નમસ્કાર ખેડૂત મિત્રો…
આજ તારીખ 15-09-2021, બુધવારના રાજકોટ,અમરેલી, મહુવા, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે
આ પણ વાંચો: સોનામાં જોરદાર ઘટાડો, આજે 15 સપ્ટેમ્બરના રોજ કેટલો ઘટાડો થયો જાણો?
મહુવા માર્કેટ યાર્ડ: આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 5524 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 767 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 351 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 166 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 1656 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2474 બોલાયા હતા.
જાણો ગઈકાલના બજાર ભાવો : જાણો ગઈકાલના (14/09/2021, મંગળવારના) અલગ અલગ માર્કેટ યાર્ડમાં પાકોના ભાવ: જાણો તમારા પાકનો ઉંચો - નીચો ભાવ
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
નાળીયેર | 590 | 1656 |
લાલ ડુંગળી | 152 | 351 |
સફેદ ડુંગળી | 139 | 166 |
મગફળી | 973 | 1270 |
જુવાર | 295 | 375 |
બાજરી | 277 | 380 |
ઘઉં | 276 | 492 |
અડદ | 1258 | 1258 |
મગ | 900 | 1376 |
મેથી | 1250 | 1323 |
ચણા | 831 | 1111 |
તલ સફેદ | 1720 | 2040 |
તલ કાળા | 1750 | 2474 |
જીરું | 2010 | 2380 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2449 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2490 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1000 | 1350 |
ઘઉં | 340 | 412 |
મગ | 1100 | 1274 |
અડદ | 1300 | 1471 |
તલ | 1550 | 2011 |
ચણા | 800 | 1126 |
મગફળી જાડી | 850 | 1045 |
તલ કાળા | 1700 | 2449 |
ધાણા | 1300 | 1452 |
જીરું | 2350 | 2490 |
જામનગર માર્કેટ યાર્ડ:જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2670 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2400 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1185 બોલાયો હતો.
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1100 | 1195 |
ધાણા | 1121 | 1375 |
મગફળી જાડી | 900 | 1185 |
કાળા તલ | 1650 | 2335 |
લસણ | 375 | 755 |
મગફળી ઝીણી | 900 | 1000 |
ચણા | 930 | 1093 |
અજમો | 1900 | 2400 |
મગ | 1910 | 1980 |
જીરું | 1700 | 2670 |
અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2405 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2695 સુધીના બોલાયાં હતાં.અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1421 બોલાયો હતો.
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 410 | 424 |
તલ | 1300 | 2032 |
મગ | 970 | 1215 |
એરંડા | 1001 | 1174 |
કાળા તલ | 1080 | 2405 |
ચણા | 800 | 1044 |
મગફળી જાડી | 1050 | 1421 |
કપાસ | 755 | 1471 |
ધાણા | 910 | 1252 |
જીરું | 1660 | 2695 |
ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2731 સુધીના બોલાયાં હતાં.
આ પણ વાંચો: હવામાન અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી...
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 392 | 431 |
જીરું | 2051 | 2731 |
એરંડા | 1000 | 1216 |
તલ | 1301 | 2041 |
મગફળી ઝીણી | 1000 | 1140 |
મગફળી જાડી | 900 | 1311 |
ડુંગળી | 71 | 271 |
સોયાબીન | 1431 | 1551 |
ધાણા | 1000 | 1451 |
તુવેર | 1051 | 1341 |
તલ કાળા | 1351 | 2426 |
મગ | 751 | 1331 |
અડદ | 826 | 1461 |
રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2444 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2670 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1400 બોલાયો હતો.
આ પણ વાંચો: હાલ મિની વાવાઝોડું ક્યાં છે? ક્યારે ગુજરાત પર? કેટલી અસર? રેડ એલર્ટ?
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 965 | 1165 |
ઘઉં | 385 | 410 |
જીરું | 2330 | 2670 |
એરંડા | 1170 | 1212 |
રાયડો | 1375 | 1500 |
ચણા | 850 | 1057 |
મગફળી ઝીણી | 1200 | 1290 |
મગફળી જાડી | 1200 | 1400 |
વરીયાળી | 1375 | 1515 |
લસણ | 450 | 925 |
અજમો | 1450 | 2250 |
ઇસબગુલ | 1650 | 2312 |
તલ કાળા | 1300 | 2444 |
મગ | 1115 | 1371 |
અડદ | 1150 | 1505 |
મેથી | 11125 | 1390 |
રજકાનું બી | 3550 | 4975 |