે. હાલની પરિસ્થિતિ જોતા પાક વેંચી દેવામાં ફાયદો છે, કારણ કે આગળ જતા બજારો બંધ થશે તો ભાવમાં ઘટાડો થશે.